Madhro Darudo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Parth Thakkar |
Lyricist: | Traditional, Manu Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Masti |
Release: | 2024-10-26 |
Lyrics (English)
MADHRO DARUDO LYRICS IN GUJARATI: "મધરો દારુડો", The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from the soundtrack album for the film Hahacar , directed by Pratiksinh Chavda, starring Mayur Chauhan, Hemang Shah and Mayank Gadhvi. "MADHRO DARUDO" is a Gujarati Masti song, composed by Parth Bharat Thakkar , with lyrics written by Traditional and Manu Rabari . હે મારો નતો પીવો ને મન પાયો રે મધરો દારુડો મહેકે છે એ મારો નતો પીવો ને મન પાયો રે મધરો દારુડો મહેકે છે અરે મારો નતો પીવો ને મન પાયો રે મધરો દારુડો મહેકે છે એ હે મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો એ પછી વગર વોંકે રે જગડીયો મેં તો થોડો પીધો ને ઘણો ચડિયો પછી વગર વોંકે રે જગડીયો એ પછી ગોમ મા ઘોડે ગોમ માં ઘોડે ચડિયો હા એ પછી ગોમ માં ઘોડે ઉકડિયો રે મધરો દારુડો મહેકે છે અરે ચાર પોંચ મહુડા ના ફૂલડા લાયો ચાર પોંચ મહુડા ના ફૂલડા લાયો એનો મેં દારુડો ગાળ્યો રે રાજ દારુડો ગાળ્યો એ પીધો એ ગાળ્યો એ પીધો એ ચડીયો એ હે અલ્યા પોંચ વાગે ને પગ મારા તુટે હે મોડુ થાય તો માથુ મારુ દુઃખે હે પોંચ વાગે ને પગ મારા તુટે હે મોડુ થાય તો માથુ મારુ દુઃખે આ ભાઈબંધો એ આ દોસ્તારો એ આ ભાઈબંધો લત્તે લગાડ્યો રે મધરો દારુડો મહેકે છે એ બધા મળીને બંધાણી બનાવ્યો રે મધરો દારુડો મહેકે છે હે મારો નતો પીવો ને મન પાયો રે મધરો દારુડો મહેકે છે એ મધરો દારુડો મહેકે છે મધરો દારુડો મહેકે છે He maro nato pivo ne man payo re Madhro darudo mehke che Ae maro nato pivo ne man payo re Madhro darudo mehke che Are maro nato pivo ne man payo re Madhro darudo mehke che Ae he me to thodo pidho ne ghano chadiyo Ae pachi vagar vonke re jagadiyo Me to thodo pidho ne ghano chadiyo Pachi vagar vonke re jagadiyo Ae pachi gom ma ghode Gom ma ghode chadiyo ha Ae pachi gom ma ghode ukadiyo re Madhro darudo mehke che Are chaar ponch mahuda na foolda layo Chaar ponch mahuda na foolda layo Eno me darudo gadyo re Raaj darudo gadyo Ae pidho ae gadyo ae pidho ae chadiyo Ae he alya ponch vage ne pag mara tute He modu thay to mathu maru dukhe Alya ponch vage ne pag mara tute He modu thay to mathu maru dukhe Aa bhaibandho ae aa dostaro ae Aa bhaibandho latte lagadyo re Madhro darudo mehke che Ae badha maline bandhani banavyo re Madhro darudo mehke che He maro nato pivo ne man payo re Madhro darudo mehke che Ae madhro darudo mehke che Madhro darudo mehke che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Madhro Darudo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Parth Thakkar. Includes YouTube video and lyrics in multiple languages.