Mukh Taru Hastu Joi by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Tejash-Dhaval |
Lyricist: | Mahesh Raval, Kerabhai Barot |
Label: | Aryan Barot Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-09-25 |
Lyrics (English)
મુખ તારું હસ્તું જોઈ | MUKH TARU HASTU JOI LYRICS IN GUJARATI is recorded by Aryan Barot from Aryan Barot Official label. The music of the song is composed by Tejash-Dhaval , while the lyrics of "Mukh Taru Hastu Joi" are penned by Mahesh Raval and Kerabhai Barot . The music video of the Gujarati track features jeet pande, pooja rai and Hiren Dharecha. Ho mukh taru hastu joi man ne manavi lidhyu Ho mukh taru hastu joi man ne manavi lidhyu Bewafa chhe tu dil ne mani lidhu Ho mukh taru hastu joi man ne manavi lidhyu Bewafa chhe tu dil ne mani lidhu Jene rakhi dil ma bhuli gai pal ma Jene rakhi dil ma bhuli gai pal ma Jindagi kari gai haram Ho janu tari bewafai ne salam Ho janu tari bewafai ne salam atozlyric.com Ho rang badalayo achanak taro Jaani shakyo na irado taro Ho khara tane te sath chhodyo maro Ja bewafa na chahero jovu taro Ho khota tara prem ma rahi gayo vem ma Ho khota tara prem marahi gayo vem ma Jindagi bani gai haram Ho janu tari bewafai ne salam Ho janu tari bewafai ne salam Ho tanha jindagi jivi hu rahyo chhu Jakham dil par sahi hu rahyo chhu Ho karavi hati mare mithi mulakato Adhuri rai gai ghani badhi vaato Ho tadapata chhodi mukh gaya modi Tadapata chhodi mukh gaya modi Jindagi kari gai haram Ho janu tari bewafai ne salam Ho janu tari bewafai ne salam Ho janu tari bewafai ne salam. હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું બેવફા છે તું દિલ ને માની લીધું હો મુખ તારું હસ્તું જોઈ મન ને મનાવી લીધું બેવફા છે તું દિલ ને માની લીધું જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમાં જેને રાખી દિલમાં ભુલી ગઈ પલમાં જિંદગી કરી ગઈ હરામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો રંગ બદલાયો અચાનક તારો જાણી શક્યો ના ઈરાદો તારો હો ખરાટાણે તે સાથ છોડ્યો મારો જા બેવફા ના ચહેરો જોવું તારો હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમાં હો ખોટા તારા પ્રેમમાં રહી ગયો વેમમાં જિંદગી બની ગઈ હરામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો તન્હા જિંદગી જીવી હું રહ્યો છું જખમ દિલ પર સહી હું રહ્યો છું હો કરવી હતી મારે મીઠી મુલાકાતો અધુરી રઈ ગઈ ઘણી બધી વાતો ભારતલીરીક્સ.કોમ હો તડપતા છોડી મુખ ગયા મોડી તડપતા છોડી મુખ ગયા મોડી જિંદગી કરી ગઈ હરામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ હો જાનુ તારી બેવફાઈ ને સલામ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mukh Taru Hastu Joi lyrics in Gujarati by Aryan Barot, music by Tejash-Dhaval. Includes YouTube video and lyrics in multiple languages.