Mari Mata Vatvali by Vijay Suvada song Lyrics and video
Artist: | Vijay Suvada |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Vijay Suvada, Mitesh Barot |
Label: | |
Genre: | Devotional |
Release: | 2020-06-06 |
Lyrics (English)
Mari Mata Vatvali lyrics, મારી માતા વટવાળી the song is sung by Vijay Suvada from Soorpancham Beats. Mari Mata Vatvali Devotional soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by Vijay Suvada, Mitesh Barot. અન આવો મારી જાદુગર નગરીનું એ જેણુ જેણુ જાદુ મારી વિહત વિહત આવો ભારતલીરીક્સ.કોમ અન આવો મારી ઉજ્જેન નગરીના એ ધણગોટીયા મસોનની મારી તાંત્રિક વિધા મારી વિહત વિહત અવો અન આવો મારી લાલવાદી ફૂલવાદી ટોળાની મારી જાદુગર વિધા ન એ મારી કાળી ચૌદશના દાડે અવ્વલ લેનારી મારી લાલવાદી ફૂલવાદી મારી લાલબઈ ફુલબઈ આવો ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત એ વન વગડે તલાવડી રે પોણી ઝગ મગ મારી વિહત માઁ હોંશીલો રે પોણી ઝગ મગ એ ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત એ મારી વિહત માઁ વટવાળો રે પોણી ઝગ મગ એ મારી પારકરવાળી હોંશીલો રે પોણી ઝગ મગ એ માડી કળિયુગમાં પરચા પુરનારો રે પોણી ઝગ મગ અન આવો માઁ એક આંખે સાવન બીજે આંખે ભાદરવો દેરા દુઃખની વેળાં આવી હોય એ દુનિયામાં કોઈ તમારું હંગુ ના હોય હગો ભઈ હગાનો ના હોય એ જીનો ભઈબંધ ન જીન દોસ્તાર ના હોય મારી વિહત ન ટહુકો કર ન એ જોડા ના પહેરવા રે ન તમારા માટે દોટ ના મેલ તો મારુ નોમ વિહત નહિ ખમા તમન અન આવો આવો આવો એ દેરા જીના ઘેર દુઃખની વેળા ચાલતી હોય એ જીન બે ટાઇમનું ખાવાનું ના મલતું હોય ઉઠ્યા બેઠ્યા કોઈ જગત ન દુનિયા ના બોલાવતું હોય એ જીના કોઈ સકન ના લેતું હોય દેરા રાતના અઢી ત્રણ નો સુમાર બન ન એ ઓશિકા નીચે મોઢું ઘાલી ન રોતો હોય એના ઘરે મારી વિહ ની વિહત જજે ઓંહુઁ લુંછજે દેવી ખમા તમ ન એ મારી ઓંખોના ઓંહુઁ લૂછનારી રે વિહત વટવાળી મારી દુઃખની વેળાં સુખ લાવનારી વિહત વટવાળી એક વન વગડે તલાવડી રે પોણી ઝગ મગ ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત મારી જાદુગર વટવાળી રે પોણી ઝગ મગ એ મારી આકાશની વાદળી બાંધનારી રે પોણી ઝગ મગ એ મારી પાતાળની કાળી નાગણ રે પોણી ઝગ મગ મારી એશી વરહની દોશી રે પોણી ઝગ મગ અરેરે અરેરે વિહત વિહત આવો મારુ માવતર મારુ માન બાપ અખાપાદર દેરા આવો અરેરે અરેરે મારો કાળી રાત નો ટહુકો મારો કાળી રાત નો કાગળ આવો એ મારી એશી વર્ષની ડોસીનું રૂપ લેનારી દેવી આવો માં ચાણ આવી ચાણ જતી રહી દુનિયા વિચારમાં રહી જઈ દેરા દેરા આવો એ માઁ તારી હાક પડન દુનિયામાં વીજળીનો કાડકો મારી વિહત વિહત આવો આવો આવો મારી પાતાળની ઝેરીલી નાગની મારી ટચલી ઓગાળીએ ડંખનારી વિહત આવો એ મારી પારકર પોમલાં ગોગારની સિંહણ મારી વિહત વિહત આવો વિહતમાં વટવાળો રે પોણી ઝગ મગ એ મારી વિહલી છે વટવાળી રે પોણી ઝગ મગ ઝગ મગ રે પોણી ઝગ મગ ઝગ મગ રે પોણી ઝગ મગ ઝગ મગ રે પોણી ઝગ મગ વિહત ચલાવે જોણે આખું જગત. An avo mari jadugar nagari nu Ae jenu jenu jadu mari vihat vihat avo An avo mari ujjen nagarini Ae dhangotiya masonni Mar tratik vidha mari vihat vihat avo An avo mari lalvadi fulvadi todani Mari jadugar vidha na Ae mari kadi choudashna dade avval lenari Mari lalvadi fulvadi mari lalbai fulbai avo Jag mag re poni jag mag vihat chalave jone akhu jagat Jag mag re poni jag mag vihat chalae jone akhu jagat Ae van vagade talavadi re poni jag mag Mari vihat ma hosilo re poni jag mag Ae jag mag re poni jag mag vihat chalave jone akhu jagat Jag mag re poni jag mag vihat chalave jone akhu jagat Ae mar ivihatma vatvado re poni jag mag Ae mari parkarvali hosilo re poni jag mag Ae madi kadiyugma parcha purnaro re poni jag mag Ann avo ma aek ankhe shavan bije anho bhadrvo dera Dukhni veda avi hoy Ae duniyama koi tamaru hagu na hoy hago bhai hagano na hoy Ae jino bhaibandh na dostar na hoy Mari vihat na tahuko kar na ae joda na paherva re na Tamara mate dot na mel to maru nom vihat nahi khama taman An avo avo avo Ae dera jina gher dukhni veda chalti hoy Ae jin be timenu khavanu na maltu hoy Utya bethya koi jagat na duniya na bolavtu hoy Ae jina koi sakan na letu hoy dera Rate adhi tran no sumar ban na Ae oshika niche modhu dhali na roto hoy Aena ghare mar vih ni vihat jaje Ohu luchhaje khama tam na Ae mari okhona ohu luchhnari re vihat vatvadi Mari dukhni veda ae sukh lavnari vihat vatvadi Aek van vagade talavadi re poni jag mag Jag mag re poni jag mag vihat chalave jone akhu jagat Jag mag re poni jag mag vihat chalave jone akhu jagat atozlyric.com Mari jadugar vatvadi re poni jag mag Ae mari akashni vadadi bandhnari re poni jag mag Ae mari patad ni kadi nagan re poni jag mag Mari aesi varah ni doshi re poni jag mag Arr arr vihat vihat avo Maru mavtar maru man bap akhapadad dera avo Arere arere maro kadi rat no tahuko Maro kadi rat no kagad avo Ae mari aesi varshni dosinu room lenari devi avo Ma chhan avi chhan jati rahi duniya vicharma rai gai Dera dera avo Ae ma tari hak padana duniyama vijadino kadako Mari vihat vihat avo Avo avo mari patad ni zerili nagani mari Tachali ogadiae dankhnari vihat avo Ae mari parkar pomla gogarni sinhan Mari vihat vihat avo Vihatma vatvado re poni jag mag Ae mari vihali chhe vatvadi re poni jag mag Jag mag re poni jag mag Jag mag re poni jag mag Jag mag re poni jag mag vihat chalave jone akhu jagat. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Mata Vatvali lyrics in Gujarati by Vijay Suvada, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.