Shimado by Hansha Bharwad, Savan Bharwad song Lyrics and video
Artist: | Hansha Bharwad, Savan Bharwad |
---|---|
Album: | Single |
Music: | Chirag Goswami |
Lyricist: | Kandhal Odedara |
Label: | S S Digital |
Genre: | Love |
Release: | 2025-01-18 |
Lyrics (English)
સીમાડો | SHIMADO LYRICS IN GUJARATI: The song is sung by Hansha Bharwad and Savan Bharwad under S S Digital label. "SHIMADO" Gujarati song was composed by Chirag Goswami , with lyrics written by Kandhal Odedara . The music video of this Love song stars Sushil Shah and Viyona Patill. આ હો હો હો હો કે તારા બોલે હું બંધાઉં કે તારા હૈયા માં સમાઉં તને બનાવી વહુરાણી જટ ઉમરે હાલી આવ ના ખોટું તું ભરમાવ હું તો નહીં રે રહી જાવ લખણ ખોટા તારા પેતરા બીજે જઈ બતાવ હે તને લીધા વગર તો ના વટું ગામનો તારા સીમાડો કે આ તને લીધા વગર તો ના વટું ગામનો તારા સીમાડો કે ભલે ફાટી જાય આખી ધરતીને આંભે પડે તિરાડો હા મનડું હઠ લઈ બેઠું દલડું હખ નથી લેતું કે તું છે મારો દરિયો ને હું છું તારો કિનારો હો તમે કાલું ઘેલું ને મીઠું રે બોલી પ્રેમમાં ના મને ડૂબાડો મજધારે મેલી જાશો તમે બનશે એવો એક દાડો હે મને ભરોહો ના થાય વિશ્વાસ તારો ના કરાય છોડો મારું ગામ ને છોડો ગામનો સીમાડો કે તને લીધા વગર તો ના વટું ગામનો તારો સીમાડો હો તમે કાલું ઘેલો ને મીઠું રે બોલી પ્રેમમાં ના મને ડૂબાડો હો સમળાની શેરીએ મનડાની મેડીએ આવશું રે વાલી જાન અમે જોડીને દલ ના રે ઓ દગાળા નિયતના ઓ ધુંતારા વાતોના રે કર તું મોટી મોટી રે કે તારા મોઘેરા માંગ કયો તો કરું મારો પ્રાણ સોનાની ઓ રાણી આવી હૃદયે મારા લઈ લો સ્થાન હો થઈ જા હે ઘડી જોયા જેવી મગજ ના મારુ બગાડો હો શાનમાં કહું છું હમજી જો ને તમે અહીંથી જતારો હો મારું મોઘાદાર ઘર હવની હોય છે નજર છોડો મારું ગામ કેમ લીધો આટલો ઉપાડો હો હો હો જિંદગીભર મારી મેના રાણી માગુ તારો સથવારો હો હાથ જોડી તમને કહું છું હું ના કરશો ખોટો ભવાડો હો માની જો મારી વાલી દલની લ્યો ડોર બાંધી અમર કરી દો મારી પ્રેમ કહાની હો નિરાંતે જવાબ દેશું ઉતાવળે પગલું ના ભરશું વિચારીને કહેશું તમને ફોન કરીને હે હું તો જોવું ના રે વાટ કહી દે કહી દે વાલી આજ આજ પ્રાણ ભલે છૂટે ના છોડું તારો સીમાડો થોડો ભરોસો તું તો કરી લે બોલી નહીં ફરે સાવન દીવાનો લાગે છે એવું બીજે નહીં મળે પ્રેમ આવો કરનારો કે તારી સંગે જીવવું મરવું બાંધું હું સંસાર મારો Aa ho ho ho ho Ke tara bole hu bandhau ke tara haiyya ma samau Tane banavi vahurani jatt umare haali aav Na khotu tu bharmav hu to nahi re rahi java Lakhan khota tara petara bije jai batav Ke tane lidha vagar to na vatu gaam no tara shimado Ke aa tane lidha vagar to na vatu gaam no tara shimado Ke bhale fati jay aakhi dharti ne aabhe pade tirado Ha mandu hatth lai bethu daldu hakkh nathi letu Ke tu che maro dariyo ne hu chu taro kinaro Ho tame kalu ghelu ne mithu boli prem ma na mane dubado Majhdhare meli jaaso tame banse evo ek dado He mane bharoho na thay viswas taro na karay Chodo maru gaam ne chodo gaam no shimado Ke tane lidha vagar to na vatu gaam no taro shimado Ho tame kalu ghelu ne mithu re boli prem ma na mane dubado Ho samda ni seriye manda ni mediye Aavshu re vaali jaan ame jodine Dal na re o daghada niyat na o dhutara Vato na re kar tu moti moti re Ke tara moghera maang kyo to karu maro praan Sona ni o rani aavi rudiye mara lai lo sthan Ho thai ja he ghadi joya jevi magaj na maru bagado Ho shaan ma kahu chu hamji jo ne tame ahithi jataro Ho maru moghadar ghar havni hoy che najar Chodo maru gaam kem lidho aatlo upado Ho ho ho zindagibhar mari mena rani mangu taro sathvaro Ho haath jodi tamne kahu chu hu na karsho khoto bhavado Ho mani jo mari vaali dal ni lyo dor bandhi Amar kari do mari prem kahani Ho nirante javab deshu utavde pagalu na bharshu Vichari ne kaheshu tamne phone karine He hu to jovu na re vat kahi de kahi de vaali aaj Aaj praan bhale chute na chodu taro shimado Thodo bharosho tu to kari le boli nahi fare savan diwano Lage che evu bije nahi made prem aavo karnaro Ke tari sanhe jivvu marvu bandhu hu sansar maro Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shimado lyrics in Gujarati by Hansha Bharwad, Savan Bharwad, music by Chirag Goswami. Includes YouTube video and lyrics in multiple languages.