Mara Gadana Ham Khaine Tu Keje by Rajdeep Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Rajdeep Barot |
Label: | Rajdeep Barot Official |
Genre: | Sad |
Release: | 2020-08-18 |
Lyrics (English)
MARA GADANA HAM KHAINE TU KEJE LYRICS IN GUJARATI: મારા ગળાના હમ ખઈને તુ કેજે, This Gujarati Sad song is sung by Rajdeep Barot & released by Rajdeep Barot Official . "MARA GADANA HAM KHAINE TU KEJE" song was composed by Ajay Vagheshwari , with lyrics written by Rajdeep Barot . The music video of this track is picturised on Rajdeep Barot, Yash Barot and Lezza Prajapati. હો… હો… હો… હા… હા… હા… હો… હો… હો… હો મારા ગળાના હમ ખઈને જાનુ કેજે હો મારા ગાળાના હમ ખઈને જાનુ કેજે દગો નહિ કરે મને વચન હાચુ દેજે પ્રેમની રમત ના રમજે હો… જાનુ ઉપરવાળાથી તું ડરજે હો જાનુ કુદરતનો થોડો ડર રાખજે હો મારા ગળાના હમ ખઈને જાનુ કેજે દગો નહિ કરે મને વચન હાચુ દેજે પ્રેમની રમત ના રમજે હો… જાનુ ઉપરવાળાથી તું ડરજે જાનુ કુદરતનો થોડો ડર રાખજે હો કેમ કરી જાશે મારો તારા વિના જનમારો તુજ મારી જિંદગીને તુજ મારો સહારો હો કેમ કરી જાશે મારો તારા વિના જનમારો તુજ મારી જિંદગીને તુજ મારો સહારો હો જીવતે જીવત ના મારજે હો… જાનુ ઉપરવાળાથી તું ડરજે હો જાનુ કુદરતનો થોડો ડર રાખજે હો તારી હગઈના જાનુ મળ્યાં મને હમાચાર હળગી ગયો મારો સપનાનો સંસાર હો તારી હગઈના જાનુ મળ્યાં મને હમાચાર હળગી ગયો મારો સપનાનો સંસાર હો મને મોત વગર ના મારજે હો… જાનુ ઉપરવાળાથી તું ડરજે હો જાનુ કુદરતનો થોડો ડર રાખજે હો મારા ગળાના હમ ખઈને જાનુ કેજે દગો નહિ કરે મને વચન હાચુ દેજે પ્રેમની રમત ના રમજે હો… જાનુ ઉપરવાળાથી તું ડરજે ભારતલીરીક્સ.કોમ હો જાનુ ઉપરવાળાથી તું ડરજે Ho… Ho… Ho… Ha… Ha… Ha… Ho… Ho… Ho… Ho mara gadana ham khaine jaanu keje Ho mara gadana ham khaine jaanu keje Dago nahi kare mane vahan hachu deje Premni ramat na ramje ho.. Jaanu uparvadathi tu darje Ho jaanu kudratno thodo dar rakhje Ho mara gadana ham khaine jaanu keje Dago nahi kare mane vachan hachu deje Premni ramat na ramje ho.. Jaanu uparvadathi tu darje Jaanu kudratno thodo dar rakhje Ho kem kari jase maro tara vina janmaro Tuj mari jindagine tuj maro saharo Ho kem kari jase maro tara vina janmaro Tuj mari jindagine tuj maro saharo Ho jivate jivat na marje ho Jaanu uparvadathi tu darje Ho jaanu kudratno thodo dar rakhje Ho tari hagaina jaanu madya hamachar Hadgi gayo maro sapnano sansar Ho tari hagaina jaanu madya hamachar Hadgi gayo maro sapnano sansar Ho mane mot vagar na marje ho.. Jaanu uparvadathi tu darje Ho jaanu kudratno thodo dar rakhje atozlyric.com Ho mara gadana ham khaine jaanu keje Dago nahi kare mane vachan hachu deje Premni ramat na ramje ho.. Jaanu uparvadthi tu darje Ho jaanu uparvadthi tu darje. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Gadana Ham Khaine Tu Keje lyrics in Gujarati by Rajdeep Barot, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.