Ramjo Maa Amba Navali Navratre by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Garba, Dandiya |
Release: | 2023-10-06 |
Lyrics (English)
LYRICS OF RAMJO MAA AMBA NAVALI NAVRATRE IN GUJARATI: રમજો માં અંબા નવલી નવરાત્રે, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "RAMJO MAA AMBA NAVALI NAVRATRE" is a Gujarati Garba and Dandiya song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Raksh Barot and Vidhi Shah. Aaso ni rate garabo lai ne mathe Ramajo maa amba navali navrate Aaso ni rate garabo lai ne mathe Ramajo maa amba navali navrate He karu araji amba aavajo re ho maa He karu araji amba aavajo re ho maa He odhi navarang odhani ramajo re ho maa He mari araji hobhari veli aavajo re ho maa Odhi navarang odhani ramajo re ho maa Ho saiyaru sathe aavo maa amba Jova che tamane garbe maa ramata He maa pagala ruda padajo re ho maa He maa pagala ruda padajo re ho maa He tara pagale ajavara karjo re ho ma He karu arji amba aavajo re ho maa He odhi navarang odhani ramajo re ho maa He odhi navarang odhani ramajo re ho maa Ho nav nav raat na navla aa norata Garbe ramata maa jova na orta Ho sore shangar saji ramva maa aavjo Chosath joganiyu ne sangathe lavjo Ho lai trishul hathe ramjo madhrate Rang jamavo navli navrate He maa dayari het varsavaje re ho maa He maa dayari het varsavaje re ho maa He odhi navarang odhani ramajo re ho maa Ho ambe maa aaso na aaya nav norta re ho maa He odhi navarang odhani ramajo re ho maa He odhi navarang odhani ramajo re ho maa Ho kum kum pagla padya maa amba Chachar chok ma ramva ne utarya Ho sakhiyo sathe madi keva ghume che Maa jagdamba garbe rame che Ho ami bhari aakh ma het rakhje Tara choruda ni laaj rakhje He mara man ni vaat tu hobharje re ho maa Oo mara man ni vaat tu hobharje re ho maa Ae tari khamma maa na hoy khami re ho maa Ho ambe maa arji suni veli aavjo re ho maa He odhi navarang odhani ramajo re ho maa He odhi navarang odhani ramajo re ho maa Ke odhi navarang odhani ramajo re ho maa આસો ની રાતે ગરબો લઇને માથે રમજો માં અંબા નવલી નવરાતે આસો ની રાતે ગરબો લઇને માથે રમજો માં અંબા નવલી નવરાતે હે કરું અરજી અંબા આવજો રે હો માં હે કરું અરજી અંબા આવજો રે હો માં હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં હે મારી અરજી હોભરી વેલી આવજે રે હો માં ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં હો સૈયરું સાથે આવો માં અંબા જોવા છે તમને ગરબે માં રમતા હે માં પગલાં રૂડા પાડજો રે હો માં હે માં પગલાં રૂડા પાડજો રે હો માં હે તારા પગલે અજવાળા કરજો રે હો માં હો કરું અરજી અંબા આવજો રે હો માં હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં હો નવ નવ રાત ના નવલા આ નોરતા ગરબે રમતા માંને જોવા ના ઓરતા હો સોળે શણગાર સજી રમવા માં આવજો ચોસઠ જોગણીયુ ને સંગાથે લાવજો હો લઇ ત્રિશુલ હાથે રમજો મધરાતે રંગ જમાવો નવલી નવરાતે હે માં દયાળી હેત વરસાવજે રે હો માં હે માં દયાળી હેત વરસાવજે રે હો માં હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં atozlyric.com હો અંબે માં આસો ના આયા નવ નોરતા રે હો માં હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં હો કુમ કુમ પગલાં પાડ્યા માં અંબા ચાચર ચોક માં રમવા ને ઉતાર્યા હો સખીયો સાથે માડી કેવા ઘૂમે છે માં જગદંબા ગરબે રમે છે હો અમી ભરી આંખ માં હેત રાખજે તારા છોરુંડા ની લાજ રાખજે હે મારા મન ની વાત તું હોંભરજે રે હો માં ઓ મારા મન ની વાત તું હોંભરજે રે હો માં એ તારી ખમ્મા માં ના હોય ખામી રે હો માં હો અંબે માં અરજી સુની વેલી આવજે રે હો માં હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં હે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં કે ઓઢી નવરંગ ઓઢણી રમજો રે હો માં Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ramjo Maa Amba Navali Navratre lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.