Maru Su Thase by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Dear Dreams |
Genre: | Sad, Love |
Release: | 2021-01-01 |
Lyrics (English)
MARU SU THASE LYRICS IN GUJARATI: મારું શું થાશે, This Gujarati Sad and Love song is sung by Kajal Maheriya & released by Dear Dreams . "MARU SU THASE" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Yuvraj Suvada, Zeel Joshi and Chirag Motan. તું આટલું કોંમ મારુ કરજે, તારી જાતને હાચવજે હો આટલું કોંમ મારુ કરજે, તારી જાતને હાચવજે અડધી રાત હુદી બઉ બાર ના તું ફરજે જો તને કોંય થાશે, તો મારુ શું થાશે જો તને કોંય થાશે, તો મારુ શું થાશે હો.. સૌ ઉપર ગાડીને ચાલુ ફોન સે તું ચો રાખે બકા તારું ધોન સે જો તને કોંય થાશે, તો મારુ હું થાશે હાચુ કઉ તને કોંય થાશે, તો મારુ હું થાશે હો..સિગરેટ પીવે ભૂલીને ભાન પોતાની જાતને સમજે સલમાન હો.. સમજો જરા મારા અરમાન તમારા માં રહેલી છે અમારી રે જાન હો..જો કોંય કઉ તો ગુસ્સે થાય છે શું કરું તારી મને ચિંતા થાય સે જો તને કોંય થાશે, તો મારુ હું થાશે ઓ.. તને કોંય થાશે, તો મારુ હું થાશે હો..ભઇબંદો ભારી ગોડ઼ો થઇ જાય યાર, દોસ્તાર સિવાય કોંયના દેખાય હો ભોળો છે તું ના ભોળવાઈ જાય મને કે ડોન્ટ વરી કોંય નઈ થાય હો..તારા માટે ચોખ્ખાની રાખીસે બાધા હાચો સે દ્વવારકા વાળો ને વિધાતા હો..તને કોંય થાશે, તો મારુ હું થાશે હો..તને કોંય થાશે, તો મારુ હું થાશે ભારતલીરીક્સ.કોમ હો આટલું કોંમ મારુ કરજે, તારી જાતને હાચવજે અડધી રાત હુદી બઉ બાર ના તું ફરજે જો તને કોંય થાશે, તો મારુ શું થાશે હો..તને કોંય થાશે, તો મારુ શું થાશે હો..તને કોંય થાશે, તો મારુ શું થાશે. Tu aatlu kom maru karje, tari jaat ne hachavje Ho aatlu kom maru karje, tari jaat ne hachavje Adadhi raat hudi bau baar na tu farje Jo tane koy thaase, to maru su thaase Jo tane koy thaase, to maru su thaase Ho.. sau upar gaadi ne chaalu phone se Tu cho raakhe baka taaru dhon se Jo tane koy thaase to maru hu thaase Hachu kau tane koy thaase to maru hu thaase atozlyric.com Ho..cigarette pive bhuli ne bhaan Potani jat ne samjhe salman Ho samjho jara mara armaan Tamara ma raheli che amari re jaan Ho..jo koy kau to gusse thay che Su karu tari mane chinta thay se Jo tane koy thaase, to maru hu thaase O..tane koy thaase, to maru hu thaase Ho..bhaibando bhari godo thai jaay Yar, dostar sivay koy na dekhay Ho bhodo che tu na bhodvai jaay Mane ke don’t worry koy nai thay Ho..tara mate chokkha ni raakhi se badha Hacho se dawarka wado ne vidhata Ho..tane koy thaase, to maru hu thaase Ho..tane koy thaase, to maru hu thaase Ho aatlu kom maru karje, tari jaat ne hachavje Adadhi raat hudi bau baar na tu farje Jo tane koy thaase, to maru su thaase Ho..tane koy thaase, to maru su thaase Ho..tane koy thaase, to maru su thaase. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maru Su Thase lyrics in Gujarati by Kajal Maheriya, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.