Aapna Malak Na by Aishwarya Majmudar song Lyrics and video
Artist: | Aishwarya Majmudar |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta, Rahul Munjariya |
Lyricist: | Traditional |
Label: | Sur Sagar |
Genre: | Garba |
Release: | 2020-10-22 |
Lyrics (English)
આપણાં મલકનાં | AAPNA MALAK NA LYRICS IN GUJARATI: This Gujarati Garba song is sung by Aishwarya Majmudar from album Rangtaali - Non Stop Garba . The music of "Aapna Malak Na" song is composed by Maulik Mehta and Rahul Munjariya , while the lyrics are penned by Traditional . આપણાં મલકનાં માયાળુ માનવી આપણાં મલકનાં માયાળુ માનવી હે આપણાં મલકનાં માયાળુ માનવી આપણાં મલકનાં માયાળુ માનવી માયા મેલીને વહ્યાં માયા મેલીને વહ્યાં માયા મેલીને વહ્યાં જાશું મારા મેરબા હાલોને આપણાં મલકમાં એ હાલો હાલોને આપણાં મલકમાં હા આપણાં મલકમાં ઉતારા ઓરડા આપણાં મલકમાં ઉતારા ઓરડા હે આપણાં મલકમાં ઉતારા ઓરડા આપણાં મલકમાં ઉતારા ઓરડા હે ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ચડશું મારાં મેરબા હાલોને આપણાં મલકમાં એ હાલો હાલોને આપણાં મલકમાં ભારતલીરીક્સ.કોમ આપણાં મલકનાં માયાળુ માનવી માયા મેલીને વહ્યાં જાશું મારા મેરબા હાલોને આપણાં મલકમાં એ હાલો હાલોને આપણાં મલકમાં. Aapana malakna mayalu manavi Aapana malakna mayalu manavi He aapana malakna mayalu manavi Aapana malakna mayalu manavi Maya meline vahya Maya meline vahya Maya meline vahya jashu mara merba Halone aapana malakma Ae halo Halone aapana malakma Ha aapana malakma utara orada Aapana malakma utara orada He aapana malakma utara orada Aapana malakma utara orada He utara kari ghode Utara kari ghode Utara kari ghode chadshu mara merba Halone aapana malakma Ae halo Halone aapana malakma atozlyric.com Aapana malakna mayalu manavi Maya meline vahya jashu mara melba Halone aapana malakma Ae halo Halone aapana malakma. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aapna Malak Na lyrics in Gujarati by Aishwarya Majmudar, music by Maulik Mehta, Rahul Munjariya. Includes YouTube video and lyrics in multiple languages.