Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Gabbar Thakor, Rajni Prajapati |
Lyricist: | Gabbar Thakor, Jagdish Oganvadiya |
Label: | Arjun Thakor Official |
Genre: | Devotional |
Release: | 2022-07-23 |
Lyrics (English)
KUVASHI NO KUKVO HOBHLYO MARI DASHAMA YE LYRICS IN GUJARATI: Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye (કુંવાસી નો કુકવો હોભળ્યો મારી દશામાં યે) is a Gujarati Devotional song, voiced by Arjun Thakor from Arjun Thakor Official . The song is composed by Gabbar Thakor and Rajni Prajapati , with lyrics written by Gabbar Thakor and Jagdish Oganvadiya . The music video of the song features Chandan Thakor, Bharati Thakor, Avani Thakor and Bharat Thakor . Kuvashi no kukvo hobhlyo kalo dashama Kuvashi no kukvo hobhlyo kalo dashama Dukhi dikari ne tari mobho aayo maa Bhakti sivay nato aaro mari dashama Bhakti sivay nato aaro mari dashama Chadhati kala ne vela kari dashama Mari vela re vali gai Dukhi palo re tali gai Mari vela re vali gai Kuvashi no kukvo hobhlyo kalo dashama Kuvashi no kukvo hobhlyo kalo dashama Dukhi dikari ne tari mobho aayo maa Dukhi dikari ne tari bholi dasha ma Ae moghvari re ma marya hata Khava na amare fofa hata Nota sabandh ke nota nata Potana hata ae parka hata Aeni daya chhe dayali Mari mata chhe krupali Aeni daya chhe dayali Kuvashi no kukvo hobhlyo kalo dashama Kuvashi no kukvo hobhlyo kalo dashama Dukhi dikari ne tari mobho aayo maa Kuvashi no kukvo hobhlyo kalo dashama Kuvashi no kukvo hobhlyo kalo dashama Dukhi dikari ne tari mobho aayo maa Dubati dikari ne tari mori momai ma Gharma khava ma dona nata Davakhona ame bharta hata Vyaje rupiya lavta hata Aem karin vrat karta hata Ae reje arjun ni bheli Mali tu chhe dayali Reje arjun ni bheli Kuvashi no kukvo hobhlyo kalo dashama Kuvashi no kukvo hobhlyo kalo dashama Dukhi dikari ne tari mobho aayo maa Bhakti sivay nato aaro mari dashama Bhakti sivay nato aaro mari dashama Chadhati kala ne vela kari dashama Chadhati kala ne vela kari dashama Tara arjun thakor ni vela kari dahsama. કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં દુઃખી દીકરી ને તારી મોભો આયો માં atozlyric.com ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં ચઢતી કળા ને વેળા કરી દશામાં મારી વેળા રે વળી ગઈ દુઃખી પળો રે ટળી ગઈ મારી વેળા રે વળી ગઈ કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં દુઃખી દીકરી ને તારી મોભો આયો માં ડૂબતી દીકરી ને તારી ભોળી દશા માં એ મોંઘવારી એ માં માર્યા હતા ખાવા ના અમારે ફૉફા હતા નોતા સબંધ કે નોતા નાતા પોતાના હતા એ પારકા હતા એની દયા છે દયાળી મારી માતા છે કૃપાળી એની દયા છે દયાળી કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં દુઃખી દીકરી ને તારી મોભો આયો માં કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં દુઃખી દીકરી ને તારી મોભો આયો માં ડૂબતી દીકરી ને તારી મોરી મોમાઈ માં ઘરમાં ખાવા માં દોના નતા દવાખોના અમે ભરતાં હતા વ્યાજે રૂપિયા લાવતા હતા એમ કરીન વ્રત કરતા હતા એ રેજે અર્જુનની ભેળી માડી તું છે દયાળી રેજે અર્જુનની ભેળી કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં કુંવાસી નો કુકવો હોભળ્યો કાળો દશામાં દુઃખી દીકરી ને તારી મોભો આયો માં ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં ભક્તિ સિવાય નતો આરો મારી દશામાં ચઢતી કળા ને વેળા કરી દશામાં ચઢતી કળા ને વેળા કરી દશામાં તારા અર્જુન ઠાકોરની વેળા કરી દશામાં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kuvashi No Kukvo Hobhlyo Mari Dashama Ye lyrics in Gujarati by Arjun Thakor, music by Gabbar Thakor, Rajni Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.