Rakhje Salamat Mara Rom by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-09-07 |
Lyrics (English)
RAKHJE SALAMAT MARA ROM LYRICS IN GUJARATI: રાખજે સલામત મારા રોમ, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "RAKHJE SALAMAT MARA ROM" is a Gujarati Love song, composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this song is picturised on Rakesh Barot and Chaya Thakor. He rakhje tu salamat aene aore mara rom He rakhje tu salamat aene aore mara rom Rakhje tu hambhal aeni aore mara rom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Tari yaad ghani man aavshe na bhulashe taru nom He hatho thi khavdavti hati jivthi vadhu rakhti hati Hatho thi khavdavti hati jivthi vadhu rakhti hati Kyare malshu mara rom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Have kyare thashu bhela bhav nu chhetu thai gayu Khat hamachar kem re leshu man nu man ma rahi gayu Dil nu maru ran shukanu zad aeklu rahi gayu Jal vinani machhali jam ae tadptu thai gayu Tara vina kem revashe zuri zuri divsho jashe Tara vina kem revashe zuri zuri divsho jashe Kyare malshu mara rom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Hare bhanva jata bhela aekla have rahi gaya Lesson lakhi lavti maru kora kagal rahi gaya Roj savare joi ne mane raji raji thai jati Aek bija ni jode reta vela jone thai jati Malvani man aash rahi gai gozari mari rat bani gai Malvani man aash rahi gai gozari mari rat bani gai Kyare malshu mara rom Tari yaad dhani man aavshe na bhulashe taru nom Rakhje tu salamat aene aore mara rom Rakhje tu salamat aene aore mara rom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Rakhje tu salamat aene aore mara rom Rakhje tu salamat aene aore mara rom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Tari yaad ghani man aavshe na bhulashe taru nom Tari yaad ghani man aavshe na bhulashe taru nom. હે રાખજે તું સલામત એને ઓરે મારા રોમ હે રાખજે તું સલામત એને ઓરે મારા રોમ રાખજે તું હંભાળ એની ઓરે મારા રોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ atozlyric.com તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ હે હાથોથી ખવડાવતી હતી જીવથી વધુ રાખતી હતી હાથોથી ખવડાવતી હતી જીવથી વધુ રાખતી હતી ક્યારે મળશું મારા રોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ હવે ક્યારે થાશું ભેળા ભવ નું છેટું થઇ ગયું ખત હમાચાર કેમ રે લેશું મન નું મનમાં રહી ગયું દિલનું મારુ વન સુકાણું ઝાડ એકલું રહી ગયું જળ વિનાની માછલી જમ એ તડપતું થઇ ગયું તારા વિના કેમ રેવાશે ઝૂરી ઝૂરી દિવસો જાશે તારા વિના કેમ રેવાશે ઝૂરી ઝૂરી દિવસો જાશે ક્યારે મળશું મારા રોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ હારે ભણવા જાતાં ભેળા એકલા હવે રહી ગયા લેસન લખી લાવતી મારુ કોરા કાગળ રહી ગયા રોજ સવારે જોઈ ને મને રાજી રાજી થઇ જતી એક બીજા ની જોડે રેતા વેળા જોને થઇ જતી મળવાની મન આશ રહી ગઈ ગોઝારી મારી રાત બની ગઈ મળવાની મન આશ રહી ગઈ ગોઝારી મારી રાત બની ગઈ ક્યારે મળશું મારા રોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ રાખજે તું સલામત એને ઓરે મારા રોમ રાખજે તું સલામત એને ઓરે મારા રોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ રાખજે તું સલામત એને ઓરે મારા રોમ રાખજે તું સલામત એને ઓરે મારા રોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ તારી યાદ ઘણી મન આવશે ના ભુલાશે તારું નોમ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rakhje Salamat Mara Rom lyrics in Gujarati by Rakesh Barot, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.