Na Puchva Rahi Na Kehva Rahi by Rajdeep Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Mehul Chauhan |
Lyricist: | Jeet Vaghela |
Label: | Musicaa Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-18 |
Lyrics (English)
NA PUCHVA RAHI NA KEHVA RAHI LYRICS IN GUJARATI: ના પુછવા રહી ના કેહવા રહી, The song is sung by Rajdeep Barot and released by Musicaa Digital label. "NA PUCHVA RAHI NA KEHVA RAHI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mehul Chauhan , with lyrics written by Jeet Vaghela . The music video of this song is picturised on Rajdeep Barot, Sakshi Jain, Pritesh Mehta and Shalok Barot. હો બે ઓખો ની શરમ તન ના નડી રે હો બે ઓખો ની શરમ તન ના અડી રે કોણ જાણે કોને તન કરી આવી હળી રે હો બે ઓખો ની શરમ તન ના નડી રે કોણ જાણે કોને તને કરી આવી હળી રે કોના કેવા થી આ હાથ છોડી ગઈ જન્મો જનમ નો આ સાથ છોડી ગઈ કોના કેવા થી આ હાથ છોડી ગઈ જન્મો જનમ નો આ સાથ છોડી ગઈ ના પુછવા રઇ ના કેવા રઇ આ જિંદગી મારી તું બગાડીન ગઈ હો ના પુછવા રઇ ના કેવા રઇ આ જિંદગી મારી તું બગાડીન ગઈ હો બે ઓખો ની શરમ તન ના અડી રે કોણ જાણે કોને તન કરી આવી હળી રે કોક તો ચડવા કરે ખોટી શિખામણ આપે હાચુ ખોટું છું છે જાનુ તને ચમ ના ખબર પડે હો..હો કોક તો ચડવા કરે ખોટી શિખામણ આપે હાચુ ખોટું છું છે જાનુ તને ચમ ના ખબર પડે હો પારકા ની વાતો માં તુંતો આવી ગઈ જોયા વિચાર્યા વિના તુંતો હાલી ગઈ પારકા ની વાતો માં તુંતો આવી ગઈ જોયા વિચાર્યા વિના તુંતો હાલી ગઈ ના પુછવા રઇ ના કેવા રઇ આ જિંદગી મારી તું બગડીન ગઈ ભારતલીરીક્સ.કોમ હો ના પુછવા રઇ ના કેવા રઇ આ જિંદગી મારી તું બગડીન ગઈ હો બે ઓખો ની શરમ તન ના અડી રે કોણ જાણે કોણે તન કરી આવી હળી રે હો આખો એ જોયેલું પણ જાનુ બધું ખોટું પડે બે કસૂર દિલ છે મારુ કેમ કરી સાબિત કરે હો..હો..હો આખો એ જોયેલું પણ જાનુ બધું ખોટું પડે બે કસૂર દિલ છે મારુ કેમ કરી સાબિત કરે હો લોકો ની વાતો માં મને રડાવી ગઈ હાચા પ્રેમી ને તુંતો ઠુકરાવી ગઈ લોકો ની વાતો માં મને રડાવી ગઈ હાચા પ્રેમી ને તુંતો ઠુકરાવી ગઈ ના પુછવા રઇ ના કેવા રઇ આ જિંદગી મારી તું બગડીન ગઈ ના પુછવા રઇ ના કેવા રઇ આ જિંદગી મારી તું બગડીન ગઈ હો બે ઓખો ની શરમ તન ના અડી રે કોણ જાણે કોણે તને કરી આવી હળી રે atozlyric.com Ho be okho ni saram tan na nadi re Ho be okho ni saram tan na adi re Kon jane kone tan kari aavi hari re Ho be okho ni saram tan na nadi re Kon jane kone tane kari aavi hari re Kona keva thi aa hath chhodi gai Janmo janam no aa sath chhodi gai Kona keva thi aa hath chhodi gai Janmo janam no aa sath chhodi gai Na puchva rai na keva rai Aa jindagi mari tu bagadin gai Ho na puchva rai na keva rai Aa jindagi mari tu bagadin gai Ho be okho ni saram tan na adi re Kon jane kone tan kari aavi hari re Kok to chadava kare khoti shikhaman aape Hachu khotu chhu chhe janu tane cham na khabar pade Hoho kok to chadava kare khoti shikhaman aape Hachu khotu chhu chhe janu tane cham na khabar pade Ho parka ni vato ma tuto aavi gai Joya vicharya vina tuto hali gai Parka ni vato ma tuto aavi gai Joya vichara vina tuto hali gai Na puchva rai na keva rai Aa jindagi mari tu bagadin gai Ho na puchva rai na keva rai Aa jindagi mari tu bagadin gai Ho be okho ni saram tan na adi re Kon jane kone tane kari aavi hari re Ho aakho ae joyelu pan janu badhu khotu pade Be kasur dil chhe maru kem kari sabit kare Ho ho aakho ae joyelu pan janu badhu khotu pade Be kasur dil chhe maru kem kari sabit kare Ho loko ni vato ma mane radavi gai Hacha prem ne tuto thukravi gai Loko ni vato ma mane radavi gai Hacha prem ne tuto thukravi gai Na puchva rai na keva rai Na puchva rai na keva rai Na puchva rai na keva rai Aa jindagi mari tu bagadin gai Ho be okho ni saram tan na adi re Kon jane kone tane kari aavi hari re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Na Puchva Rahi Na Kehva Rahi lyrics in Gujarati by Rajdeep Barot, music by Mehul Chauhan. Includes YouTube video and lyrics in multiple languages.