Jaanu Aave Che Lagan Ma by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2021-04-26 |
Lyrics (English)
JAANU AAVE CHE LAGAN MA LYRICS IN GUJARATI: જાનું આવે છે લગન માં, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "JAANU AAVE CHE LAGAN MA" is a Gujarati Romantic song, composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this song is picturised on Rakesh Barot, Chaya Thakor and Prakash Mandora. He jaanu, he jaanu aave che lagan ma re He jaanu aave che lagan ma re Mari jaanu aave che lagan ma re Are moko aene malvano malshe Ghayal dal maru tharshe Jaanu aave che lagan ma re Ae jaanu aave che lagan ma re Ae moko ene, ae moko ene Moko ene malvano malshe Ghayal dal maru tharshe Jaanu malshe re laganma re Ae veli aavaje tu vivah malva re Ae jaanu aavshe lagan ma re He ek varas ne thaya char mahina Aaj lagan che have ena bhaina Ho ek varah ne thaya char mahina Aaj lagan che have aena bhaina Ae number eno badlai gyo che yaar Udata aena malya hamachar Jaanu aave che lagan ma re Ae veli aavaje tu vivah malva re Ae jaanu aavshe re lagan ma re Ao ghana divas pachhi mukh jova malshe Shu thayo problem janva ae malshe Mari janu ghana divas pachi mukh jova malshe Shu thayo problem janva ae malshe Ae dajhel dal maru tharshe Dil ma tadhak bau valshe Jaanu aave che lagan ma re Ae veli aavaje tu vivah malva re Ae jaanu aavshe re lagan ma re Ho marathi kadi na kare ae gaddari Kaik to hashe ena dil ni majboori Ho jaan mari marathi kadi na kare ae gaddari Kaik to hashe ena dil ni majboori He aeni badhi khushioma hu khush Aek var khali jovu aenu mukh Jaanu aave che lagan ma re Mari jaanu aave che lagan ma re Mari jaanu aave re lagan ma re Ae veli aavaje tu vivah malava re. હે જાનુ, હે જાનુ આવે છે લગનમાં રે એ જાનુ આવે છે લગનમાં રે મારી જાનુ આવે છે લગનમાં રે અરે મોકો એને મળવાનો મળશે ઘાયલ દલ મારુ ઠરશે જાનુ આવે છે લગનમાં રે એ જાનુ આવે છે લગનમાં રે એ મોકો એને, એ મોકો એને મોકો એને મળવાનો મળશે ઘાયલ દલ મારુ ઠરશે જાનુ મળશે રે લગનમાં રે એ વેલી આવજે તું વિવાહ માલવા રે એ જાનુ આવશે રે લગનમાં રે હે એક વરસ ને થયા ચાર મહિના આજ લગન છે હવે એના ભઈના હો એક વરહ ને થયા ચાર મહિના આજ લગન છે હવે એના ભઈના એ નંબર એનો બદલઈ ગ્યો છે યાર ઉડતા એના મળ્યા હમાચાર જાનુ આવે છે લગનમાં રે એ વેલી આવજે તું વિવાહ માલવા રે એ જાનુ આવશે રે લગનમાં રે ઓ ઘણા દિવસ પછી મુખ જોવા મળશે શું થયો પ્રોબ્લેમ જાણવા એ મળશે મારી જાનુ ઘણા દિવસ પછી મુખ જોવા મળશે શું થયો પ્રોબ્લેમ જાણવા મળશે એ દાઝેલ દલ મારુ ઠરશે દિલમાં ટાઢક બઉ વળશે જાનુ આવે છે લગનમાં રે એ વેલી આવજે તું વિવાહ માલવા રે એ જાનુ આવશે રે લગનમાં રે હો મારાથી કદી ના કરે એ ગદ્દારી કંઈક તો હશે એના દિલની મજબૂરી હો જાન મારી મારાથી કદી ના કરે એ ગદ્દારી કંઈક તો હશે એના દિલની મજબૂરી હે એની બધી ખુશીઓમાં હું ખુશ એક વાર ખાલી જોવું એનું મુખ જાનુ આવે છે લગનમાં રે મારી જાનુ આવે છે લગનમાં રે મારી જાનુ આવે છે લગનમાં રે એ વેલી આવજે તું વિવાહ માલવા રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jaanu Aave Che Lagan Ma lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.