Ladvai Na Lad by Mahendrasinh Vamiya song Lyrics and video
Artist: | Mahendrasinh Vamiya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Jignesh Aganvadiya |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2025-04-30 |
Lyrics (English)
LYRICS OF LADVAI NA LAD IN GUJARATI: લાડવાઈ ના લાડ, The song is sung by Mahendrasinh Vamiya from Jhankar Music . "LADVAI NA LAD" is a Gujarati Sad song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Jignesh Aganvadiya . The music video of the track is picturised on Raj Chaudhary, Bharati Thakor and Jyoti Thakkar. હે લાડવાઈ ના લાડ ચોજયા હે મારી લાડવાઈ ના લાડ ચોજયા લાડવાઈ ના લાડ ચોજયા આજ ના લાડ બીજે લડવે રે હે વખાણનારી ના વખાણ ચોજયા વખાણનારી ના વખાણ ચોજયા આજ ના વખાણ બીજે કરતી રે હો ભોળા અમે રહ્યા ભોંન ભૂલવી રે ગયા ભોળા અમે રહ્યા ભોંન ભૂલવી રે ગયા હો બકુ બકુ કરી મને ફોહલાવી જ્યાં બકુ બકુ કરી મને ફોહલાવી જ્યાં દાડા વહમા લાવ્યા રે હે લાડવાઈ ના લાડ ચોજયા લાડવાઈ ના લાડ ચોજયા આજ ના લાડ બીજે લડવે રે હો આજ ના વખાણ બીજે થાય છે રે હો આંખો ના રસ્તે દિલ માં ઉતર્યાતા દિલ માં ઉતરી ને ઘર કર્યાતા હો હો પાગલ ની જેમ મને પ્રેમ કરતાતા હૈયા ના હેત થી અમે હસ્તાતા ભારતલીરીક્સ.કોમ હો જીવ ના જોખમ બની દિલ બાળીજયા જીવ ના જોખમ બની દિલ બાળીજયા હો પ્રેમ પ્રેમ મને કરી મને દગો તમે દઈજયા પ્રેમ પ્રેમ મને કરી મને દગો તમે દઈજયા વાર હૈયા હોહરો કરી ગયા રે હે લાડવાઈ ના લાડ ચોજયા લાડવાઈ ના લાડ ચોજયા હે આજ ના લાડ બીજે લડવે રે હો આજ ના વખાણ બીજે થાયશે રે હો વાત નો વિહામો તમે મને કેતાતા જીગો મારો જીવ સે એમ તમે કેતાતા હો હો હો પ્રેમ મને ઘણા વહાલ થી કરતાતા દિલ ની દુનિયા માં દિલબર બન્યાતા હો પારકો ચુડલો પેર્યો હાથ બીજા નો જાલ્યો પારકો ચુડલો પેર્યો હાથ બીજા નો જાલ્યો હો કાલુ ઘેલુ બોલી તમે બીજે પરણી જયા કાલુ ઘેલુ બોલી તમે બીજે પરણી જયા ઓખ માં ઓજી કાળી મેસો રે હે મારી લાડવાઈ ના લાડ ચોજયા લાડવાઈ ના લાડ ચોજયા આજ ના લાડ બીજે લડવે રે હો આજ ના વખાણ બીજે થાયશે રે હો આજ ના લાડ બીજે લડવે રે He ladvai na lad chojya He mari ladvai na lad chojya Ladvai na lad chojya Aaj na lad bije ladve re He vakhannari na vakhan chojya Vakhannari na vakhan chojya Aaj na vakhan bije karti re Ho bhoda ame rahya bhon bhulvi re gaya Bhola ame rahya bhon bhulvi re gaya Ho baku baku kari mane fohlavi jya Baku baku kari mane fohlavi jya atozlyric.com Dada vahma lavya re He ladvai na laad chojya Ladvai na lad chojya Aaj na lad bije ladve re Ho aaj na vakhan bije thay che re Ho aankho na raste dil ma utryata Dil ma utari ne ghar karyata Ho ho pagal ni jem mane prem kartata Haiya na het thi ame hastata Ho jiv na jokham bani dil badijya Jiv na jokham bani dil badijya Ho prem prem mane kari mane dago tame daijya Prem prem mane kari mane dago tame daijya Var haiya hohro kari gaya re He ladvai na lad chojya Ladvai na lad chojya He aaj na lad bije ladve re Ho aaj na vakhan bije thayse re Ho vat no vihamo tame mane ketata Jigo maro jiv se em tame ketata Ho ho ho prem mane ghana vahal thi kartata Dil ni duniya ma dilbar banyata Ho parko chudlo peryo hath bija no jalyo Parko chudlo peryo hath bija no jalyo Ho kalu ghelu boli tame bije parni jya Kalu ghelu boli tame bije parni jya Onkh ma oji kali meso re He mari ladvai na lad chojya Ladvai na lad chojya Aaj na lad bije ladve re Ho aaj na vakhan bije thayse re Ho aaj na lad bije ladve re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ladvai Na Lad lyrics in Gujarati by Mahendrasinh Vamiya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.