Tadaka Ma Nekadasho Na by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Prutha Digital |
Genre: | Love |
Release: | 2021-02-15 |
Lyrics (English)
તડકા માં નેકડશો ના | TADAKA MA NEKADASHO NA LYRICS IN GUJARATI: The song is sung by Dhaval Barot under Prutha Digital label. "TADAKA MA NEKADASHO NA" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this Love song stars Dhaval Barot and Prachi Patani. હે તડકા માં નેકડશો ના હે તડકા માં નેકડશો ના રૂપ તારું કર માઈ રે જાશે હે તમે કાળા રે પડી ના જતા રંગ તારો ઓલવાઈ રે જાશે ગોરા ગોરા ગાલ ને હોઠો ની લાલી ગોરા ગોરા ગાલ ને હોઠો ની લાલી એનું સતિયા નાશ થઇ જશે રૂપ તારું કર માઈ રે જાશે હે તડકા માં નેકડશો ના રૂપ તારું કર માઈ રે જાશે રંગ તારો ઓલવાઈ રે જાશે ભારતલીરીક્સ.કોમ એ બવ રે પાવર ના રાખશો રે ગોરી નજરો તો નાખો અમારા પર થોડી અરે અરે અરે અરે રે રૂપ તારો જોર છે તું છે નખરા વારી જોતો રહું છું જાનુ તને ધારી ધારી હે રૂપ નો રે કટકો લાગે જોર ફટકો રૂપ નો રે કટકો લાગે જોર ફટકો ફીલિંગ ને મારી હમજી લે રૂપ તારું રે કર માઈ રે જાશે હો હે તડકા માં નેકડશો ના રૂપ તારું રે કર માઈ રે જાશે હો રંગ તારો રે ઓલવાઈ રે જાશે હે અમને રે જોઈ તમે મોઢું ના ચડાવો આટલો રે જાનુ તમે મૌન ના રે માંગો અરે અરે રે હાચુ કહું તો તમે ગમી રે ગયા સો મારા આ દિલ માં ઉતરી ગયા સો ઉતરી ગયા સો દલડાની વાત મારી દિલ થી હોંભરજો દલડાની વાત મારી દિલ થી હોંભરજો મનડું હરખાય રે જશે રૂપ તારો કર માઈ રે જાશે હાચુ કહું તડકા માં નેકડશો ના રૂપ તારો કરમાઈ રે જાશે એ તમે કાળા પડી ના જતા રંગ તારો ઓલવાઈ જાશે હે રૂપ તારો કરમાઈ રે જાશે અલી એ રંગ તારો ઓલવાઈ રે જાશે He tadka maa nekadsho naa He tadka maa nekadsho naa Roop taru kar maai re jase He tame kaara re padi naa jata Rang taro olvaai re jase Gora gora gaal ne hotho ni laali Gora gora gaal ne hotho ni laali Aenu satiya naas thai jase Rang taro olavai re jase He tadka maa nekadsho naa Roop taru kar maai re jase Rang taro olavai re jase atozlyric.com Ae bav re power naa rakhso re gori Najro to nakho amara par thodi Are ara re roop taro jor chhe Tu chhe nakhra vaari Joto rahu chhu janu tane dhari dhari He roop no re katko lage jor fatko Roop no re katko lage jor fatko Feeling ne mari hamji le Roop taro re karmai re jase ho Tadka maa nekadsho naa Roop taru re kar maai re jase ho Rang taro re olvaai re jase He amne re joi tame modhu naa chadavo Aatlo re jaan tame mon naa re mango Are are re hachu kahu to tame gami re gaya so Mara aa dil maa utari gaya so Utari gaya so Daldani vaat mari dil thi hobharjo Daldani vaat mari dil thi hobharjo Mandu harkhay re jase Roop taaro kar maai re jase Hachu kahu Tadka maa nekadsho naa Roop taro karmai re jase Ae tame kara padi naa jata Rang taro olvai re jase He roop taro karmai re jase Ali ae rang taro olvai re jase Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tadaka Ma Nekadasho Na lyrics in Gujarati by Dhaval Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.