Naach Baka by Hard Nandi, Bhoomi Trivedi song Lyrics and video
Artist: | Hard Nandi, Bhoomi Trivedi |
---|---|
Album: | Single |
Music: | Yash Kapoor |
Lyricist: | Hard-Heema |
Label: | |
Genre: | Garba |
Release: | 2024-10-08 |
Lyrics (English)
નાચ બકા | NAACH BAKA LYRICS IN GUJARATI: The song is sung by Hard Nandi and Bhoomi Trivedi under Salim Sulaiman label. "NAACH BAKA" Gujarati song was composed by Yash Kapoor , with lyrics written by Hard-Heema . તારા લાલ લાલ હોઠ ઉપર મલકાયું મન હવે સાન ભાન ભુલી બની તારી જોગન હે તારા લાલ લાલ હોઠ ઉપર મલકાયું મન હવે સાન ભાન ભુલી બની તારી જોગન હો મેરે દિલ પે ચડા હૈ બસ તેરા હી રંગ તેરી આંખો કા નશા હૈ મેરે નસ નસ મે ભંગ રોક સકે તો રોક લેના તુમ મેરે દિલ કી ઉમંગ સારી તુમસે શુરુ હો રોક સકે તો રોક લેના તુમ મેરે દિલ કી ઉમંગ સારી તુમસે શુરુ હો નાચ જરા ખુલી ને ઝુમ જરા રાસ કા રંગ જમા ધીના ધીન ધા હૈ બજા નાચ બકા સંગ મેં ઝુમ ઝરા રાસ કા રંગ જમા ધીના ધીન ધા હૈ બજા જોઈ તને પડતી રહી પડતી રહી હું તારા પ્રેમ મા ધડકન મેરી ઉલજ તી રહી ઉલજ તી રહી તુ જરા દેખના હૂ જોઈ તને પડતી રહી પડતી રહી હું તારા પ્રેમ મા ધડકન મેરી ઉલજ તી રહી ઉલજ તી રહી તુ જરા દેખના જબ તુ મુસ્કાયે મન યુ શર્માયે જબ તુ મુસ્કાયે મન યુ શર્માયે યે દિલ કી બાત દિલકો ભી સમજ આયે ના આયે ના નાચ જરા ખુલી ને ઝુમ જરા રાસ કા રંગ જમા ધીના ધીન ધા હૈ બજા નાચ જરા ખુલી ને ઝુમ જરા રાસ કા રંગ જમા ધીના ધીન ધા હૈ બજા નાચ બકા સંગ મેરે ઝુમ ઝરા રાસ કા રંગ જમા ધીના ધીન ધા હૈ બજા તુ જરા જો મુસ્કુરાય રે પૈર થિરક થીરક થાય રે મન મલક મલક ગાય રે હાય રે હાય રે તુ જરા જો મુસ્કુરાય રે પૈર થિરક થીરક થાય રે મન મલક મલક ગાય રે હાય રે હાય રે Tara laal laal hoth upar malkaayun mann Have saan bhaan bhuli bani tari jogan He tara laal laal hoth upar malkaayun mann Haan have saan bhaan bhuli bani taari jogan Ho mere dil pe chada hai bas tera hi rang Teri aankhon ka nasha hai mere nas nas Mein bhang Rok sake toh rok lena tum mere dil ki Umang saari tumse shuru ho Rok sake toh rok lena tum mere dil ki Umang saari tumse shuru ho Naach jara Khuli ni jhum jara Raas ka rang jama Dhina dhin dha hai baja Naach baka Sang me jhum zara Raas ka rang jama Dhina dhin dha hai baja Joi tane padti rahi padti rahi hun tara prem ma Dhadkan meri ulaj ti rahi ulaj ti rahi tu zara dekhna Hoo Joi tane padti rahi padti rahi hun tara prem ma Dhadkan meri ulaj ti rahi ulaj ti rahi tu zara dekhna Jab tu muskaaye Mann yun sharmaaye Jab tu muskaaye Mann yun sharmaaye Yeh dil ki baat dilko bhi samajh aaye na Aaye na Naach jara Khuli ne jhum jara Raas ka rang jama Dhina dhin dha hai baja Naach jara Khuli ne jhum jara Raas ka rang jama Dhina dhin dha hai baja Naach baka Sang mere jhum zara Raas ka rang jama Dhina dhin dha hai baja Tu zara jo muskuraaye re Per thirak thirak thaay re Mann malak malak gaay re Haay re haay re Tu zara jo muskuraaye re Per thirak thirak thaay re Mann malak malak gaay re Haay re haay re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Naach Baka lyrics in Gujarati by Hard Nandi, Bhoomi Trivedi, music by Yash Kapoor. Includes YouTube video and lyrics in multiple languages.