Prem Diwani by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Festivals, Holi |
Release: | 2022-03-17 |
Lyrics (English)
PREM DIWANI LYRICS IN GUJARATI: પ્રેમ દિવાની, This Gujarati Festivals and Holi song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "PREM DIWANI" song was composed by Amit Barot , with lyrics written by Mitesh Barot . The music video of this track is picturised on Yuvraj Suvada and Yashvi Patel. Tarathi sharu ne tarathi ae khatam Tarathi sharu ne tarathi ae khatam Tarathi sharu ne tarathi ae khatam Aa mari prem kahani Aa mari prem kahani Hu tari prem diwani Hu tari prem diwani Ho… Rang tara prem no re lagyo Prem rog aevo re lagyo Hu tari prem diwani Hu tari prem diwani Hu tari prem diwani Ho… Tu maro jiv chhe tane kem re samjavu Tari sathe jivu tara vina mari javu Ho… Janamo janam prem taro huto mangu Sole shangar saji tari sathe aavu Ho… Sath taro meto chhe mangyo Prem rog aevo re lagyo Aa mari prem kahani Hu tari prem diwani Hu tari prem diwani Ho… Mari aankho ne taro chahero game chhe Tane na jove to aa aankho rade chhe Ho… Bhagya thi valam tara jevo re male chhe Rudiya na rajvade raaj tu kare chhe Ho… Prem no mehulo re varasyo Prem maro mane re mali gyo Hu tari prem diwani Hu tari prem diwani Hu tari prem diwani Hu tari prem diwani Hu tari prem diwani. તારાથી શરુ ને તારાથી એ ખતમ તારાથી શરુ ને તારાથી એ ખતમ તારાથી શરુ ને તારાથી એ ખતમ આ મારી પ્રેમ કહાની આ મારી પ્રેમ કહાની હું તારી પ્રેમ દિવાની હું તારી પ્રેમ દિવાની atozlyric.com હો… રંગ તારા પ્રેમ નો રે લાગ્યો પ્રેમ રોગ એવો રે લાગ્યો હું તારી પ્રેમ દિવાની હું તારી પ્રેમ દિવાની હું તારી પ્રેમ દિવાની હો… તું મારો જીવ છે તને કેમ રે સમજાવું તારી સાથે જીવું તારા વિના મરી જાવું હો… જનમો જનમ પ્રેમ તારો હૂતો માંગુ સોળે શણગાર સજી તારી સાથે આવું હો… સાથ તારો મે તો છે માંગ્યો પ્રેમ રોગ એવો રે લાગ્યો આ મારી પ્રેમ કહાની હું તારી પ્રેમ દિવાની હું તારી પ્રેમ દિવાની હો… મારી આંખો ને તારો ચહેરો ગમે છે તને ના જોવે તો આ આંખો રડે છે હો… ભાગ્યથી વાલમ તારા જેવો રે મળે છે રુદિયા ના રજવાડે રાજ તું કરે છે હો… પ્રેમ નો મેહુલો રે વરસ્યો પ્રેમ મારો મને રે મળી ગ્યો હું તારી પ્રેમ દિવાની હું તારી પ્રેમ દિવાની હું તારી પ્રેમ દિવાની હું તારી પ્રેમ દિવાની હું તારી પ્રેમ દિવાની. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Diwani lyrics in Gujarati by Kajal Maheriya, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.