Chitada No Chor Savriyo by Santvani Trivedi song Lyrics and video
Artist: | Santvani Trivedi |
---|---|
Album: | Single |
Music: | Rutvij Joshi |
Lyricist: | Santvani Trivedi |
Label: | Saregama Gujarati |
Genre: | Folk |
Release: | 2024-08-08 |
Lyrics (English)
CHITADA NO CHOR SAVRIYO LYRICS IN GUJARATI: ચિતડા નો ચોર સાવરીયો, The song is sung by Santvani Trivedi and released by Saregama Gujarati label. "CHITADA NO CHOR SAVRIYO" is a Gujarati Folk song, composed by Rutvij Joshi , with lyrics written by Santvani Trivedi . The music video of this song is picturised on Santvani Trivedi. ચિતડા નો ચોર હે મારો સાવરીયો હો ચિતડા નો ચોર હે મારો સાવરીયો કે હુ તો ભાન રે ભૂલી દોડુ કામ રે મેલી મને લાગી છે તારી રે લગન જોવે આંખડી મારી હે બસ વાટ પિયુ ની હું તો રહી ના શકુ રે એક પલ એવો મારો સાવરિયો હે મારો સાવરીયો મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો મારા ચિતડા નો ચોર રે મારો સાવરીયો હે કે જેવો રાધા ને નંદ નો કિશોર એવો મારો સાવરિયો હે મારો સાવરીયો મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો જોયા ના તારલા જોઈ ના ચાંદની જોઈ ના કાઈ રાત રાણી જોઈ ના કાઈ રાત રાણી ચઢતું તું ઘેન અને હટતીતી રેણ એવી વાલમ ની વાણી એવી વાલમ ની વાણી હે ભૂલીતી ભાન રહ્યું કઈ એ ના આસાન જયારે ઉગી ગઈ આભ મા ભોર એવો મારો સાવરિયો હે મારો સાવરીયો મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો હે કે જેવો રાધા ને નંદ નો કિશોર એવો મારો સાવરિયો હે મારો સાવરીયો મારા તે ચિત્ત નો ચોર રે મારો સાવરીયો Chitada no chor he maro savriyo Ho chitada no chor he maro savriyo Ke hu to bhaan re bhuli dodu kam re meli Mane lagi che tari re lagan Jove aankhdi mari he bas vaat piyu ni Hu to rahi na shaku re ek pal Evo maro savriyo he maro savriyo Mara te chitt no chor re maro savriyo Mara chitada no chor re maro savriyo He ke jevo radha ne nand no kishor Mara te chitt no chor re maro savriyo Joya na tarala joi na chandani Joi na kaai raat rani Joi na kaai raat rani Chadhtu tu ghen ane hattiti ren Evi vaalam ni vaani evi vaalam ni vaani He bhuliti bhaan rahyu kai ae na aasan Jyare ugi gai aabh ma bhor Evo maro savriyo he maro savriyo Mara te chitt no chor re maro savriyo Mara te chitt no chor re maro savriyo He ke jevo radha ne nand no kishor Evo maro savriyo he maro savriyo Mara te chitt no chor re maro savriyo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Chitada No Chor Savriyo lyrics in Gujarati by Santvani Trivedi, music by Rutvij Joshi. Includes YouTube video and lyrics in multiple languages.