Fikar by Naresh Thakor song Lyrics and video
Artist: | Naresh Thakor |
---|---|
Album: | Single |
Music: | Utpal Barot, Vishal Modi |
Lyricist: | Kamlesh Thakor (Sultan) |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2023-10-06 |
Lyrics (English)
LYRICS OF FIKAR IN GUJARATI: ફિકર, The song is sung by Naresh Thakor from Jhankar Music . "FIKAR" is a Gujarati Sad song, composed by Utpal Barot and Vishal Modi , with lyrics written by Kamlesh Thakor (Sultan) . The music video of the track is picturised on Naresh Thakor and Sweta Sen. Ho tu ekdi chhodi jaish mane khabar hati Ho tu ekdi chhodi jaish mane khabar hati Toy khud thi vadhare tari fikar hati Ho tu ekdi chhodi jaish mane khabar hati Toy khud thi vadhare tari fikar hati Chhe jo haju samay pachha valone havela Shan aavshe thekane tayare vahi jashe vela Chhe jo haju samay pachha valone havela Shan aavshe thekane tayare vahi jashe vela Nahi rahu hu rehashe mari yado Radi radi ne jashe kari raato Ho yad aavshe badhi kareli vato Ho tu ekdi chhodi jaish mane khabar hati Ho me shu na karyu kene tara kidhu Te aa dilne aavu dard re didhu Bandh rakhi aankho taro bharosho kidho Vah matalabi te chhevate alago kidho Chhe haju samay aatla udona havama Haju kahu chhu varija maja nathi javama Chhe haju samay aatla udona havama Haju kahu chhu varija maja nathi javama Nahi rahu hu pachhi pachhtasho Jagi jagi ne jashe tari raato Ha yad rakhje badhi kareli vato Nahi rakhe tane mara jevu Tyare yad aavshe mari ane maryu kahyu Ha nahi pade hakhvaro gaiti dukhi kari Pachhtai ne shu karsho viti gai ghadi Kahyu hatu samay chhe maja nathi re javama Shan aavshe thekane dada jashe re rovama Kahyu hatu samay chhe maja nathi re javama Shan aavshe thekane dada jashe re rovama Nahi rahu hu rehashe mari yado Radi radine jashe tari raato Ha yad aavshe badhi kareli vato Ha yad aavshe badhi kareli vato Ha yad aavshe badhi kareli vato હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી તોય ખુદ થી વધારે તારી ફિકર હતી હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી તોય ખુદ થી વધારે તારી ફિકર હતી છે હજુ સમય પાછા વળોને હવેળા શાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા છે હજુ સમય પાછા વાળોને હવેળા શાન આવશે ઠેકાણે ત્યારે વહી જાશે વેળા નહિ રહુ હુ રેહશે મારી યાદો રડી રડીને જાશે તારી રાતો હા યાદ આવશે બધી કરેલી વાતો હો તુ એકદી છોડી જઈશ મને ખબર હતી હો મે શુ ના કર્યું કેને તારા કીધુ તે આ દિલને આવુ દર્દ રે દિધુ બંધ રાખી આંખો તારો ભરોશો કીધો વાહ મતલબી તે છેવટે અળગો કીધો છે હજુ સમય આટલા ઉડોના હવામા હજુ કહુ છુ વળીજા મજા નથી જાવામા છે હજુ સમય આટલા ઉડોના હવામા હજુ કહુ છુ વળીજા મજા નથી જાવામા નહિ રહુ હુ પછિ પછતાશો જાગી જાગી ને જાશે તારી રાતો હા યાદ રાખજે બધી કરીલી વાતો નહિ રાખે કોઈ તને મારા જેવુ ત્યારે યાદ આવશે મારી અને મારુ કહ્યુ હા નહિ પડે હખવારો ગઇતી દુઃખી કરી પછતાઈ ને શુ કરશો વીતી ગઈ ઘડી કહ્યુ હતુ સમય છે મજા નથી રે જવામા શાન આવશે ઠેકાણે દાડા જશે રોવામા કહ્યુ હતુ સમય છે મજા નથી રે જવામા શાન આવશે ઠેકાણે દાડા જશે રે રોવામા નહિ રહુ હુ રેહશે મારી યાદો રડી રડીને જાશે તારી રાતો atozlyric.com હા યાદ આવશે બધી કરેલી વાતો હા યાદ આવશે બધી કરેલી વાતો હા યાદ આવશે બધી કરેલી વાતો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Fikar lyrics in Gujarati by Naresh Thakor, music by Utpal Barot, Vishal Modi. Includes YouTube video and lyrics in multiple languages.