He Ranglo Jamyo by Roop Kumar Rathod, Chorus song Lyrics and video
Artist: | Roop Kumar Rathod, Chorus |
---|---|
Album: | Single |
Music: | Gaurang Vyas |
Lyricist: | Traditional |
Label: | Sur Sagar Music |
Genre: | Garba, Dandiya |
Release: | 2024-04-15 |
Lyrics (English)
હે રંગલો જામ્યો | HE RANGLO JAMYO LYRICS IN GUJARATI: The song is sung by Roop Kumar Rathod and Chorus from album Vanravan Vol 1 . "He Ranglo Jamyo", a Garba and Dandiya song was composed by Gaurang Vyas , with lyrics written by Traditional . હે અત્ર તત્ર સર્વત્ર કરે શુભ ગૌરી પુત્ર ગણેશ અત્ર તત્ર સર્વત્ર કરે શુભ ગૌરી પુત્ર ગણેશ દુંદાળો ભીડભંજનો સમરો શ્રી પ્રથમેશ હે સમરો શ્રી પ્રથમેશ ખાંધે ધર ખેશે આંખે આંજી મેશ પીતામ્બર વેશ ધારી નાચે કૃષ્ણ કાણિયો બાજે જાંઝ આને પખવાઝ ત્રાંસા કાંસા બંસીના નાદે નાચે નંદ છૈયો બંસીના નાદે નાચે નંદ છૈયો હે રંગલો હે રંગલો જામ્યો કાલંદરી ને ઘાટ છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ રંગલો હે રંગલો જામ્યો કાલંદરી ને ઘાટ છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ રંગલો હે હાલ હાલ હાલ વહી જાય રાત વાત માં હાલ હાલ હાલ હાલ વહી જાય રાત વાત માં ને માથે પડશે પ્રભાત છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ રંગલો હે રંગલો જામ્યો કાલંદરી ને ઘાટ છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ રંગલો હે રંગરસીયા હે રંગરસીયા તારો રાહડો માંડી ને ગામને છેવાડે બેઠા હે રંગરસીયા તારો રાહડો માંડી ને ગામને છેવાડે બેઠા અલ્યા ગોકુળની ગોપીઓએ તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં અલ્યા ગોકુળની ગોપીઓએ તારે હાટુ તો કામ બધા મેલ્યાં હેઠાં હે તને હે તને હે તને બરકે તારી જશોદા તારી માત છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ રંગલો હે રંગલો જામ્યો કાલંદરી ને ઘાટ છોગાળા તારા હો રે છબીલા તારા હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ રંગલો મારા પાલવ નો છેડલો મેલ છોગાળાઓ છેલ કે મન મારું ધડકે છે મારા પાલવ નો છેડલો મેલ છોગાળાઓ છેલ કે મન મારું ધડકે છે હું મોરલો ને તું તો મારી ઢે હું મોગરો તું વેલ મન મારું ઘડકે છે હું મોરલો ને તું તો મારી ઢે હું મોગરો તું વેલ મન મારું ઘડકે છે મારા પાલવ નો છેડલો મેલ છોગાળાઓ છેલ કે મન મારું ધડકે છે હું મોરલો ને તું તો મારી ઢે હું મોગરો તું વેલ મન મારું ઘડકે છે હે મન માની મન માની રાધા રાની કા રિસાની ઘેરો ઘૂંઘટડો તાણી માથે અવળી રે વારી તારા રિસાયેલા રૂપ કેરી સુરત સુહાની કે થઇ ગયા મોતી જાણે આંખડી ના પાણી ઘન ઘોર જુગ જુગ ચંદ્ર મુખ દળ વાદાર ના તાલે દસે દિશાઓ ઘેરાની અરે માન માન મનુ ની મનમાની તને આવડી રૂપાળી મેતો કોઈ દી ના જાણી તને આવડી રૂપાળી મેતો કોઈ દી ના જાણી તને આવડી રૂપાળી મેતો કોઈ દી ના જાણી મારા પાલવ નો છેડલો મેલ છોગાળાઓ છેલ કે મન મારું ધડકે છે હું મોરલો ને તું તો મારી ઢે હું મોગરો તું વેલ મન મારું ઘડકે છે મારા પાલવ નો છેડલો મેલ છોગાળાઓ છેલ કે મન મારું ધડકે છે હું મોરલો ને તું તો મારી ઢે હું મોગરો તું વેલ મન મારું ઘડકે છે મારા પાલવ નો છેડલો મેલ છોગાળાઓ છેલ કે મન મારું ધડકે છે હું મોરલો ને તું તો મારી ઢે હું મોગરો તું વેલ મન મારું ઘડકે છે He atra tatra sarvatra kare Shubh gauri putra ganesh Atra tatra sarvatra kare Shubh gauri putra ganesh Dundado bhidbhanjno Samro shree prathamesh He samro shree prathamesh Khandhe dhar khesh Aankhe aanji mesh Pitamber vesh dhari Nache krushna kaniyo Baje jaanz ane pakhwaaz Trasaakasaa Bansina naade nachee nand cheiyo Bansina naade nachee nand cheiyo He ranglo He ranglo jamiyo kalandine ghaat Chogala tara ore chhbila tara Ore rangila tara rangbheru juea tari vaat ranglo He ranglo jamiyo kalandine ghaat Chogala tara ore chhbila tara Ore rangila tara rangbheru juea tari vaat ranglo He e haal haal haal Vahi jaye raat vaat ma Haal haal haal haal Vahi jahe raat vaat ma ne Mathe padshe parbhaat Chogala tara ore chbila tara Ore rangila tara rangbheru Rangbheru juea tari vaat rangilo He ranglo jamiyo kalandine ghaat chogala Tara ore chhbila tara ore rangila tara Rangbheru juea tari e vaat rangilo He rangrasiya He rangrasiya taro rahdo maandine gaamne chewade betha He rangrasiya taro rahdo maandine gaamne chewade betha Alya gokulni gopioe tare haru to kaam badha meliya hetha Alya gokulni gopioe tare haru to kaam badha meliya hetha He tane he tane he tane barke tari jasoda maat Chogala tara ore chbila tara Ore rangila tara rangbheru juea tari vaat rangilo He ranglo jamiyo kalandine ghaat chogala Tara ore chbila tara ore rangila tara Rangbheru juea tari vaat ranglo Mara palav no chhed no mel chhogada Ho chhel ke mann maru dhadke chhe Mara palav no chhed no mel chhogada Ho chhel ke mann maru dhadke chhe Hu morlo ne tuchhe mari dhel Hu mogro tu vel ke mann maru dhadke chhe Hu morlo ne tuchhe mari dhel Hu mogro tu vel ke mann maru dhadke chhe Ho mara palav no chhed no mel chhogada Ho chhel ke mann maru dhadke chhe Huto morlo ne tuchhe mari dhel Hu mogro tu vel Ke mann maru dhadke chhe He mann mani mann mani radha rani ka risa ni Ghero ghunghtado tani mathe avde re vari Tara risayela roop keri surat suhani Ke thai gaya moti jane aankhdi na pani Ghan ghor jug jug chandra mukh Dal vadar na tale dase disao gherani Are man man manu ni manmani Tane avdi rupadi meto koi di na jani Tane avdi rupadi meto koi di na jani Tane avdi rupadi meto koi di na jani Mara palav no chhed no mel chhogada Ho chhel ke mann maru dhadke chhe Huto morlo ne tuchhe mari dhel Hu mogro tu vel Ke mann maru dhadke chhe Mara palav no chhed no mel chhogada Ho chhel ke mann maru dhadke chhe Huto morlo ne tuchhe mari dhel Hu mogro tu vel Ke mann maru dhadke chhe Mara palav no chhed no mel chhogada Ho chhel ke mann maru dhadke chhe Huto morlo ne tuchhe mari dhel Hu mogro tu vel Ke mann maru dhadke chhe Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: He Ranglo Jamyo lyrics in Gujarati by Roop Kumar Rathod, Chorus, music by Gaurang Vyas. Includes YouTube video and lyrics in multiple languages.