Maa Tu Aavje by Dev Pagli, Kaviben Rabari song Lyrics and video
Artist: | Dev Pagli, Kaviben Rabari |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Leboj Ram Studio |
Genre: | Devotional |
Release: | 2021-01-31 |
Lyrics (English)
MAA TU AAVJE LYRICS IN GUJARATI: Maa Tu Aavje (માં તું આવજે) is a Gujarati Devotional song, voiced by Dev Pagli and Kaviben Rabari from Leboj Ram Studio . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the song features Riya Mehta, Sharda Ben, Heer Goswami, Bharat Chaudhari and Chandrakant Sharma. હે કોઈ આવે કે ના ભલે આવે માં તું આવજે રે હે કોઈ બોલાવે કે ના બોલાવે માં તું બોલાવજે રે હે અમારા હતા એ થઇ ગયા પારકા આજે તારા સતના પારખા અમારા હતા એ થઇ ગયા પારકા આજે તારા સતના પારખા હે કોઈ ચલાવે કે ના ચલાવે માં તું ચલાવજે રે હે કોઈ આવે કે ના ભલે આવે માં તું આવજે રે હો સુખમાં હો હગા દુઃખમાં ના કોઈ ખુશીયો અમારી કાયમ માટે ખોઈ હો તારાથી શીદ બધું જાય છે માં જોઈ દાડા જાય છે અમારા રોઈ રોઈ હો તારા વિના ભરોહો કોઈ નો ન આવે શું કરીએ તો દુઃખની વેળા વીતી જાવે તારા વિના ભરોસો કોઈ નો ન આવે શું કરીએ તો દુઃખની વેળા વીતી જાવે હે કોઈ હંભારે કે ના હંભારે માં તું હંભાળજે રે હે કોઈ આવે કે ના ભલે આવે માં તું આવજે રે હો અણધારી આફત વેટઇ જી સે ખબર નહિ અમારી હું ભૂલ થઇ સે હો દેવ દેવી ફરીને ખર્ચી ખૂટી જઈ સે એવું લાગે કે કળ ની માતા હોઈ જઈ સે હો હોજ હવાર કરું તારી અગરબત્તી જોજે ના એળે જાય મારી દીવાબત્તી હોજ હવાર કરું તારી અગરબત્તી જોજે ના એળે જાય મારી દીવાબત્તી હે કોઈ વારે આવે કે ના આવે માં તું આવજે રે હે કોઈ આવે કે ના ભલે આવે માં તું આવજે રે ભારતલીરીક્સ.કોમ આજ કવિ રબારી બોલાવે માં વેલી આવજે રે હે રાજન ધવલ દેવ પગલી બોલાવે માં વેલી આવજે રે. He koi aave ke na bhale aave Maa tu aavje re He koi bolave ke na bolave Maa tu bolavje re He amara hata ae thai gaya parka Aaje tara satna parkha Amara hata ae thai gaya parka Aaje tara satna parkha He koi chalave ke na chalave Maa tu chalavje re He koi aave ke na bhale aave Maa tu aavje re Ho sukhma ho haga dukhma na koi Khusiyo amari kayam mate khoi Ho tarathi shid badhu jaay chhe maa joi Dada jaay chhe amara roi roi Ho tara vina bharoho koi no na aave Shu kariae to dukhni vela viti jaave Tara vina bharoso koi no na aave Shu kariae to dukhni vela viti jaave He koi hambhare ke na hambhare Maa tu hambhalje re He koi aave ke na bhale aave Maa tu aavje re Ho andhari aafat vetai ji se Khabar nahi amari hu bhul thai se Ho dev devi farine kharchi khuti jai se Aevu lage ke kad ni mata hoi jai se Ho hoj havar karu tari agarbatti Joje na aede jaay mari divabatti Hoj havar karu tari agarbatti Joje na aede jaay mari divabatti He koi vare aave ke na aave Maa tu aavje re He koi aave ke na bhale aave Maa tu aavje re atozlyric.com Aaj kavi rabari bolave maa veli aavje re He rajan dhaval dev pagali bolave Maa veli aavje re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maa Tu Aavje lyrics in Gujarati by Dev Pagli, Kaviben Rabari, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.