Aabh Fatyu Ne Padi Vijali by Aakash Thakor song Lyrics and video
Artist: | Aakash Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Rk Thakor |
Label: | Jigar Studio |
Genre: | Sad |
Release: | 2024-05-28 |
Lyrics (English)
AABH FATYU NE PADI VIJALI LYRICS IN GUJARATI: Aabh Fatyu Ne Padi Vijali (આભ ફાટ્યું ને પડી વિજળી) is a Gujarati Sad song, voiced by Aakash Thakor from Jigar Studio . The song is composed by Vishal Vagheshwari , with lyrics written by Rk Thakor . The music video of the song features Aakash Thakor, Palak Patel and Shahid Shaikh. હો અમારું શુ થશે જો મને છોડી જશે દલ રે દુભાશે યાદો કાળજા કોરી ખાશે તમારા વગર ગોડી કેમ રે જીવાશે મને નઈ મલો તો ખોળિયું પ્રાણ છોડી રે જાશે હે આભ ફાટ્યું ને પડી વિજળી હો હો આભ ફાટ્યું ને પડી વિજળી ગોમ ની પાદરે જોવા ના મળી એ રોઈ રોઈ ને આંખ ગઈ બળી ચમ રે રીહાણી પાછી ના વળી હો પ્રેમ ના ગીતડા ગાતો માથે કાળી વેરણ રાતો તારી મીઠી મીઠી વાતો તને જોઈ દિવસ જાતો એ હે હે જમણા હાથે લખ્યું નોમ રે બાળી બતાયું આખા ગોમ ને હે આભ ફાટ્યું ને પડી વિજળી ગોમ ની પાદરે જોવા ના મળી હો આજ એકલુ પંખીડુ એની પાંખોં રે કપાણી એને મન નો બોધ્યો માળો મારી લાગણીયુ દુભાણી હો હો ઘર બોધ્યુ કે ના બોધ્યુ એ ક્યા જઈને રે છુપાણી એની યાદો ઘર કરી બેઠી એની રઈ ગઈ આ અભાણી એના બોલેલા બોલ મને હાંભરે વાતો વાલીડા ની કરે ભવ ભવ ના ભેરુ થઈ ફરે આ વાતો ના મને વિસરે હે ઉંડા કુવા ઘણા ગજવતા નેર્યા કુવે નીર છલકાતા હે આભ ફાટ્યું ને પડી વિજળી ગોમ ની પાદરે જોવા ના મળી હો મારા હૈયા ના હિંડોળે તમને હેત થી ઝુલાયા મારી જોડે વાયદા જીવવા ના કરી પ્રિત્યુ રે ભૂલાયા હો હો ધરતી અંબર ચાંદ સિતારા નતા મેતો માગ્યા મારા દલડા કોરી ખાધા એના ઉંડા ઘાવ લાગ્યા પડનું પાથરણું તે ઢાળ્યું મૌત નું કફન મે ભાળ્યું જોડે મરવાનુ તે ટાળ્યું યમ નુ ગાડું પાસું વાળ્યું એ હે હે ગોમ ની ભાગોળે બોધી પાલસી મન મરેલો જોઈને વાલી તું ખસી હે આભ ફાટ્યું ને પડી વિજળી ગોમ ની પાદરે જોવા ના મળી અરે ચમ રે રીહાણી પાછી ના વળી અરે ગોમ ની પાદરે જોવા ના મળી Ho amaru shu thashe jo amne chhodi jashe Dal re dubhashe yaado kalja kori khashe Tamara vagar godi kem re jivashe Mane nai malo to kholiyu pran chhodi re jashe He aabh fatyu ne padi vijali Ho ho aabh fatyu ne padi vijali Gom ni padare jova na mali Ae roi roi ne aankho gai bali Cham re rihani pachhi na vali Ho prem na gitada gato mathe kali veran rato Tari mithi mithi vato tane joine divas jato Ae he he jamna hathe lakhayu nom re Bali batayu aakha gom ne He aabh fatyu ne padi vijali Gom ni padare jova na mali Ho aaj eklu pankhidu eni pankho re kapani Ene man no bondhyo malo mari laganiyu dubhani Ho ho ghar bodhyu ke na bodhyu ae kya jaine re chhupani Eni yaado ghar kari bethi aeni rai gai aa abhani Ena bolela bol mane hambhare vato valida ni kare Bhav bhav na bheru thai fare aa vato na mane visare He unda kuva ghana gajavata Nerya kuve nir chhalkata He aabh fatyu ne padi vijadi Gom ni padare jova na madi Ho mara haiya na hindole tamne het thi zulaya Mari jode vayda jivava na kari prityu re bhulaya Ho ho dharti ambar chand sitara nata meto magya Mara dalada kori khadha ena unda ghav lagya Padnu patharanu te dhalyu motnu kafan me bhalyu Jode marvanu te talyu yam nu gadu pasu valyu Ae he he gom ni bhagole bodhi palasi Man marelo joine vali tu khasi He aabh fatyu ne padi vijali Gom ni padare jova na madi Are cham re rihani pasi na vali Are gom ni padare jova na madi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aabh Fatyu Ne Padi Vijali lyrics in Gujarati by Aakash Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.