Dil No Patang by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra |
Label: | Jhankar Music |
Genre: | Masti |
Release: | 2024-12-30 |
Lyrics (English)
LYRICS OF DIL NO PATANG IN GUJARATI: દિલ નો પતંગ, The song is sung by Rakesh Barot from Jhankar Music . "DIL NO PATANG" is a Gujarati Masti song, composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra . The music video of the track is picturised on Rakesh barot and Sweta Sen. હે મારા દિલ નો પતંગ જો હે મારા દિલ નો પતંગ જો ફરરર ફરરર ફરરર ફરરર હે એ એ ફરરર ઉડતો જાય જાનુ મારા દિલ નો પતંગ જો હે ઉડતો ઉડતો જોને આયો જાનુ મારા દિલ નો પતંગ જો હે દિલ વાલા પતંગ ઉપર નામ લખ્યુ તારુ બીજા ના હાથ માં ના આવે તો હારુ નકર પડી જશે રંગ માં ભંગ જાનુ મારા દિલ નો પતંગ જો ફરરર ઉડતો જાય જાનુ મારા દિલ નો પતંગ જો હે ઓઢીલે ઓઢીલે ઓઢણી તારી ઓઢીલે તડકા માં ગાલ કાળા પડશે વાત મોનીલે અરે આવીજા આવીજા ધાબે મારા આવીજા મોનીજા મોનીજા તુ વાત મારી મોનીજા હે ગળી ગળી શેરડી ને ઉંધીયુ લાવુ ધાબે મારા આવે તો તને ખવડાવુ હે ખાશુ ચિક્કી ને ઉડાડ શુ પતંગ જાનુ મારા દિલ નો પતંગ જો હે ઇતો ઉડતો ઉડતો આયો જાનુ મારા દિલ નો પતંગ જો હો લપેટ લપેટ કહી ગળુ ના બેહાડશો વિક્સ ની ગોળીયો તમે ખીસા માં રાખજો હો બેનપણીયો ભાળી દોડ બહુ કરોશો ઓઠે ઓઠે જઈ તમે મને તાકોશો હે તારો પતંગ હુ કિનીયા તુ મારી ઉડી જવાની ભેળા કર તું તૈયારી હે મારી જોડે તુ બાંધીલે સંબંધ જાનુ મારા દિલ નો પતંગ જો હે પછી પ્રેમ ના લડાવીયે પેચ જાનુ મારા દિલ નો પતંગ જો ફરરર ઉડતો જાય જાનુ મારા દિલ નો પતંગ જો હે ઉડતો ઉડતો આયો ધાબે તારા દિલ નો પતંગ જો દિલ નો પતંગ જો He mara dil no patang jo He mara dil no patang jo Farrr farrr farrr farrr he ae ae Farrr udato jay janu mara dil no patang jo Ae udato udato jone aayo janu mara dil no patang jo He dil vala patang upara name lakhyu taru Bija na hath ma na aave to haru Nakar padi jashe rang ma bhang Janu mara dil no patang jo Farrr udato jay janu mara dil no patang jo He odhi le odhile odhani tari odhile Tadaka ma gal kala padshe vat monile Are aavija aavija dhabe mara aavija Monija monija tu vata mari monija He gali gali sheradi ne undhiyu lavu Dhabe mara aave to tane khavdavu He khashu chikki ne udad shu patang Janu mara dil no patang jo He aeto udato udato aayo dhabe tara dil no patang jo He lapet lapet kahi galu na behadsho Vicks ni goliyo tame khisha ma rakhjo Ho benpaniyo bhali dod bahu karosho Othe othe jai tame mane takosho He taro patang hu kiniya tu mari Udi javani bhela kar tu taiyari He mari jode tu bhandhile sambandh Janu mara dil no patang jo He pachhi prem na ladaviye pech Janu mara dil no patang jo Farrr udato jay janu mara dil no patang jo He udato udato aayo dhabe tara dil no patang jo Dil no patang jo Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil No Patang lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.