Goru Mukhdu Kalo Tal by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2025-02-04 |
Lyrics (English)
LYRICS OF GORU MUKHDU KALO TAL IN GUJARATI: ગોરું મુખડું કાળો તલ, The song is sung by Rakesh Barot from Jhankar Music . "GORU MUKHDU KALO TAL" is a Gujarati Love song, composed by Mayur Nadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the track is picturised on Rakesh barot and Sweta Sen. હો ગોરુ મુખડુ હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો હે ના અણીયાણી ઓસો ના બોણ મારો ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો હે ના અણીયાણી ઓસો ના બોણ મારો હે તમે રૂપ રૂપ નો અંબાર તમે કરી ગયા દિલ પર વાર તમે રૂપ રૂપ નો અંબાર તમે કરી ગયા દિલ પર વાર હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો હે ના અણીયાણી ઓસો ના બોણ મારો હો ચાલ ચટકંતી તારી લાગે તુ હરણી મખમલી કાયા તારી કંચન વરણી હો સાત ફેરા ફરી લઇ જાઉ તને પરણી રૂપ નો કટકો તુ છે નાજુક નમણી હે શુ કરું મારી જાન હુ વખાણ હવે દીલ થી થઈ દિલ ની ઓળખાણ હે શુ કરું મારી જાન હુ વખાણ હવે દીલ થી થઈ દિલ ની ઓળખાણ હો ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો હે ના અણીયાણી ઓસો ના બોણ મારો હો કુવા કાંઠે જોઈ મે તો નાર રે પદમણી જયાર થી ફરકે રે જાન આંખ મારી જમણી હો હો હો છલકાતા બેડલે એ લાગે લજામણી નશીલા નેણે કર્યા દિલ મારા છલણી હે મારા દિલ ની વાત તુ તો હવે જાણ આમ બનશો ના ગોરી રે અજાણ હે મારા દિલ ની વાત હવે તુ તો જાણ આમ બનશો ના ગોરી રે અજાણ હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો હે ના અણીયાણી ઓસો ના બોણ મારો હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો હે ના અણીયાણી ઓસો ના બોણ મારો Ho goru mukhdu He Goru mukhdu gorande gale tal kalo Goru mukhdu gorande gale tal kalo He na aniyani aoso na bon maro Goru mukhdu gorande gale tal kalo He na aniyani aoso na bon maro He tame rup rup no ambar tame kari gaya dil par vaar Tame rup rup no ambar tame kari gaya dil par vaar He goru mukhdu gorande gale tal kalo He na aniyani aoso na bon maro Ho chal chatkanti tari lage tu harani Makhmali kaya tari kanchan varani Ho sat fera fari lai jaau tane parani Rup no katako tu chhe najuk namani He shu karu mari jaan hu vakhan Have dil thi thai dil ni olakhan Shu karu mari jaan hu vakhan Have dil thi thai dil ni olakhan Ho goru mukhdu gorande gale tal kalo He na aniyani aoso bon maro Ho kuva kanthe joi me to nar re padamani Jayar thi farake jaan aankh mari jamani Ho ho ho chhalkata bedale ae lage lajamani Nashila nene karya dil mara chharani He mara dil ni vat tu to have jaan Aam bansho na gori re ajan He mara dil ni vat have tu to jaan Aam bansho na gori re ajan He goru mukhdu gorande gale tal kalo Goru mukhdu gorande gale tal kalo He na aniyani aoso bon maro Goru mukhdu gorande gale tal kalo He na aniyani aoso bon maro Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Goru Mukhdu Kalo Tal lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.