Hu To Gayo No Govadiyo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
| Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
|---|---|
| Album: | Single |
| Music: | Manoj Vimal |
| Lyricist: | Jayesh Barot |
| Label: | Raghav Digital |
| Genre: | Folk |
| Release: | 2025 |
Lyrics (English)
હું તો ગાયો નો ગોવાળિયો | HU TO GAYO NO GOVADIYO LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Raghav Digital label. The music of the song is composed by Manoj Vimal, while the lyrics of "Hu To Gayo No Govadiyo" are penned by Jayesh Barot. હે હુ તો ગાયો નો ગોવાળિયો હે કાન મને વહાલો લાગે હે હુ તો ગાયો નો રે ગોવાળિયો હે કાન મને વહાલો લાગે નંદજી નો લાલો મા યશોદા ને વહાલો નંદજી નો લાલો મા યશોદા ને વહાલો રાધાજી નો રસિયો માખણ માંગે હે હુ તો ગાયો નો રે ગોવાળિયો હે કાન મને વહાલો લાગે ગાયો નો રે ગોવાળિયો હે કાન મને વહાલો લાગે હે સિમ અને સીમાડે હુ એકલો રે ફરતો ઊંચા નીચા ઢાળ અને ડુંગરા રે ચડતો હે હે અરે ગોરી ગોરી ગાવડી ને વાછરડા નાના મન ના મોટા અમે માનવી મઝા ના ટાઢ અને તડકો આ અમને ના લાગે હે હુ તો ગાયો નો ગોવાળિયો હે કાન મને વહાલો લાગે અરે હુ તો ગાયો નો ગોવાળિયો હે કાન મને વહાલો લાગે ભારતલીરીક્સ.કોમ હે આંબા ને આંબલી ની શિતલ રે છાયા મધરા મધરા રે વાયરા રે વાયા હે હે પંખી કલરવ થી જાડવા રે જુલે હડખડખ્તા ઝરણા ના વહેવાનુ ભૂલે ભુખ ને તરસ એવી મને ના લાગે હે હુ તો ગાયો નો રે ગોવાળિયો હે કાન મને વહાલો લાગે નંદજી નો લાલો મા યશોદા ને વહાલો નંદજી નો લાલો મા યશોદા ને વહાલો રાધાજી નો રસિયો માખણ માંગે હે હુ તો ગાયો નો રે ગોવાળિયો હે કાન મને વહાલો લાગે હે કોનો મને વહાલો લાગે કાનુડો મને વહાલો લાગે હે કાંન મને વહાલો લાગે He hu to gayo no govadiyo He kaan mane vahalo lage He hu to gayo no re govadiyo He kaan mane vahalo lage Nandji no lalo maa yashoda ne vahalo Nandji no lalo maa yashoda ne vahalo Radhaji no rasiyo makhan mange bharatlyrics.com He hu to gayo no re govadiyo He kaan mane vahalo lage Gayo no re govadiyo He kaan mane vahalo lage He sim ane simale hu eklo re farto Uncha nicha dhaad ane dungara re chadto He are gori gori gavadi ne vancharda nana Mann na mota ame manavi maza na Taadh ane tadko aa amane na lage He hu to gayo no govadiyo He kaan mane vahalo lage Are he hu to gayo no govadiyo He kaan mane vahalo lage He amba ne ambali ni shital re chaya Madhara madhara re vayara re vaya He he pankhi kalrav thi jadva jule Hadkhadkhta zarna na vahevanu bhule Bhukh ne taras evi mane na lage He hu to gayo no re govadiyo He kaan mane vahalo lage Nandji no lalo maa yashoda ne vahalo Nandji no lalo maa yashoda ne vahalo Radhaji no rasiyo makhan mange He hu to gayo no re govadiyo He kaan mane vahalo lage He kono mane vahalo lage Kanudo mane vahalo lage He kaaan mane vahalo lage Bharatlyrics.com is now on Facebook, Pinterest, Twitter and Instagram. Follow us and Stay Updated.
About: Hu To Gayo No Govadiyo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Manoj Vimal. Includes YouTube video and lyrics in multiple languages.