Dil Che Maru Ramakadu Nathi by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Amit Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-28 |
Lyrics (English)
દિલ છે મારૂ રમકડું નથી | DIL CHE MARU RAMAKADU NATHI LYRICS IN GUJARATI is recorded by Kajal Maheriya from Saregama Gujarati label. The music of the song is composed by Amit Barot , while the lyrics of "Dil Che Maru Ramakadu Nathi" are penned by Amit Barot . The music video of the Gujarati track features Nirav Kalal and Arzoo Limbachiya. હો જિંદગી તારા જ નામે મેં કરી હો જિંદગી તારા જ નામે મેં કરી બદલામાં હરપળ બદનામ તે કરી દિલ છે અમારું રમકડું નતું આમ થી તેમ તે ફરતું મૂક્યું ખબર પડતી ના તારા શોખ પલ પલ તું આપે ધોખ મુજને રડાવી તું હશે ઓ..ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો મારી સાચી મહોબ્બત ઠુકરાવી પારકા સાથે તે પ્રીત કેમ બાંધી હો ભોળા ભોળપણ માં તો હું છેતરાઈ પ્યાર ના નામે તો તે જૂઠી કસમો ખાધી આંખો એની j રડતી હોય પ્રેમ સાચો કરતી હોય હરપળ જે પ્રેમ માં મરે ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો ભગવાન તે કેવી કસોટી કરી આંખો માં આંખ નાખી ઐયાશી કરી કેટલું કઠિન છે આ મોઢે હસવું જાય કોઈ આપણા દિલ ને તિર મારી બસ એટલી દુઆ કરજો ક્યાંય ના હવે મળજો આ દિલ ના કોઈને નડે ઓ ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો જિંદગી તારા જ નામે મેં કરી બદલામાં હર પલ બદનામ તે કરી દિલ છે અમારું રમકડું નતું આમ થી તેમ તે ફરતું મૂક્યું ખબર પડતી ના તારા શોખ પલ પલ તું આપે ધોખ મુજને રડાવી તું હશે ઓ..ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો ખિલોના જાનકર તુમ તો મેરા દિલ તોડ જાતે હો Ho jindagi tara j naame me kari Ho jindagi tara j naame me kari Badalama harpal badnaam te kari Dil chhe amaru ramakadu natu Aam thi tem te fartu mukyu Khabar padti na tara shokh Pal pal tu aape dhokh Mujne radavi tu hase Oo khilona jaankar tum to mera dil tod jate ho Khilona jaankar tum to mera dil tod jate ho Mari sachi mahobbat thukaravi Paaraka saathe te prit kem bandhi Ho bhola bholpanma to hu chhetarai Pyaar na naame to te juthi kasamo khadhi Aakho eni j radti hoy Prem sacho karti hoy Harpal je prem ma mare Oo khilona jaankar tum to mera dil tod jate ho Khilona jaankar tum to mera dil tod jate ho Bhagwan te kevi kasoti kari Aakho ma aakh nakhi aiyashi kari Ketalu kathin chhe aa modhe hasvu Jaay koi aapana dil ne tir mari Bas etli dua karjo kyay na have maljo Aa dil na koine nade Oo khilona jaankar tum to mera dil tod jate ho Khilona jaankar tum to mera dil tod jate ho Jindagi tara j naame me kari Badalama harpal badnaam te kari Dil chhe amaru ramakadu natu Aam thi tem te fartu mukyu Khabar padti na tara shokh Pal pal tu aape dhokh Mujne radavi tu hase Oo khilona jaankar tum to mera dil tod jate ho Khilona jaankar tum to mera dil tod jate ho Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Che Maru Ramakadu Nathi lyrics in Gujarati by Kajal Maheriya, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.