Maru Dil Todi Ne Odkhti Nathi by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Jigar Chauhan |
Label: | AR Entertainment |
Genre: | Sad |
Release: | 2021-09-11 |
Lyrics (English)
MARU DIL TODI NE ODKHTI NATHI LYRICS IN GUJARATI: Maru Dil Todi Ne Odkhti Nathi (મારૂ દિલ તોડીને ઓળખતી નથી) is a Gujarati Sad song, voiced by Bechar Thakor from AR Entertainment . The song is composed by Ravi-Rahul , with lyrics written by Jigar Chauhan . The music video of the song features Bechar Thakor and Neha Suthar. Ho badlai gai chhe tari re ankho Ho badlai gai chhe tari re ankho Tane avi gai ghamand ni re pankho Ho badlai gai chhe tari re ankho Tane avi gai ghamand ni re pankho Ho mari jode parnava taiyar hati tu Mari jode parnava taiyar hati tu Have kem fari gai tu Maru dil todi ne odkhti nathi tu Maru dil todi ne odkhti nathi tu Ho badlai gai chhe tari re ankho Tane avi gai ghamand ni re pankho Tane avi gai ghamand ni re pankho Ho dolat kaje hava ma ude tu to Mara pyar ne bhuli gai chhe tu to Mari ankhoma dhul nakhi gai chhe tu to Raste rajhdato kari gai chhe tu to Ho mane prem karti tu mara par marti tu Mane prem karti tu mara par marti tu Have kem fari gai tu Maru dil todi ne odkhti nathi tu Maru dil todi ne odkhti nathi tu Ho badlai gai chhe tari re ankho Tane avi gai ghamand ni re pankho Tane avi gai ghamand ni re pankho Ho dardna bane vindhi jai chhe tu to Kari wafa ne bewafa bani chhe tu to Ho mara aa dil thi ramat rami chhe te to Mari jode prem kari fari gai chhe tu to atozlyric.com Mane joi jeevati tu mare jode rehati tu Mane joi jeevati tu mare jode rehati tu Have kem fari gai tu Maru dil todi ne odkhti nathi tu Maru dil todi ne odkhti nathi tu Maru dil todi ne odkhti nathi tu. હો બદલાઈ ગઈ છે તારી રે આંખો હો બદલાઈ ગઈ છે તારી રે આંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો હો બદલાઈ ગઈ છે તારી રે આંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો હો મારી જોડે પરણવા તું તૈયાર હતી તું મારી જોડે પરણવા તું તૈયાર હતી તું હવે કેમ ફરી ગઈ તું મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું હો મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું હો બદલાઈ ગઈ છે તારી રે આંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો હો દોલત કાજે હવામાં ઉડે તું તો મારા પ્યાર ને ભૂલી ગઈ છે તું તો મારી આંખોમાં ધૂળ નાખી ગઈ છે તું તો રસ્તે રઝળતો કરી ગઈ છે તું તો હો મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું મને પ્રેમ કરતી તું મારા પર મરતી તું હવે કેમ ફરી ગઈ તું ભારતલીરીક્સ.કોમ મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું હો બદલાઈ ગઈ છે તારી રે આંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો તને આવી ગઈ ઘમંડની રે પાંખો હો દર્દના બાણે વીંધી જઈ છે તું તો કરી વફાને બેવફા બની છે તું તો હો મારા આ દિલથી રમત રમી છે તે તો મારી જોડે પ્રેમ કરી ફરી ગઈ છે તું તો મને જોઈ જીવતી તું મારે જોડે રેહતી તું મને જોઈ જીવતી તું મારે જોડે રેહતી તું હવે કેમ ફરી ગઈ તું મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું મારૂ દિલ તોડીને ઓળખતી નથી તું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maru Dil Todi Ne Odkhti Nathi lyrics in Gujarati by Bechar Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.