Zenu Chakdu Dil Marriage Berig Karva Nathi by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Jeki Gajjar |
Lyricist: | Gabbar Thakor, Prvinsinh Jadav, Ajitsinh Vayad |
Label: | Mahi Digital |
Genre: | Love, Happy |
Release: | 2020-02-20 |
Lyrics (English)
Zenu Chakdu Dil Marriage Berig Karva Nathi lyrics, ઝેણુ ચકડું દિલ મેરેજ બેરેજ કરવા નથી the song is sung by Arjun Thakor from Mahi Digital. Zenu Chakdu Dil Marriage Berig Karva Nathi Love soundtrack was composed by Jeki Gajjar with lyrics written by Gabbar Thakor, Prvinsinh Jadav, Ajitsinh Vayad. Aevu zenu chakdu dil dorai de Aevu zenu chakdu dil dorai de Aevu zenu chakdu dil doravi Dil mo maru nom lakhai de Aevu zenu chakdu dil doravi Dil mo maru nom lakhai de Maru nom lakhavi yaad karje Yaad kari ne tu na radje Ho maru nom lakhavi yaad karje Yaad kari ne tu na radje Yaad kari ne tu na radje Ho aevu nenu chakdu dil dorai Dil mo maru nom lakhai de Maru nom lakhavi yaad karje Yaad kari ne tu na radje Ek nenu chakdu dil doravi Dil mo maru nom lakhai de He aeva marriage berig karva nahi N bhaagi ne choy jaavu nahi Ho aevo samaaj meli ne jaau nahi N jaat upar aavu nahi Aeu duniya ne vatavu hoy to Maavtar ni sign jove Tara maavtar ni sign jove Tara maavtar ni sign hase to Chaar phera phari lai jaasu li Aevu zenu chakdu dil doravi Dil mo maru nom lakhai le Ho aevu zenu chakdu dil doravi Dil mo maru nom lakhai le.. He aavo apda banne no prem joi ne Duniya akhi bau bare li He aevo apda beno raag joi ne Duniya akhi bau bare li He aevi tari maari khushiya joi Duniya akhi bau bare li Ali duniya akhi bau bare Ae tara dil mo jaanu nom joi ne Duniya ne sehvatu nahi Ho aevu nenu chakdu dil dorai Dil mo maru nom lakhai de Ho aevu zenu chakdu dil doravi Dil mo maru nom lakhai de.. He aevi jaanudi jaandi jaan sa maari Kon kahe lya nath taari Ho aevu jaanu mate kurbaan karusu Jiv maag to jiv aapi dau Aevi jaanudi jaandi jaan sa maari Kon kahe lya nath taari Kon kahe lya nath taari He aevo apda banne no prem joi ne Duniya aakhi bau bade li He tara dil mo maru nom joi ne Duniya ne sehvatu nahi Ek nenu chakdu dil doravi Dil mo maru nom lakhai le he.. He aato naseeb ni vaato ali Koy ne koy kevu nathi Maara lekh mo paagal sher lakhanu Taara kaaje taru gom lakhanu O vidhata thi lekh ni aagad Duniya aakhi zakh mare Ali duniya aakhi zakh mare Aeva apda banne prem joi Duniya ne sehvatu nahi Aevu zenu chakdu dil doravi Dil mo maru nom lakhai le Ek nenu chakdu dil doravi Dil mo maru nom lakhai le he. એવું ઝેણું ચકડું દિલ દોરાઈ દે એવું ઝેણું ચકડું દિલ દોરાઈ દે એવુ ઝેણું ચકડું દિલ દોરવી દિલ મો મારુ નોમ લખાઈ દે એવુ ઝેણું ચકડું દિલ દોરવી દિલ મો મારુ નોમ લખાઈ દે મારુ નોમ લખાવી યાદ કરજે યાદ કરી ને તું ના રડજે હો મારુ નોમ લખાવી યાદ કરજે યાદ કરી ને તું ના રડજે યાદ કરી ને તું ના રડજે હો એવું નેનું ચકડું દિલ દોરાવી દિલ મોં મારુ નોમ લખાઈ દે મારુ નોમ લખાવી યાદ કરજે યાદ કરી ને તું ના રડજે એક નેનું ચકડું દિલ દોરવી દિલ મો મારુ નોમ લખાઈ દે હે એવા મેરેજ બેરેજ કરવા નહિ ન ભાગી ને ચોય જાવું નહિ હો એવો સમાજ મેલી ને જાઉં નહિ ન જાત ઉપર આવું નહિ એઉ દુનિયા ને વતાવુ હોય તો માવતર ની સાઈન જોવે તારા માવતર ની સાઈન જોવે તારા માવતર ની સાઈન હશે તો ચાર ફેરા ફરી લઇ જાસુ લી એવું ઝેણું ચકડું દિલ દોરવી દિલ મોં મારુ નોમ લખાઈ લે હો એવું ઝેણું ચકડું દિલ દોરવી દિલ મોં મારુ નોમ લખાઈ લે હે આવો આપડા બંને નો પ્રેમ જોઈ ને દુનિયા આખી બઉ બરે લી હે એવો આપડા બેનો રાગ જોઈ ને દુનિયા આખી બઉ બરે લી હે એવી તારી મારી ખુશિયાં જોઈ દુનિયા આખી બઉ બરે લી અલી દુનિયા આખી બઉ બરે એ તારા દિલ મો જાનુ નોમ જોઈ ને દુનિયા ને સેહવાતું નહિ હો એવું ઝેણું ચકડું દિલ દોરાઈ દિલ મોં મારુ નોમ લખાઈ દે હો એવું ઝેણું ચકડું દિલ દોરવી દિલ મોં મારુ નોમ લખાઈ દે હે એવી જાનુડી જાનુડી જાન સે મારી કોણ કહે લ્યા નથ તારી હો એવું જાનુ માટે કુરબાન કરુસુ જીવ માંગે તો જીવ આપી દઉં એવી જાનુડી જાનુડી જાન છે મારી કોણ કહે લ્યા નથ તારી કોણ કહે લ્યા નથ તારી હે એવો આપડા બંનેનો પ્રેમ જોઈ ને દુનિયા આખી બઉ બડે લઈ હે તારા દિલ મોં મારુ નોમ જોઈ ને દુનિયા ને સેહવાતું નહિ એક નેનું ચકડું દિલ દોરવી દિલ મોં મારુ નોમ લખાઈ લે હે atozlyric.com હે આતો નસીબ ની વાતો અલી કોય ને કોય કેવું નથી મારા લેખ મોં પાગલ શેર લખાણું તારા કાજે તારું ગોમ લખાણું ઓ વિધાતા થી લેખ ની આગળ દુનિયા આખી જખ મારે અલી દુનિયા આખી જખ મારે એવા આપડા બંને પ્રેમ જોઈ દુનિયા ને સેહવાતું નહિ એવું ઝેણું ચકડું દિલ દોરવી દિલ મોં મારુ નોમ લખાઈ લે એક નેનું ચકડું દિલ દોરવી દિલ મોં મારુ નોમ લખાઈ લે હે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Zenu Chakdu Dil Marriage Berig Karva Nathi lyrics in Gujarati by Arjun Thakor, music by Jeki Gajjar. Includes YouTube video and lyrics in multiple languages.