Samay by Vikram Thakor song Lyrics and video
Artist: | Vikram Thakor |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Raghuvir Barot |
Label: | Jigar Studio |
Genre: | Sad |
Release: | 2025-04-01 |
Lyrics (English)
SAMAY LYRICS IN GUJARATI: સમય, The song is sung by Vikram Thakor and released by Jigar Studio label. "SAMAY" is a Gujarati Sad song, composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Raghuvir Barot . The music video of this song is picturised on Chhaya Thakor, Shehzad Mansuri and Bharat Chaudhary. હો નોતી તું મારા નસીબમાં હો નોતી તું મારા નસીબમાં નોતો તારા હું નશીબમાં જુદા થઈ જીવવાનું હશે વાલી મારા કિસ્મતમાં હવે હસતા મુખે જુદા તમે થાઓ મારી જાન હતું એનાથી વધારે રહેશે દિલમાં તારું માન હવે રડવાથી નથી કોઈ ફાયદો આ કુદરતનો કેવો કાયદો ભારતલીરીક્સ.કોમ સમય આવી ગયો વાલી આ જુદાઈનો સમય આવી ગયો વાલી આ જુદાઈનો હો નોતી તું મારા નસીબમાં નોતો તારા હું નસીબમાં હો નોતો તારા હું નસીબમાં હો જુદાઈનું દર્દ જુદા થયા એજ જાણે દુનિયા તો પ્રેમીઓના દર્દને રે માણે હો હો વાગે જો ઠોકર કોણ સાથ રે નિભાવશે તારા જેવું વાલી હવે કોણ રે હાચવશે હો આખી જિંદગી તારી યાદોમાં રડવું રહ્યું મને કયા રે જનમનું આવું પાપ રે નળ્યું હવે રડવાથી નથી કોઈ ફાયદો આ કુદરતનો કેવો કાયદો સમય આવી ગયો વાલી આ જુદાઈનો હો સમય આવી ગયો વાલી આ જુદાઈનો નોતી તું મારા નસીબમાં નોતો તારા હું નસીબમાં નોતો તારા હું નસીબમાં હો ભૂલી જજે મને તારો ભવ ના બગાડતી વીતેલો સમય હવે યાદ ના તું કરતી હો હો હાંભળવાને બોલ તારા દિલ જીદ કરશે ત્યારે મારા કાળજડે દુખ બહુ થાશે હો જુલ્મી જગતના ઝુલમ સહી અમે લેશું એકબીજાની યાદમાં જીવી જોને લેશું હવે રડવાથી નથી કોઈ ફાયદો આ કુદરતનો કેવો કાયદો સમય આવી ગયો વાલી આ જુદાઈનો હો સમય આવી ગયો વાલી આ જુદાઈનો Ho noti tu mara nasib ma Ho noti tu mara nasib ma Noto tara hu nasib ma Juda thai jivvanu hase vali mara kismet ma Have hasta mukhe juda tame thao mari jaan Hatu enathi vadhare raheshe dil ma taru maan Have radva thi nathi koi faydo Aa kudarat no kevo kaydo Samay aavi gayo vali aa judaino Samay aavi gayo vali aa judaino Ho noti tu mara nasib ma Noto tara hu nasib ma Ho noto tara hu nasib ma Ho judainu dard juda thaya ej jane Duniya to premio na dard ne re mane Ho ho vage jo thokar kon sath re nibhavse Tara jevu vali have kon re hachavse Ho aakhi zindagi tari yadon ma radvu rahyu Mane kaya re janam nu aavu paap re nadyu Have radva thi nathi koi faydo aa kudrat no kevo kaydo Samay aavi gayo vali aa judaino Ho samay aavi gayo vali aa judaino Noti tu mara nasib ma noto tara hu nasib ma Noto tara hu nasib ma Ho bhuli jaje mane taro bhav na bagadti Vitelo samay have yaad na tu karti Ho ho hambhdva ne bol tara dil jid karse Tyare mara kadjale dukh bahu thase atozlyric.com Ho julmi jagat na jhulam sahi ame leshu Ekbijani yaad ma jivi jone leshu Have radva thi nathi koi faydo Aa kudrat no kevo kaydo Samay aavi gayo vali aa judaino Ho samay aavi gayo vali aa judaino Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Samay lyrics in Gujarati by Vikram Thakor, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.