Thakor Ne Nade Ae Shodhyo Na Jade by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Sunil Vagheshwari, Ajay Vagheshwari |
Lyricist: | Ashok Thakor |
Label: | Paresh Patel Official |
Genre: | Religious |
Release: | 2020-06-21 |
Lyrics (English)
Thakor Ne Nade Ae Shodhyo Na Jade lyrics, ઠાકોર ને નડે એ શોધ્યો ના જડે the song is sung by Ashok Thakor from Paresh Patel Official. Thakor Ne Nade Ae Shodhyo Na Jade Religious soundtrack was composed by Ajay Vagheshwari, Sunil Vagheshwari with lyrics written by Ashok Thakor. Ae thakor ne nade shodhyo na jade Havaj ne nade alya koine chhode Ae thakor na dikara koine na nadata Ae thakor na dikara koine na nadata Nade aene mara thakor na chhodata Ae raja thaine fare vat thi alya jive Khoti vaato koini na kare Ae thakor ne nade alya shodhyo na jade Ae raja ne nade alya shodhyo na jade Ae thakor na dikara koine na nadata Nade aene mara thakor na chhodata Ae moti aeni dhak aena lohima che khumari Mojilache havaj mara laine fare odi Ae moti aeni dhak aena lohima che khumari Mojila che havaj mara laine fare odi Ho dharya kam kare alya manno che raja Yaaro ni mehfilma bhera thaine farta Ae maan haune aape khotuna vichare Dago maro thakor na kare ae Ae thakor ne nade alya shodhyo na jade Ae raja ne nade alya shodhyo na jade Ae naam laine kuldevinu dagla aeto bhare Dusman hajaro bhale thakor na chode Ae naam laine kuldevinu dagla aeto bhare Dusman hajaro bhale thakor na chode Ae gom hoy ke ser badhe raja thaine fare Mota mota bangla ane lili vadi rakhe Ae rajvadi feta bodhe alya desi luk rakhe Dil no ae raja kevay Ae thakor ne nade alya shodhyo na jade Ae havaj ne nade alya shodhyo na jade atozlyric.com Ae thakor na dikara koine na nadata Nade aene mara thakor na chhodata Ae raja thaine fare vat thi alya jive Khoti koini vaato na kare Ae thakor ne nade alya shodhyo na jade Ae thakor ne nade alya shodhyo na jade Alya thakor ne nade ae shodhyo na jade એ ઠાકોર ને નડે શોધ્યો ના જડે હાવજ ને નડે અલ્યા કોઈને છોડે ભારતલીરીક્સ.કોમ એ ઠાકોર ના દીકરા કોઈને ના નડતા એ ઠાકોર ના દીકરા કોઈને ના નડતા નડે એને મારા ઠાકોર ના છોડતા એ રાજા થઈને ફરે વટ થી અલ્યા જીવે ખોટી વાતો કોઈની ના કરે એ ઠાકોર ને નડે અલ્યા શોધ્યો ના જડે એ રાજા ને નડે અલ્યા શોધ્યો ના જડે એ ઠાકોર ના દીકરા કોઈને ના નડતા નડે એને મારા ઠાકોર ના છોડતા એ મોટી એની ધાક એના લોહીમાં છે ખુમારી મોજીલા છે હાવજ મારા લઈને ફરે ઓડી એ મોટી એની ધાક એના લોહીમાં છે ખુમારી મોજીલા છે હાવજ મારા લઈને ફરે ઓડી હો ધાર્યા કામ કરે અલ્યા મનનો છે રાજા યારો ની મહેફિલમાં ભેરા થઈને ફરતા એ માન હૌને આપે ખોટુના વિચારે દગો મારો ઠાકોર ના કરે એ એ ઠાકોર ને નડે અલ્યા શોધ્ય ના જડે એ રાજા ને નડે અલ્યા શોધ્યો ના જડે એ નામ લઈને કુળદેવીનું ડગલાં એતો ભરે દુસ્મન હજારો ભલે ઠાકોર ના છોડે એ નામ લઈને કુળદેવીનું ડગલાં એતો ભરે દુસ્મન હજારો ભલે ઠાકોર ના છોડે એ ગોમ હોય કે શેર બધે રાજા થઈને ફરે મોટા મોટા બંગલા અને લીલી વાડી રાખે એ રજવાડી ફેટા બોધે અલ્યા દેશી લુક રાખે દિલ નો એ રાજા કેવાય એ ઠાકોર ને નડે અલ્યા શોધ્યો ના જડે એ હાવજ ને નડે અલ્યા શોધ્યો ના જડે એ ઠાકોર ના દીકરા કોઈને ના નડતા નડે એને મારા ઠાકોર ના છોડતા એ રાજા થઈને ફરે વટ થી અલ્યા જીવે ખોટી કોઈની વાત ના કરે એ ઠાકોર ને નડે અલ્યા શોધ્યો ના જડે એ ઠાકોર ને નડે અલ્યા શોધ્યો ના જડે અલ્યા ઠાકોર ને નડે એ શોધ્યો ના જડે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Thakor Ne Nade Ae Shodhyo Na Jade lyrics in Gujarati by Ashok Thakor, music by Sunil Vagheshwari, Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.