Janu Na Lagan Levaya by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Anand Mehra |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-02-08 |
Lyrics (English)
JANU NA LAGAN LEVAYA LYRICS IN GUJARATI: Janu Na Lagan Levaya (જાનું ના લગન લેવાયા) is a Gujarati Sad song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Saregama Gujarati . The song is composed by Mayur Nadiya , with lyrics written by Anand Mehra . The music video of the song features Jignesh Barot, Chhaya Thakor, Kishor Thakkar and Dipika Raval. Ae mari janu ae hamachar moklaya Ae mari janu ae hamachar moklaya Mari janu ae hamachar moklaya Aavi ne layi ja lagan najik levaya O ho mari janu ae hamachar moklaya Mari diku ae hamachar moklaya Aavi ne layi ja lagan najik levaya He lagan levana mammy pappa na karne Rah joi ubhi hu to ghar na mara barne Lagan levana mammy pappa na karne Rah joi ubhi hu to ghar na mara barne Ae aevu mane keva mara bhaibandho re aaya Aevu man keva mara dostaro re aaya Tari janu na jat lagan levaya O ho mari janu ae hamachar moklaya Mari diku ae hamachar moklaya Aavi ne lai ja lagan najik levaya Aavi ne lai ja lagan dhukda levaya Ho mari janu ae mane mokli kankotri Lohi thi lakhyu tu jigo hath aeno kotari Ho… Chhelli var phone upar aevu keta radti Lai ja man jaldi nakar joye mane marti He phone aeno aave bandh ghana re temthi Chhelli vaar i love you kai na sakyo prem thi Phone aeno aave bandh ghana re temthi Chhelli vaar i love you kai na sakyo prem thi Ae mari janu na massage bau aaya Mari diku na massage bau aavya Aavi ne lai ja lagan najik levaya O ho mari janu ae hamachar moklaya Mari diku ae hamachar moklaya Aavi ne lai ja lagan najik levaya Aavi ne lai ja lagan dhukda levaya Ho tari mari charcha aevi thay chhe aakha gom mo Meli mane paine tu to bija ne re sath mo Ho… Mane bharoso chhe ke nathi tu dagali Bhar bajare hath zali lai jaye janudi He tara mara prem thi bhale duniya re balti Jigo ubho tari pahe tu to na radti Tara mara prem thi aakhi duniya bhale balti Jigo ubho tari pahe tu to na radti Are jovavala jota aaje rai jya jamana Jovavala jota aaje rai jya jamana Tari jode mara janu lagan levaya Ae mari janu ae hamachar moklaya Mari diku ae hamachar moklaya Aavi ne lai ja lagan najik levaya Aavi ne lai ja lagan dhukda levaya. એ મારી જાનું એ હમાચાર મોકલાયા એ મારી જાનું એ હમાચાર મોકલાયા મારી જાનું એ હમાચાર મોકલાયા આવી ને લઈ જા લગન નજીક લેવાયા ઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયા મારી દીકુ એ હમાચાર મોકલાયા આવી ને લઈ જા લગન નજીક લેવાયા હે લગન લેવાણાં મમ્મી પપ્પા ના કારણે રાહ જોઈ ઉભી હું તો ઘર ના મારા બારણે લગન લેવાણાં મમ્મી પપ્પા ના કારણે રાહ જોઈ ઉભી હું તો ઘર ના મારા બારણે એ એવું મને કેવા મારા ભઈબંધો રે આયા એવું મન કેવા મારા દોસ્તારો રે આયા તારી જાનું ના જટ લગન લેવાયા ઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયા મારી દીકુ એ હમાચાર મોકલાયા આવી ને લઈ જા લગન નજીક લેવાયા આવી ને લઈ જા લગન ઢુંકડા લેવાયા હો મારી જાનું એ મને મોકલી કંકોત્રી લોહીથી લખ્યું તું જીગો હાથ એનો કોતરી હો… છેલ્લી વાર ફોન ઉપર એવું કેતા રડતી લઈ જા મન જલ્દી નકર જોયે મને મરતી હે ફોન એનો આવે બંધ ઘણા રે ટેમથી છેલ્લી વાર આઈ લવ યુ કઈ ના શક્યો પ્રેમથી ફોન એનો આવે બંધ ઘણા રે ટેમથી છેલ્લી વાર આઈ લવ યુ કઈ ના શક્યો પ્રેમથી એ મારી જાનું ના મેસેજ બઉ આયા મારી દીકુ ના મેસેજ બઉ આવ્યા આવી ને લઈ જા લગન નજીક લેવાયા ઓ હો મારી જાનું એ હમાચાર મોકલાયા મારી દીકુ એ હમાચાર મોકલાયા આવી ને લઈ જા લગન નજીક લેવાયા આવી ને લઈ જા લગન ઢુંકડા લેવાયા હો તારી મારી ચર્ચા એવી થાય છે આખા ગોમમો મેલી મને પૈણે તું તો બીજા ને રે સાથમો હો… મને ભરોસો છે કે નથી તું દગાળી ભર બજારે હાથ ઝાલી લઈ જયે જાનુડી atozlyric.com હે તારા મારા પ્રેમથી ભલે દુનિયા રે બળતી જીગો ઉભો તારી પાહે તું તો ના રડતી તારા મારા પ્રેમથી આખી દુનિયા ભલે બળતી જીગો ઉભો તારી પાહે તું તો ના રડતી અરે જોવાવાળા જોતા આજે રઇ જ્યાં જમાના જોવાવાળા જોતા આજે રઇ જ્યાં જમાના તારી જોડે મારા જાનું લગન લેવાયા એ મારી જાનું એ હમાચાર મોકલાયા મારી દીકુ એ હમાચાર મોકલાયા આવી ને લઈ જા લગન નજીક લેવાયા આવી ને લઈ જા લગન ઢુંકડા લેવાયા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Janu Na Lagan Levaya lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.