Su Padhyo Vandho by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Viram Jorvada |
Label: | Amara Muzik Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2024-10-19 |
Lyrics (English)
સુ પડ્યો વાંધો | SU PADHYO VANDHO LYRICS IN GUJARATI is recorded by Gopal Bharwad from Amara Muzik Gujarati label. The music of the song is composed by Shashi Kapadiya , while the lyrics of "Su Padhyo Vandho" are penned by Viram Jorvada . The music video of the Gujarati track features Karan Rajveer and Bhavika Khatri. હો આખી રે જિંદગી રે કાઢી હો આખી રે જિંદગી રે કાઢી જોઈ તમારી વાટો ચોકણ વાગ્યો રે કાટો હવે આમ શુ કરો શુ પડયો વોધો હો દીલ માથી કાઢી ને તમે દુનિયા મા શુ ગોતો વિચાર કરો તમે થોડો હવે આમ શુ કરો શુ પડયો વોધો હો પેલા દીલમા આવી ને તમે દરીયો બનાયો પછી નાવડી તરતી મુકીને તે મને બનાયો હો મન ને મેલીને તમે મકાનને શુ મોયો હુતો ઘણો ઘણો રોયો હવે આમ શુ કરો શુ પડયો વોધો એ આમ શુ કરો શુ પડયો વોધો હો નવુ નવુ નવા દાળા હારૂ તને લાગે પછી ભંગાર ના ભાવે તુંતો રે તોલાશે હો કોલસા ના વેપારી જોડે હીરા ના તોલ કર્યા અમારા જે હતા એ અમને નડ્યા હો તને હાથ મેલીને તમે કોણીએ ખાવા જ્યાસો નઈ હસસો નઈ રોસો જુરી જુરી મરશો હો આખી રે જિંદગી રે કાઢી જોઈ તમારી વાટો ચોકણ વાગ્યો રે કાટો હવે આમ શુ કરો શુ પડયો વોધો એ આમ શુ કરો શુ પડયો વોધો હો ભુલ બીજાની શોધતા ભુલવાળા બહાર નીકળ્યા પ્રેમ ના લાયક નથી તમે નગોણા નીકળ્યા હો વાડ માં સેડું પડે તો ખેતર ના વેકાય પ્રેમમાં ભુલ થાય તો કાય મોણસ ના ભુલાય હો બીજું હારુ હોધવા મા તમે બધુ ખોઈ બેહશો ના ઘરના કે ના ઘાટ ના તમે માથે ઓઢી રોશો હો આખી રે જિંદગી રે કાઢી જોઈ તમારી વાટો ચોકણ વાગ્યો રે કાટો હવે આમ શુ કરો શુ પડયો વોધો એ આમ શુ કરો શુ પડયો વોધો Ho aakhi re zindagi re kadhi Ho aakhi re zindagi re kadhi joi tamari vato Chokan vagyo re kanto Have aam su karo su padhyo vandho Ho dil mathi kadhi ne tame duniya ma su goto Vichar karo tame thodo Have aam su karo su su padhyo vandho Ho pela dilma aavine tame dariyo banayo Pachi navadi tarata mukine te mane banayo Ho man ne meline tame makan ne su moyo Huto ghano ghano royo Have aam su karo su padhyo vandho Ae aam su karo su padhyo vandho Ho navu navu nava dada haru tane laage Pachi bhangra na bhave tuto re tolase Ho kolsa na vepari jode heera na tol karya Amara je hata ae amane nadya Ho tane haath meline tame koniye khava jyaso Nai hasso nai roso juri juri marso Ho aakhi re zindagi re kadhi joi tamari vato Chokan vagyo re kanto Have aam su karo su padhyo vandho Ae aam su karo su padhyo vandho Ho bhul nijani sodhta bhulvala bahar nikdya Prem na laayak nathi ame nagona nikdya Ho vaad maa sedu pade to khetar na vekay Prem maa bhul thay to kaay monas naa bhulay Ho biju haru hodhva maa tame badhu khoi behso Naa gharna ke naa ghaat naa tame mathe odhi roso Ho aakhi re zindagi re kadhi joi tamari vato Chokan vagyo re kanto Have aam su karo su padhyo vandho Ae aam su karo su padhyo vandho Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Su Padhyo Vandho lyrics in Gujarati by Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.