Vari Vari Jau by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Dhruvin Mevada |
Lyricist: | Mahindar Prajapati |
Label: | MusicPataro Gujarati |
Genre: | Happy |
Release: | 2024-07-10 |
Lyrics (English)
વારી વારી જાઉ | VARI VARI JAU LYRICS IN GUJARATI: The song is sung by Kishan Raval under MusicPataro Gujarati label. "VARI VARI JAU" Gujarati song was composed by Dhruvin Mevada , with lyrics written by Mahindar Prajapati . The music video of this Happy song stars Kishan Raval and Neha Suthar. તારી આંખોં ના કાજળ મા તારી પાયલ ને કંગન મા હુ ચાહુ ઉમર કેદ મારી તારા દિલ ના ઘર મા તારા નૈનલા ના ઘર મા હો તારા નૈનલા નગર મા હુ રાત મારી ચાહુ હો નૈનલા નગર મા હુ રાત મારી ચાહુ હે પીતલડી આ મારી તને જાઉ વારી વારી હે વાલી તુ તો વાલી મને વાલી જીવ થી વાલી હે માની લે તુ પ્રીતમ મુજને મેં તો થારો થારો રે મારે હાથ મેં હાથ થારો લાગે પ્યારો પ્યારો રે એ હોના બેડલ જેવી અરે હોના બેડલ જેવી આ જોડી તારી મારી હો હોના બેડલ જેવી આ જોડી તારી મારી હે પીતલડી આ મારી તને જાઉ વારી વારી વાલી તુ તો વાલી મને વાલી જીવ થી વાલી હે અણિયારી આ ઓંખે મને ઓખૂ ઓખૂ લાગે રે અરે અણિયારી આ ઓંખે મને ઓખૂ ઓખૂ લાગે રે તારા ઉપર ફોકસ જગ આ ઝોખું ઝોખું લાગે રે તારા એકલડે ઈશારે હો તારા એકલડે ઈશારે હુ આપ હારી જાઉ હો એકલડે ઈશારે હુ આપ હારી જાઉ હે પીતલડી આ મારી તને જાઉ વારી વારી વાલી તુ તો વાલી મને વાલી જીવ થી વાલી હો જોધાણે રી જુત્તિ થારે હાટુ મેમો લાઉં રે અરે જોધાણે રી જુત્તિ થારે હાટુ મેમો લાઉં રે જોતુ રેવે જગ આખુ એ વો મેં વ્યાહ રચાઉ રે અરે માનો તો મણિયારણ અરે માનો તો મણિયારણ તુજો હાથ જાલન ચાહુ હો માનો તો મણિયારણ તુજો હાથ માગન ચાહુ હે પીતલડી આ મારી તને જાઉ વારી વારી વાલી તુ તો વાલી મને વાલી જીવ થી વાલી Tari aankhon na kajal ma Tari payal ne kangan ma Hu chahu umar qaid mari Tara dil na ghar ma Tara nainla na ghar ma Ho tara nainla nagar ma Hu raat mari chahu Ho nainla nagar ma Hu raat mari chahu He pitaldi aa mari Tane jau vari vari He vali tu to vali Mane vali jeev thi vali He mani le tu pritam mujhne Me to tharo tharo re Mare hath me hath tharo Lage pyaro pyaro re Ae hona bedal jevi Are hona bedal jevi Aa jodi tari mari ho Hona bedal jevi Aa jodi tari mari He pitaldi aa mari Tane jau vari vari Vali tu to vali Mane vali jeev thi vali He aniyaari aa onkhe mane Okhu okhu lage re Are aniyaari aa onkhe mane Okhu okhu lage re Tara upar focus jag aa Zokhu zokhu lage re Tara ekalde ishare Ho tara ekalde ishare Hu aap hari jau ho Ekalde ishare Hu aap hari jau He pitaldi aa mari Tane jau vari vari Vali tu to vali Mane vali jeev thi vali Ho jodhane ri jutti thare Haatu memo lau re Are jodhane ri jutti thare Haatu memo lau re Jotu reve jag aakhu ae Wo me vyah rachau re Are mano to maniyaran Are mano to maniyaran Tujho haath jalan chahu ho Mano to maniyaran Tujho haath magan chahu He pitaldi aa mari Tane jau vari vari Vali tu to vali Mane vali jeev thi vali Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vari Vari Jau lyrics in Gujarati by Kishan Raval, music by Dhruvin Mevada. Includes YouTube video and lyrics in multiple languages.