Mane Sambhare Makhan Chor by Divya Chaudhary song Lyrics and video
Artist: | Divya Chaudhary |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Lakhubha Sarvaiya |
Label: | Vp Films |
Genre: | Sad |
Release: | 2020-05-26 |
Lyrics (English)
Mane Sambhare Makhan Chor lyrics, મને સાંભરે માખણ ચોર the song is sung by Divya chaudhary from Vp Films. Mane Sambhare Makhan Chor Sad soundtrack was composed by Ajay Vagheshwari with lyrics written by Lakhubha Sarvaiya. Ho kahejyo jai koi jasodana kan ne Ho kahejyo jai koi jasodana kan ne Yad kari rove radha nandna lal ne Ho aek var gokud avi ja ne chitdana chor Aek var gokud avi ja ne chitdana chor Ashathi tahukya mor Mane hambhare makhan chor Ho ashathi tahukya mor Mane hanbhale makhan chor Ho kahejyo jai koi jasodana kan ne Yad kari ruve radha nandna lal ne Ho suno jamuna ghat ne suno re kinaro Nathi sambhadata tari vasadina suro Ho ave mane kana ae tara re vicharo Jova taru mukhadu tadpe jivaldo aa maro Ho tane madava madhav Mandu maru thayu re vibhor Tane madava madhav Mandu maru thayu re vibhor Ashathi tahukya mor Mane hambhare makhan chor Ho ashathi tahukya mor Mane hambhare makhan chor atozlyric.com Ho khilyo aa bi chandone rat ajavadi Rase kon ramse tara vina re vanmadi Ho puchhe mane gopiyo ne gayo aa tari Kene radha kyare olyo avase re morali Ho tara haiya na re het kem thaya re kathor Tara haiya na re het kem thaya re kathor Ashathi tahukya mor Mane hambhare makhan chor Ho ashathi tahukya mor Mane hambhare makhan chor Ho lagi gai tane have mathura ni maya Bhuli gayo bhulkana kem avto nathi ahiya Ho mitha halarda mata jasodaji gave Nathi tu parniye toye parniyu zulave Ho jirvato nathi virah taro nandna kishor Jirvato nathi virah taro nandna kishor Ashathi tahukya mor Mane hambhare makhan chor Ashathi tahukya mor Mane hambhare makhan chor Ho ashathi tahukya mor Mane hambhare makhan chor. હો કહેજ્યો જઈ કોઈ જશોદાના કાન ને હો કહેજ્યો જઈ કોઈ જશોદાના કાન ને યાદ કરી રોવે રાધા નંદના લાલ ને હો એક વાર ગોકુળ આવી જા ને ચિત્તડાંના ચોર એક વાર ગોકુળ આવી જા ને ચિત્તડાંના ચોર અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર હો અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર હો કહેજ્યો જઈ કોઈ જશોદાના કાન ને યાદ કરી રોવે રાધા નંદના લાલ ને હો સુનો જમુના ઘાટ ને સુનો રે કિનારો નથી સંભળાતા તારી વાંસળીના સૂરો હો આવે મને કાના એ તારા રે વિચારો જોવા તારું મુખડું તડપે જીવલડો આ મારો હો તને મળવા માધવ મનડું મારુ થયું રે વિભોર તને મળવા માધવ મનડું મારુ થયું રે વિભોર અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર હો અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર હો ખીલ્યો આ બી ચાંદોને રાત અજવાળી રાસે કોણ રમશે તારા વિના રે વનમાળી હો પૂછે મને ગોપીયો ને ગાયો આ તારી કેને રાધા ક્યારે ઓલ્યો આવશે રે મોરાલી ભારતલીરીક્સ.કોમ હો તારા હૈયાના રે હેત કેમ થયા રે કઠોર તારા હૈયાના રે હેત કેમ થયા રે કઠોર અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર હો અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર હો લાગી ગઈ તને રે હવે મથુરા ની માયા ભૂલી ગયો ભૂલકણા કેમ આવતો નથી અહીંયા હો મીઠા હાલરડાં માતા જસોદાજી ગાવે નથી તું પારણીયે તોયે પારણિયું ઝુલાવે હો જીરવાતો નથી વિરહ તારો નંદના કિશોર જીરવાતો નથી વિરહ તારો નંદના કિશોર અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર હો અષાઠી ટહુક્યા મોર મને હાંભરે માખણ ચોર. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Sambhare Makhan Chor lyrics in Gujarati by Divya Chaudhary, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.