Tari Vato Alag Che by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2023-09-05 |
Lyrics (English)
LYRICS OF TARI VATO ALAG CHE IN GUJARATI: તારી વાતો અલગ છે, The song is sung by Naresh Thakor from Saregama Gujarati . "TARI VATO ALAG CHE" is a Gujarati Playful song, composed by Utpal Barot and Vishal Modi , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of the track is picturised on Naresh Thakor, Sahid Shaikh, Palak Patel and Hiral Poriya. Tari latkati zulfo ne na karso kabuma Ha ha latkati zulfo ne na karso kabuma Latkati zulfo ne na karso kabuma Ae to barobar che tari vaato alag che Ha ankhothi chasma na karso araga Tame ankhothi chasma na karso araga Ae to barobar che tari vaato alag che Vakhane che roop taru aakho malak Ganivar joya pan aaje lago alag Vakhane che roop taru aakho malak Ganivar joya pan aaje lago alag Have lagavi dyo manthe ek bindi Bas lagavi dyo manthe ek bindi Baki barobar che tari vaato alag che Ha baki barobar che tari aagavi odakh che Ha kare gusso to lage bahu pyari Su naam rakhya ke ne nakhrari nari Are nathi koi gami ke na nathi koi sari Joi tane ne hu gayo dil hari Jo ha hoy tari to tu ekvar palat Jo fare to isaro kar hu thai javu alart Jo ha hoy tari to tu ekvar palat Jo fare to isaro kar hu thai javu alart Pachu jovu vadhu bhav na khaso Pachu jovu vadhu bhav na khaso Kharekhar gajab che tari vaato alag che Tu kharekhar gajab che tari vaato alag che Ho manthe che bindi tare pahervi che sadi Vaah su lago cho mara sapna ni ladi Ha nazar na lage tane mari o rani Bani ja mari jabbar jamse aa kahani Ha kahi de jova lai javu malak Tu mari bani ja nathi mato re harkh Ha kahi de jova lai javu malak Tu mari bani ja nathi mato re harkh Hare rahesu vitse sukhi jindgani Hare rahesu vitse sukhi jindgani Tari ane mari jodi barobar che Ha lage che kamal aapni jodi barobar che Ali tu to barobar che તારી લટકતી જુલ્ફોને ના કરશો કાબુમાં હા હા લટકતી જુલ્ફોને ના કરશો કાબુમાં લટકતી જુલ્ફોને ના કરશો કાબુમાં એ તો બરોબર છે તારી વાતો અલગ છે હા આંખોથી ચશ્માં ના કરશો અળગા તમે આંખોથી ચશ્માં ના કરશો અળગા એ તો બરોબર છે તારી વાતો અલગ છે વખાણે છે રૂપ તારું આખો મલક ઘણીવાર જોયા પણ આજે લાગો અલગ વખાણે છે રૂપ તારું આખો મલક ઘણીવાર જોયા પણ આજે લાગો અલગ હવે લગાવી દયો માથે એક બિંદી બસ લગાવી દયો માથે એક બિંદી બાકી બરોબર છે તારી વાતો અલગ છે હા બાકી બરોબર છે તારી આગવી ઓળખ છે હા કરે ગુસ્સો તો લાગે બહુ પ્યારી શું નામ રાખ્યા કે ને નખરાળી નારી અરે નથી કોઈ ગમી કે ના નથી કોઈ સારી જોઈ તને ને હું ગયો દિલ હારી જો હા હોઈ તારી તો તું એકવાર પલટ જો ફરે તો ઈશારો કર હું થઈ જાવું અલર્ટ જો હા હોઈ તારી તો તું એકવાર પલટ જો ફરે તો ઈશારો કર હું થઈ જાવું અલર્ટ પાછું જોવો વધુ ભાવ ના ખાશો પાછું જોવો વધુ ભાવ ના ખાશો ખરેખર ગજબ છે તારી વાતો અલગ છે તું ખરેખર ગજબ છે તારી વાતો અલગ છે હો માથે છે બિંદી તારે પહેરી છે સાડી વાહ શું લાગો મારા સપનાની લાડી હા નજર ના લાગે તને મારી ઓ રાણી બની જા મારી જબર જામશે આ કહાણી હા કહી દે જોવા લઈ જાવું મલક તું મારી બની જા નથી માતો રે હરખ હા કહી દે જોવા લઈ જાવું મલક તું મારી બની જા નથી માતો રે હરખ હારે રહેશું વીતશે સુખી જીંદગાની હારે રહેશું વીતશે સુખી જીંદગાની તારી અને મારી જોડી બરોબર છે હા લાગે છે કમાલ આપણી જોડી બરોબર છે અલી તું તો બરોબર છે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Vato Alag Che lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.