Mara Nakh Na Parvala by Devangi Patel song Lyrics and video
Artist: | Devangi Patel |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta, Rahul Munjariya |
Lyricist: | Traditional |
Label: | Sur Sagar |
Genre: | Folk |
Release: | 2020-09-24 |
Lyrics (English)
LYRICS OF MARA NAKH NA PARVALA IN GUJARATI: મારા નખનાં પરવાળા, The song is recorded by Devangi Patel from album Zheelan . "Mara Nakh Na Parvala" is a Gujarati Folk song, composed by Maulik Mehta and Rahul Munjariya , with lyrics written by Traditional . મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી ઓઢોને સાહેબજાજી ચૂંદલડી રે મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી ઓઢોને સાહેબજાજી ચૂંદલડી રે મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે જોજો ના ખેલ કોઈ વસમો ના ખેલતા જોજો ના ખેલ કોઈ વસમો ના ખેલતા મારી ચૂંદડીને તમે પાછી ના ઠેલતા મારી ચૂંદડીને તમે પાછી ના ઠેલતા ભારતલીરીક્સ.કોમ હો હો તારી રૂદિયાની રાણી બોલે બંધાણી હું તો ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી રે મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી મારી ચૂંદલડીનો રંગ રાતો હો લાડલી ઓઢું તો ઓઢું તારી ચૂંદલડી રે મારા નખનાં પરવાળા જેવી ચૂંદલડી રે. Mara nakhan parvala jevi chundaladi re Mara nakhan parvala jevi chundaladi Mari chundaladino rang rato ho ladali Odhone sahebjaji chundaladi re Mara nakhan parvala jevi chundaladi Mari chundaladino rang rato ho ladali Odhone sahebjaji chundaladi re Mara nakhan parvala jevi chundaladi atozlyric.com Jojo na khel koi vasmo na khelta Jojo na khel koi vasmo na khelta Mari chundaline tame pachhi na thelata Mari chundaline tame pachhi na thelata Ho ho tari rudiyani rani bole bandhani Hu to odhu to odhu tari chundaladi re Mara nakhan parvala jevi chundaladi re Mara nakhan parvala jevi chundaladi Mari chundaladino rang rato ho ladali Odhu to odhu tari chundaladi re Mara nakhan parvala jevi chundaladi. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mara Nakh Na Parvala lyrics in Gujarati by Devangi Patel, music by Maulik Mehta, Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.