Roto Mane Ekalo Meli Gai Mari Jaan by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Sunil Vagheswari |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Love, Sad |
Release: | 2020-05-18 |
Lyrics (English)
Roto Mane Ekalo Meli Gai Mari Jaan lyrics, રોતો મને એકલો મેલી ગઈ મારી જાન the song is sung by Jignesh Kaviraj Barot from VM Digital. Roto Mane Ekalo Meli Gai Mari Jaan Love soundtrack was composed by Sunil Vagheswari with lyrics written by Manu Rabari. Dukh ti mari nas ne dabavi mari jaan Dukh ti mari nas ne dabavi mari jaan Hasti mari aakh ne radavi mari jaan Hath mare hath lai saugan khadha Parme pachhi na aavu to vache tari mata Kuna mara kadja bari gai mari jaan Dukhti mari nas ne dabavi mari jaan Hasti mari aakh ne radavi mari jaan Hath ma hath lai soghan khadha Parme pachhi na aavu to vache tari mata Kuna mara kadja bari gai mari jaan Kuna mara kadja bari gai mari jaan Parni gai aeto ravivar sajna Mujvan thava lagi mangar vare man ma Parni gai aeto ravivar re sajna Mujvan thava lagi mangar vare man ma Sena padya vadha na samjayu mari jaan Laine faru man ma huto badha mari jaan Be daranu kahine aaje daro chhe aa dahmo Ek ek daro mane lage bahu vahmo Kuna mara kadja bari gai mari jaan Kuna mara kadja bari gai mari jaan atozlyric.com Hu jayu samsan ma tu sukhi re sansar ma Khami nahi aave ja kadiye tara pyar ma Hu jayu samsan ma tu sukhi re sansar ma Khami nahi aave ja kadiye tara pyar ma Be ghadi roi sani reje mari jaan Kayam tu dhyan taru rakhje mari jaan Dil thi mari duaa sukhi reje mari jaan Marvu chhe kabul mane tara mate maan Kuna mara kadja bari gai mari jaan Kuna mara kadja bari gai mari jaan Are kuna mara kadja bari gai mari jaan દુઃખ તી મારી નસ ને દબાવી મારી જાન દુઃખ તી મારી નસ ને દબાવી મારી જાન હસ્તી મારી આંખ ને રડાવી મારી જાન હાથ મારે હાથ લઇ સોગન ખાધા પરમે પાછી ના આવું તો વચ્ચે તારી માતા કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન દુઃખ તી મારી નસ ને દબાવી મારી જાન હસ્તી મારી આંખ ને રડાવી મારી જાન હાથ મારે હાથ લઇ સોગન ખાધા પરમે પાછી ના આવું તો વચ્ચે તારી માતા કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન પરણી ગઈ એતો રવિવાર સાંજના મુંજવણ થવા લાગી મંગળવારે મન માં પરણી ગઈ એતો રવિવાર રે સાંજના મુંજવણ થવા લાગી મંગળવારે મન માં સેના પડ્યા વાંધા ના સમજાયું મારી જાન લઈને ફરું મન માં હૂતો બાધા મારી જાન બે દારાનું કહીને આજે દારો છે દહમો એક એક દારો મને લાગે બહુ વહમો કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન ભારતલીરીક્સ.કોમ હું જાયું સમસાન માં તું સુખી રે સંસાર માં ખામી નહિ આવે જા કદીયે તારા પ્યાર માં હું જાયું સમસાન માં તું સુખી રે સંસાર માં ખામી નહિ આવે જા કદીયે તારા પ્યાર માં બે ઘડી રોઈ છાની રેજે મારી જાન કાયમ તું ધ્યાન તારું રાખજે મારી જાન દિલ થી મારી દુ-આ સુખી રેજે મારી જાન મરવું છે કબૂલ મને તારા માટે માન કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન અરે..કુણા મારા કાળજા બારી ગઈ મારી જાન Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Roto Mane Ekalo Meli Gai Mari Jaan lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Sunil Vagheswari. Includes YouTube video and lyrics in multiple languages.