Ramdevpir Sagunana Vir by Kinjal Rabari, Vipul Susra song Lyrics and video
Artist: | Kinjal Rabari, Vipul Susra |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheswari |
Lyricist: | Amrat Vayad, Rajan Rathod Vayad |
Label: | Jannat Video Patan |
Genre: | Devotional, Sad |
Release: | 2021-09-11 |
Lyrics (English)
રામદેવપીર સગુણાના વીર | RAMDEVPIR SAGUNANA VIR LYRICS IN GUJARATI: This Gujarati Devotional and Sad song is sung by Kinjal Rabari and Vipul Susra from album Jannat Video Patan . The music of "Ramdevpir Sagunana Vir" song is composed by Vishal Vagheshwari and Sunil Vagheswari , while the lyrics are penned by Amrat Vayad and Rajan Rathod Vayad . The music video of the song features Pinky Makwana, Vicky Ganeshpura, Jayesh Mundhva and Vraj Desai. Ho romdev pir romdev pir Ae romdev pir romdev pir Romdev pir romdev pir Sagunana vir tame tonjo aaj tir Ho beni aave taro vir hindavo pir Ave taro vir hindavo pir Saguna no vir joje tonshe aaje tir Ho beni luntay van vagadani vaate Madhdhare ruve rono bhonej chhe hathe Ae hindavo pir pokaran no pir Hindavo pir pokaran no pir Hakote hajar thashe beni taro vir Romdev pir romdev pir Romdev pir romdev pir Sagunana vir tame tonjo aaj tir Sagunana vir tame tonjo aaj tir Uncha nicha dora ne vachchama chhe vaat Beni tari lutai vira aavaje rakhaje laaj Pir ne aayu sapnu ne mathe kali raat Lagan lidhya virna ne medhol bodhela chhe hath Luntaro ae bodhi didha ratnana hath Chhetu sasariyu ne chheti maiyar ni vaat Mata vinave mata vinave Mata vinave mata vinave Lagan lidha tare na re javay Romdev pir romdev pir Romdev pir romdev pir Sagunana vir tame tonjo aaj tit Sagunana vir tame tonjo aaj tir Lutay dar dagina nevatra lutay Rota kakadta ben aevu bolya Hak mari ne aa hindavo halya Liluda ghodle pralan modya Lutano veera maro navlakho haar Soneri palal ne lutai sandh Vare chadhya pir vare chadya Vare chadhya pir vare chadya Amarat vayad ke lutaru ne oghada karya atozlyric.com Romdev pir romdev pir Sagunana vir tame tonjo aaj pir Sagunana vir tame tonjo aaj tir Beni saguna ke hindavo pir hajar thaya Rajan rathod ke pire aava parcha purya. હો રોમદેવ પીર રોમદેવ પીર એ રોમદેવ પીર રોમદેવ પીર રોમદેવ પીર રોમદેવ પીર સગુણાના વીર તમે તોણજો આજ તીર હો બેની આવે તારો વીર હિંદવો પીર આવે તારો વીર હિંદવો પીર સગુણાનો વીર જોજે તોણશે આજે તીર હો બેની લૂંટાય વન વગડાની વાટે મધધારે રુવે રોણો ભોણેજ છે હાથે એ હિંદવો પીર પોકરણ નો પીર હિંદવો પીર પોકરણ નો પીર હાકોટે હાજર થાશે બેની તારો વીર રોમદેવ પીર રોમદેવ પીર રોમદેવ પીર રોમદેવ પીર સગુણાના વીર તમે તોણજો આજ તીર સગુણાના વીર તમે તોણજો આજ તીર ઊંચા નીચા ડોરા ને વચ્ચમાં છે વાટ બેની તારી લૂંટાઈ વીરા આવજે રાખજે લાજ પીર ને આયુ સપનું ને માથે કાળી રાત લગન લીધા વીરના મેઢોળ બોધેલા છે હાથ લૂંટારો એ બોધી દીધા રત્નાના હાથ છેટું સાસરિયું છેટી મૈયરની વાટ માતા વિનવે માતા વિનવે માતા વિનવે માતા વિનવે લગન લીધા તારે ના રે જવાય રોમદેવ પીર રોમદેવ પીર રોમદેવ પીર રોમદેવ પીર સગુણાના વીર તમે તોણજો આજ તીર સગુણાના વીર તમે તોણજો આજ તીર લૂંટાય દર દાગીના ને વસ્ત્ર લૂંટાય રોતા કકળતા બેન એવું બોલ્યા હાક મારી ને આ હિંદવો હાલ્યા લીલુડા ઘોડલે પ્રલાણ મોડયા ભારતલીરીક્સ.કોમ લુંટાણો વીરા મારો નવલખો હાર સોનેરી પલાળ ને લૂંટાણી સાંઢ વારે ચઢ્યા પીર વારે ચઢ્યા વારે ચઢ્યા પીર વારે ચઢ્યા અમરત વાયડ કે લુંટારા ને ઓઘડા કર્યા રોમદેવ પીર રોમદેવ પીર રોમદેવ પીર રોમદેવ પીર સગુણાના વીર તમે તોણજો આજ તીર બેની સગુણા કે હિંદવો પીર હાજર થયા રાજન રાઠોડ કે પીરે આવા પરચા પૂર્યા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ramdevpir Sagunana Vir lyrics in Gujarati by Kinjal Rabari, Vipul Susra, music by Vishal Vagheshwari, Sunil Vagheswari. Includes YouTube video and lyrics in multiple languages.