Nodharo by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Harshad Thakor, Dipak Thakor |
Lyricist: | M S Raval |
Label: | D.K Films |
Genre: | Sad |
Release: | 2020-12-01 |
Lyrics (English)
NODHARO LYRICS IN GUJARATI: નોંધારો, This Gujarati Sad song is sung by Bechar Thakor & released by D.K Films . "NODHARO" song was composed by Harshad Thakor and Dipak Thakor , with lyrics written by M S Raval . The music video of this track is picturised on Bechar Thakor, Kinjal Patel and Deepak Thakor. ઓ જવા દો, જવા દો દિકુની ઝેરી વાતો ઓ જવા દો, જવા દો દિકુની ઝેરી વાતો જવા દો, જવા દો દિકુની ઝેરી વાતો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો હે એના કુણા કાળજામાં કપટ હતા ઝાઝા એના કુણા કાળજામાં કપટ હતા ઝાઝા છીનવી ગઈ એ સહારો છીનવી ગઈ એ સહારો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો ઓ જવા દો, જવા દો દિકુની ઝેરી વાતો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો પેલા કોડ ઘણા દિલમાં જગાડ્યા મને લાડ ઘણા પ્રેમમાં લડાવ્યા પછી દર્દ આપી દિલને રે દઝાડ્યા આવું કરી અમને ક્યારના ના મુક્યા પેલા કોડ ઘણા દિલમાં જગાડ્યા મને લાડ ઘણા પ્રેમમાં લડાવ્યા પછી દર્દ આપી દિલને રે દઝાડ્યા આવું કરી અમને ક્યારના ના મુક્યા કોણ જાણે એના મનમાં શું ચાલતું હતું કોણ જાણે એના મનમાં શું ચાલતું હતું વાંક બતાવ્યો ના અમારો વાંક બતાવ્યો ના અમારો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો સમય સંજોગો અવળા રે થઇ ગયા દિલમાં રહેનારા દૂર મુજથી થઇ ગયા પ્યાર કરનારા પારકા બની ગયા મુને જીવતે જીવ મારી રે ગયા ભારતલીરીક્સ.કોમ સમય સંજોગો અવળા રે થઇ ગયા દિલમાં રહેનારા દૂર મુજથી થઇ ગયા પ્યાર કરનારા પારકા બની ગયા મુને જીવતે જીજીવ મારી રે ગયા હો હવે જીવવું ને મરવું એક જેવું થઇ ગયું હવે જીવવું ને મરવું એક જેવું થઇ ગયું ગયો અવતાર એળે મારો ગયો અવતાર એળે મારો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો જોત જોતામાં મને મુક્યો રે નોંધારો મળી ગઈ દીકુ મને સુધરી જ્યો જન્મારો. O java do, java do dikuni zeri vato O java do, java do dikuni zeri vato Java do, java do dikuni zeri vato Jot jotama mane mukyo re nodharo Jot jotama mane mukyo re nodharo He aena kuna kalajama kapat hata zaza Aena kuna kalajama kapat hata zaza Chhinavi gai ae saharo Chhinavi gai ae saharo Jot jotama mane mukyo re nodharo Jot jotama mane mukyo re nodharo O java do, java do dikuni zeri vato Jot jotama mane mukyo re nodharo atozlyric.com Pela kod ghana dilma jagadya Mane lad ghana premma ladavya Pachhi dard aapi dilne re dazadya Aavu kari amne kyarna na mukya Pela kod ghana dilma jagadya Mane lad ghana premma ladavya Pachhi dard aapi dilne re dazadya Aavu kari amne kyarna na mukya Kon jane aena manma shu chaltu hatu Kon jane aena manma shu chaltu hatu Vank batavyo na amaro Vank batavyo na amaro Jot jotama mane mukyo re nodharo Jot jotama mane mukyo re nodharo Samay sanjogo avala re thai gaya Dilma rahenara dur mujthi thai gaya Pyar karnara parka bani gaya Mune jivate jiv mari re gaya Samay sanjogo avala re thai gaya Dilma rahenara dur mujthi thai gaya Pyar karnara parka bani gaya Mune jivate jiv mari re gaya Ho have jivavu ne marvu aek jevu thai gayu Have jivavu ne marvu aek jevu thai gayu Gayo avtar aele maro Gayo avtar aele maro Jot jotama mane mukyo re nodharo Jot jotama mane mukyo re nodharo Jot jotama mane mukyo re nodharo Mali gai diku mane sudhari jyo janmaro. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nodharo lyrics in Gujarati by Bechar Thakor, music by Harshad Thakor, Dipak Thakor. Includes YouTube video and lyrics in multiple languages.