Revu Bhadana Makan Ma by Praful Dave song Lyrics and video
Artist: | Praful Dave |
---|---|
Album: | Single |
Music: | Praful Dave |
Lyricist: | Traditional |
Label: | Shivam |
Genre: | Bhajan |
Release: | 2020-10-25 |
Lyrics (English)
REVU BHADANA MAKAN MA LYRICS IN GUJARATI: તારે રેવું ભાડાના મકાન માં, This Gujarati Bhajan song is sung by Praful Dave & released by Shivam Cassettes Gujarati Music . "REVU BHADANA MAKAN MA" song was composed by Praful Dave , with lyrics written by Traditional . એ રજકણ તારા રઝળ છે જેમ રણમાં ઉડે રેત હજી બાજી છે તારા હાથમાં માટે ચેત ચેત નર ચેત જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો તારે રેવું ભાડાના મકાનમાં હે સ્વાર્થ કાજે તું કાયમ ફરતો પરમાંરથના કામ નથી કરતો હે સ્વાર્થ કાજે તું કાયમ ફરતો પરમાંરથના કામ નથી કરતો હે તને રીશ નથી ધણીના ધ્યાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો તારે રેવું ભાડાના મકાનમાં એ ખોળિયું એક દી ખાલી કરવું પડશે સગાને વ્હાલા તારા પોક મૂકી રડશે એ ખોળિયું એક દી ખાલી કરવું પડશે સગાને વ્હાલા તારા પોક મૂકી રડશે હે તને જમડા કઈ જાશે રે કાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો તારે રેવું ભાડાના મકાનમાં કાચી માટીની આ કાયા તારી આખર ધૂળમાં ધૂળ થવાની કાચી માટીની આ કાયા તારી આખર ધૂળમાં ધૂળ થવાની રે તોયે રીશ તને રંગ ને રોગાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો તારે રેવું ભાડાના મકાનમાં બંગલા ને મોટરુ હોય ભલે તારી માલ ખજાના આવે નહિ હારે બંગલા ને મોટરુ હોય ભલે તારી માલ ખજાના તારે આવે નહિ હારે તારે આખર જાવું રે મશનમાં તારે રેવું ભાડાના મકાન માં જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાન માં હો તારે રેવું ભાડાના મકાનમાં ભારતલીરીક્સ.કોમ એ ગોવિંદ કહે તું ચેતી જા જીવડાં જાવાના દિવસો હવે આવી જ્યાં ધુકડા એ ગોવિંદ કહે તું ચેતી જા જીવડાં જાવાના દિવસો હવે આવી જ્યાં ધુકડા હો તને સંતો સમજાવે છે શાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તને સંતો સમજાવે છે શાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો તારે રેવું ભાડાના મકાનમાં હો તારે રેવું ભાડાના મકાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. Ae rajkan tara rajhad chhe Jem ranma ude ret Haji baji chhe tara hathma Mate chet chet nar chet Jiv shane fare chhe gumanma Tare revu bhadana makanma Jiv shane fare chhe gumanma Tare revu bhadana makan ma Ho tare revu bhadana makan ma He swarth kaje tu kayam farto Parmarathna kam nathi karto He swarth kaje tu kayam farto Parmarathna kam nathi karto He tane rish nathi dhanina ghyanma Tare revu bhadana makan ma Jiv shane fare chhe gumanma Tare revu bhadana makan ma Ho tare revu bhadana makan ma Ae khodiyu aek di khali karvu padse Sagane vhala tara pok muki radse Ae khodiyu aek di khali karvu padse Sagane vhala tara pok muki radse He tane jamda kai jase re kanma Tare revu bhadana makan ma Jiv shane fare chhe gumanma Tare revu bhadana makan ma Ho tare revu bhadana makan ma atozlyric.com Kachi matini aa kaya tari Aakhar dhulma dhul thavani Kachi matini aa kaya tari Aakhar dhulma dhul thavani Re toye rish tane rang ne rogan ma Tare revu bhadana makan ma Jiv shane fare chhe gumanma Tare revu bhadana makan ma Ho tare revu bhadana makan ma Bangala ne motoru hoy bhale tari Mal khajana ave nahi hare Bangala ne motor hoy bhale tari Mal khajana ave nahi hare Tare akhar javu re mashanma Tare revu bhadana makan ma Jiv shane fare chhe gumanma Tare revu bhadana makan ma Ho tare revu bhadana makan ma Ae govind kahe tu cheti ja jivda Javada divso have avi jya ghukda Ae govind kahe tu cheti ja jivda Javada divso have avi jya ghukda Ho tane santo samjave chhe shanma Tare revu bhadana makan ma Tane santo samjave chhe shanma Tare revu bhadana makan ma Jiv shane fare chhe gumanma Tare revu bhadana makan ma Jiv shane fare chhe gumanma Tare revu bhadana makan ma Ho tare revu bhadana makan ma Ho tare revu bhadana makan ma Tare revu bhadana makan ma. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Revu Bhadana Makan Ma lyrics in Gujarati by Praful Dave, music by Praful Dave. Includes YouTube video and lyrics in multiple languages.