Joi Tane Reel Ma by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-11-08 |
Lyrics (English)
જોઈ તને રીલ માં | JOI TANE REEL MA LYRICS IN GUJARATI is recorded by Rakesh Barot from Saregama Gujarati label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Joi Tane Reel Ma" are penned by Ketan Barot . The music video of the Gujarati track features Rakesh Barot and Kashish Rathore. Mara mobile ma joi tane reel ma Mara mobile ma joi tane reel ma Mara mobile ma joi tane reel ma Tyar thi vasi ji mara dil ma Ae tari profile ma photo chhe smile ma Ae tari profile ma photo chhe smile ma Tyar thi vasi ji mara dil ma re Ae kari mention me tane story ma Hu to bandhai jyo prem ni dori ma Ae kari mention me tane story ma Hu to bandhai jyo prem ni dori ma Mara mobile ma joi tane reel ma Mara mobile ma joi tane reel ma Tyar thi vasi ji mara dil ma re Ho chapai ji mara dil ma re Ho hi kari me message karyo peli vaar ma Reply taro same aayo thodi var ma Ho gom thom ne taru puchhyu me thekonu Malava aavu tu keto mari jaanu Ho pachhi dhime dhime vaat vadhava lagi Tane jindagi mari banavi nakhi Pachhi dhime dhime vaat vadhava lagi Tane jindagi mari banavi nakhi Mara mobile ma joi tane reel ma Mara mobile ma joi tane reel ma Tyar thi vasi ji mara dil ma re Ho tyar thi chapai ji mara dil ma re Savare uthi pela jou tari id Good morning vali mokalu tane shayari Like comment tara video ma hu karto Kyare malshe aava vicharo hu karto Ae rate moda sudhi phone hu machedu Kyare banashe janu taru maru jodu Ae rate moda sudhi phone hu machedu Kyare banashe janu taru maru jodu Mara mobile ma joyi tane reel ma Mara mobile ma joyi tane reel ma Tyar thi vasi ji mara dil ma Tyar thi vasi ji mara dil ma Ho tyar thi chapai ji mara dil ma re. મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં ત્યાર થી વસી જી મારા દિલ માં રે એ તારી પ્રોફાઈલ માં ફોટા છે સ્માઈલ માં એ તારી પ્રોફાઈલ માં ફોટા છે સ્માઈલ માં ત્યાર થી વસી જી મારા દિલ માં રે એ કરી મેંશન મેં તને સ્ટોરી માં હું તો બંધઈ જ્યો પ્રેમ ની દોરી માં કરી મેંશન મેં તને સ્ટોરી માં હું તો બંધઈ જ્યો પ્રેમ ની દોરી માં મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં ત્યાર થી વસી જી મારા દિલ માં હો છપઈ જી મારા દિલ માં રે હાય કરી ને મૅસેજ કર્યો પેલી વાર માં રીપ્લાય તારો સામે આયો થોડી વાર માં હો ગોમ ઠોમ ને તારું પૂછ્યું મેં ઠેકોણું મળવા આવું તું કેતો મારી જાનું હો પછી ધીમે ધીમે વાત વધવા લાગી તને જિંદગી મારી બનાવી નાખી પછી ધીમે ધીમે વાત વધવા લાગી તને જિંદગી મારી બનાવી નાખી મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં ત્યાર થી વસી જી મારા દિલ માં હો ત્યાર થી છપઈ જી મારા દિલ માં રે સવારે ઉઠી પેલા જોઉં તારી આઈડી ગુડ મોર્નિંગ વાળી મોકલું તને શાયરી લાઈક કોમેન્ટ તારા વિડિઓ માં હું કરતો ક્યારે મળશે આવા વિચારો હું કરતો એ રાતે મોડા સુધી ફોન હું મચેડુ ક્યારે બનશે જાનુ તારું મારુ જોડું રાતે મોડા સુધી ફોન હું મચેડુ ક્યારે બનશે જાનુ તારું મારુ જોડું atozlyric.com મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં મારા મોબાઈલ માં જોઈ તને રીલ માં ત્યાર થી વસી જી મારા દિલ માં ત્યાર થી વસી જી મારા દિલ માં હો ત્યાર થી છપઈ જી મારા દિલ માં રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Joi Tane Reel Ma lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.