Ghammar Vage Ghughra by Pravin Luni song Lyrics and video
Artist: | Pravin Luni |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Jayesh Jalasar |
Label: | Kumkum Films |
Genre: | Devotional |
Release: | 2021-09-24 |
Lyrics (English)
ઘમ્મર વાગે ઘુઘરા | GHAMMAR VAGE GHUGHRA LYRICS IN GUJARATI: The song is sung by Pravin Luni under Kumkum Films label. "GHAMMAR VAGE GHUGHRA" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Jayesh Jalasar . Ae gham gham vage ghughara Mani jam jam jer vage chhe Gham gham vage ghughara Maa na jam jam jer vage chhe Ambaji dham chhe vegada Man jata vaar lage chhe Gham gham vage ghughara Maa ni jam jam jer vage chhe Ambaji dham chhe vegada Man jata vaar lage chhe Ao ambe ma darshan apajo hu sacha man thi aayo Bhav thi bhalu karajo antar thi araji layo Maa podhya hoy to jagajo maa Podhya hoy to jagajo man avata lagi vaar re Podhya hoy to jagajo mane avata lagi vaar re Vhala banya veri maa thay chhe mari haar re Gham gham vage ghughara Maana jam jam jer vage chhe Ambaji dham chhe vegada Man jata vaar lage chhe Ambaji dham chhe vegada Man jata vaar lage chhe Gham gham vage ghughara Maa ni jam jam jer vage chhe atozlyric.com Gham gham vage ghughara Maa na jam jam jer vage chhe Malataj dham chhe vegada Man jata vaar lage chhe Gham gham vage ghughara Maa na jam jam jer vage chhe Malataj dham chhe vegada Man jata vaar lage chhe Meladi ma darshan aap tu sacha man thi aayo Bhav thi bhalu karajo antar thi araji layo Maa podhya hoy to jagajo maa Podhya hoy to jagajo man avata lagi vaar re Podhya hoy to jagajo man avata lagi vaar re Dukha na dwar vakhajo maa karu tamane pokar re Gham gham vage ghughara Maa na jam jam jer vage chhe Valasan dham chhe vegada Man jata vaar lage chhe Valasan dham chhe vegada Man jata vaar lage chhe. એ ઘમ ઘમ વાગે ઘૂઘરા માંની જમ જમ જેર વાગે છે ઘમ ઘમ વાગે ઘૂઘરા માંના જમ જમ જેર વાગે છે અંબાજી ધામ છે વેગડા મન જાતા વાર લાગે છે ઘમ ઘમ વાગે ઘૂઘરા માંના જમ જમ જેર વાગે છે અંબાજી ધામ છે વેગડા મન જાતા વાર લાગે છે હો અંબે માં દર્શન આપજો હું સાચા મનથી આયો ભવથી ભલું કરજો અંતરથી અરજી લાયો માં પોઢ્યા હોય તો જાગજો માં પોઢ્યા હોય તો જાગજો મન આવતા લાગી વાર રે પોઢ્યા હોય તો જાગજો મને આવતા લાગી વાર રે વ્હાલા બન્યા વેરી માં થાય છે મારી હાર રે ભારતલીરીક્સ.કોમ ઘમ ઘમ વાગે ઘૂઘરા માંના જમ જમ જેર વાગે છે અંબાજી ધામ છે વેગડા મન જાતા વાર લાગે છે અંબાજી ધામ છે વેગડા મન જાતા વાર લાગે છે ઘમ ઘમ વાગે ઘૂઘરા માંની જમ જમ જેર વાગે છે ઘમ ઘમ વાગે ઘૂઘરા માંના જમ જમ જેર વાગે છે મલાતજ ધામ છે વેગડા મન જાતા વાર લાગે છે ઘમ ઘમ વાગે ઘૂઘરા માંના જમ જમ જેર વાગે છે મલાતજ ધામ છે વેગડા મન જાતા વાર લાગે છે મેલડી માં દર્શન આપ તું સાચા મનથી આયો ભવથી ભલું કરજો અંતરથી અરજી લાયો માં પોઢ્યા હોય તો જાગજો માં પોઢ્યા હોય તો જાગજો મન આવતા લાગી વાર રે પોઢ્યા હોય તો જાગજો મને આવતા લાગી વાર રે દુઃખ ના દ્વાર વાખજો માં કરું તમને પોકાર રે ઘમ ઘમ વાગે ઘૂઘરા માંના જમ જમ જેર વાગે છે વલાસણ ધામ છે વેગડા મન જાતા વાર લાગે છે વલાસણ ધામ છે વેગડા મન જાતા વાર લાગે છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ghammar Vage Ghughra lyrics in Gujarati by Pravin Luni, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.