Prem Ma Pagal by Reena Joshi song Lyrics and video
Artist: | Reena Joshi |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Pravin Ravat |
Label: | VM DIGITAL |
Genre: | Love |
Release: | 2020-09-09 |
Lyrics (English)
PREM MA PAGAL LYRICS IN GUJARATI: Prem Ma Pagal (પ્રેમ માં પાગલ) is a Gujarati Love song, voiced by Reena Joshi from VM Digital . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Pravin Ravat . The music video of the song features Viral Mevani, Khushi Manglani, Leeza Prajapati and Nikita Rajput. રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ કોઈ ચાહે પાગલ થઇ કોઈ ચાહે પાગલ થઇ તો કોઈ ચાહે ઘાયલ થઇ કોઈ ચાહે ઘાયલ થઇ રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ દુનિયા ને સમજાવું કેમ એક પલ હસાવે ને એક પલ રડાવે મીઠી તારી યાદ મારી નિંદર ચુરાવે એક પલ હસાવે ને એક પલ રડાવે તારી યાદ મારી નિંદર ચુરાવે બાવરી એતો બની ગઈ બાવરી એતો બની ગઈ કોઈ ચાહત મેં ઝેર પી ગઈ ચાહત માં ઝેર પી ગઈ રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજવું કેમ દુનિયા ને સમજાવું કેમ ભારતલીરીક્સ.કોમ પ્રેમ બલિદાન છે પ્રેમ તો વરદાન છે મળે દુનિયા માં જેને એતો નસીબ દાર છે પ્રેમ બલિદાન છે પ્રેમ તો વરદાન છે મળે દુનિયા મા જેને એતો નસીબ દાર છે ઘાયલ દિલ ની વાતો ઘાયલ દિલ ની વાતો જે ઘાયલ હોય એ જાણે રે ઘાયલ હોય એ જાણે રે રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ દુનિયા ને સમજાવું કેમ કોઈ ચાહે પાગલ થઇ કોઈ ચાહે પાગલ થઇ તો કોઈ ચાહે ઘાયલ થઇ કોઈ ચાહે ઘાયલ થઇ રાધા ને મીરા નો પ્રેમ દુનિયા ને સમજાવું કેમ દુનિયા ને સમજાવું કેમ દુનિયા ને સમજાવું કેમ Radha ne meera no prem Duniya ne samjavu kem Radha ne meera no prem Duniya ne samjavu kem Koi chahe pagal thai Koi chahe pagal thai To koi chahe ghayal thai Koi chahe ghayal thai Radha ne meera no prem Duniya ne samjavu kem Duniya ne samjavu kem atozlyric.com Ek pal hasave ne ek pal radave Mithi tari yaad mari nidar churave Ek pal hasave ne ek pal radave Tari yaad mari nidar churave Bavari aeto bani gai Bavari aeto bani gai Koi chahat ma jer pi gai Chahat ma jer pi gai Radha ne meera no prem Duniya ne samjavu kem Duniya ne samjavu kem Prem balidan chhe Prem to vardan chhe Made duniya ma jene Aeto naseeb daar chhe Prem balidan chhe Prem to vardan chhe Made duniya ma jene Aeto naseeb daar chhe Ghayal dil ni vato re Ghayal dil ni vato re Je ghayal hoy ae jane re Ghayal hoy ae jane re Radha ne meera no prem Duniya ne samjavu kem Duniya ne samjavu kem Koi chahe pagal thai Koi chahe pagal thai To koi chahe ghayal thai Koi chahe ghayal thai Radha ne meera no prem Duniya ne samjavu kem Duniya ne samjavu kem Duniya ne samjavu kem Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Ma Pagal lyrics in Gujarati by Reena Joshi, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.