Bholo Eno Chahero by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Bhagwandas Ravat |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-05-21 |
Lyrics (English)
ભોળો એનો ચહેરો | BHOLO ENO CHAHERO LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Ajay Vagheshwari , while the lyrics of "Bholo Eno Chahero" are penned by Bhagwandas Ravat . The music video of the Gujarati track features Rakesh Barot, Neha Suthar and Deepak Turi. Ho bholo eno chahero pan aakho ma zaher che Ho ho bholo eno chahero pan aakho ma zaher che Hoth par hasi ena dil ma dago che Ho tari mohabbat ne mani betho khuda Vishwas no dor todi thaya juda Mari te kalje katar O bewafa kevi didhi prem ni saja O bewafa kevi didhi prem ni saja Ho bholo eno chahero pan aakho ma zaher che Hoth par hasi ena dil ma dago che atozlyric.com Ho dil no darvajo todi behal kari gai Khushiyo amari badhi rakh ma mali gai Ho maro maro kari ne tu bijani re thai gai Mane re tadapato chhodi tu to re chali gai Ho armaan jindagi na te to luti lidha Potana badle tame parka kari didha Dil ma rahi dard aapya O bewafa kevi didhi prem ni saja O bewafa kevi didhi prem ni saja Ho bholo eno chahero pan aakho ma zaher che Hoth par hasi ena dil ma dago che O duniya ni dolat joi mane tarchhodyo Sacha premi no saath adhvachche chhodyo Ho kadar te na kari prem ni re mara Khot hati pahela thi dil ma re tamara Ho jag ni khushiyo hashe have tari pase Pan nahi hoy hacho premi tari sathe Aavshe yaad tane mari ho ho… O bewafa kevi dihi prem ni saja O bewafa kevi dihi prem ni saja Ho tari mohabbat ne mani betho khuda Vishwas no dor todi thaya juda Mari te kalje katar O bewafa kevi didhi prem ni saja O bewafa kevi didhi prem ni saja Ho bholo eno chahero pan aakho ma zaher che Hoth par hasi ena dil ma dago che O bewafa kevi didhi prem ni saja. હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે હો હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે હોઠ પર હસી એના દિલમાં દગો છે હો તારી મહોબ્બત ને માની બેઠો ખુદા વિશ્વાનો દોર તોડી થયા જુદા મારી તે કાળજે કતાર ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે હોઠ પર હસી એના દિલમાં દગો છે હો દિલનો દરવાજો તોડી બેહાલ કરી ગઈ ખુશીયો અમારી બધી રાખમાં મળી ગઈ હો મારો મારો કરી ને તું બીજાની રે થઇ ગઈ મને રે તડપતો છોડી તૂ તો રે ચાલી ગઈ હો અરમાન જિંદગી ના તે તો લૂંટી લીધા પોતાના બદલે તમે પારકા કરી દીધા દિલ માં રહી દર્દ આપ્યા ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે હોઠ પર હસી એના દિલમાં દગો છે ઓ દુનિયા ની દોલત જોઈ મને તરછોડ્યો સાચા પ્રેમીનો સાથ અધવચ્ચે છોડ્યો હો કદર તે ના કરી પ્રેમની રે મારા ખોટ હતી પહેલા થી દિલમાં રે તમારા ભારતલીરીક્સ.કોમ હો જગ ની ખુશીયો હશે હવે તારી પાસે પણ નહિ હોય હાચો પ્રેમી તારી સાથે આવશે યાદ તને મારી હો હો ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા હો તારી મહોબ્બત ને માની બેઠો ખુદા વિશ્વાસ નો દોર તોડી થયા જુદા મારી તે કાળજે કતાર ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા ઓ બેવફા કેવી દીધી પ્રેમની સજા હો ભોળો એનો ચહેરો પણ આખોમાં ઝહેર છે હોઠ પર હસી એના દિલમાં દગો છે ઓ બેવફા કેવી દીધી પ્રેમ ની સજા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bholo Eno Chahero lyrics in Gujarati by Rakesh Barot, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.