Prem Vijogan by Vikram Thakor, Darshna Gandhi song Lyrics and video
Artist: | Vikram Thakor, Darshna Gandhi |
---|---|
Album: | Single |
Music: | Maulik Mehta |
Lyricist: | Devraj Adroj, Ravat, Pratap Dataniya |
Label: | Jay Vision |
Genre: | Sad |
Release: | 2022-03-10 |
Lyrics (English)
LYRICS OF PREM VIJOGAN IN GUJARATI: "પ્રેમ વિજોગણ", The song is sung by Vikram Thakor and Darshna Gandhi from Gujarati film Tu Adhuri Varta No Chhedo , directed by Annu Patel. The film stars Vikram Thakor, Neha Suthar, Jignesh Modi, Sharad Sharma and Rakesh Pujara in lead role. "PREM VIJOGAN" is a Sad song, composed by Maulik Mehta , with lyrics written by Devraj Adroj , Bharat Ravat and Pratap Dataniya . Prem vijogan bani bhatki rahi chhu Virah ni aag ma salagi rahi chhu Prem vijogan bani bhatki rahi chhu Virah ni aag ma salagi rahi chhu Aena vina kem re rahu..? Dard mara kone kahu..? Kene kudrat hu shu karu..? Kene mara ram hu shu karu..? Kene kudrat hu shu karu..? Kene mara ram hu shu karu..? Prem vijogan… Prem vijogan Prem vijogan… Prem vijogan Tara vina have nathi re revatu Nathi ae to malta aene kya jai shodhu Dard aa dilnu nathi sahevatu Aeni re yaad ma mari ankhe varse aasu Ketalo karushu prem kone re batavu Mantu nathi aa man kem re manavu Viyog aa kem re sahu..? Kone jai ne hu kahu..? Kene kudrat hu shu karu..? Kene bhagvan hu shu karu Prem vijogan… Prem vijogan Prem vijogan… Prem vijogan Juri juri shodhu maro pyar kya khovayo Khilela ful no maro bag re karmayo Banyu jag veri maro chhutyo padchhayo Prem thi bandhelo maro malo vikharayo Samay banyo chhe mara sapna balanaro Hath thi chhutya chhe mara dil na armano Kene kudrat hu shu karu..? Kene mara ram hu shu karu..? Keva lakya vidhata re lekh Hathe nathi malvani rekh Prem vijogan… Prem vijogan Prem vijogan… Prem vijogan. પ્રેમ વિજોગણ બની ભટકી રહી છું વિરહની આગમાં સળગી રહી છું પ્રેમ વિજોગણ બની ભટકી રહી છું વિરહની આગમાં સળગી રહી છું એના વિના કેમ રે રહુ..? દર્દ મારા કોને કહું..? કેને કુદરત હું શું કરું..? કેને મારા રામ હું શું કરું..? કેને કુદરત હું શું કરું..? કેને મારા રામ હું શું કરું..? પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ તારા વિના હવે નથી રે રેવાતું નથી એ તો મળતા એને ક્યાં જઈ શોધું દર્દ આ દિલનું નથી સહેવાતું એની રે યાદમાં મારી આંખે વરસે આંસુ કેટલો કરું શું પ્રેમ કોને રે બતાવું માનતું નથી આ મન કેમ રે મનાવું વિયોગ આ કેમ રે સહુ..? કોને જઈ ને હું કહું..? કેને કુદરત હું શું કરું..? કેને ભગવાન હું શું કરું..? પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ જુરી જુરી શોધું મારો પ્યાર ક્યાં ખોવાયો ખીલેલા ફૂલનો મારો બાગ રે કરમાયો બન્યું જગ વેરી મારો છૂટ્યો પડછાયો પ્રેમથી બાંધેલો મારો માળો વિખરાયો સમય બન્યો છે મારા સપના બાળનારો હાથથી છૂટ્યા છે મારા દિલ ના અરમાનો atozlyric.com કેને કુદરત હું શું કરું..? કેને મારા રામ હું શું કરું..? કેવા લખ્યા વિધાતા રે લેખ હાથે નથી મળવાની રેખ પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ પ્રેમ વિજોગણ… પ્રેમ વિજોગણ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Vijogan lyrics in Gujarati by Vikram Thakor, Darshna Gandhi, music by Maulik Mehta. Includes YouTube video and lyrics in multiple languages.