Hu Nahi Jovu Mari Mata Joshe by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ashok Thakor, Vishal Vagheshwari |
Label: | DM Music |
Genre: | Devotional |
Release: | 2021-01-19 |
Lyrics (English)
HU NAHI JOVU MARI MATA JOSHE LYRICS IN GUJARATI: Hu Nahi Jovu Mari Mata Joshe (હું નઈ જોવું મારી માતા જોશે) is a Gujarati Devotional song, voiced by Ashok Thakor from DM Music . The song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ashok Thakor and Vishal Vagheshwari . The music video of the song features Happy Prajapati. મારી માતા જોશે માતા માતા માતા જોશે એ અઢાર કણનું વેણ માતા મારી બોલે અરે અઢાર કણનું વેણ માતા મારી બોલે પછી ભલે દુશ્મનો હજારો ઉભા થાવે મારી વારે મારી માત રે વળી છે હવે હું નઈ જોવું મારી માતા માતા માતા જોશે એ અલ્યા ભલ ભલાની ચરબી મારી માતા ઉતારી દેશે એ અઢાર કણનું વેણ માતા મારી બોલે પછી ભલે દુશ્મનો હજારો ઉભા થાવે ઓ બંધ કિસ્મત ને માડી ખોલે મનથી માતાને જે મોને મારા જોડે વેર જે કોઈ બોધે કાળા ચોઘડિયે માતા પોંચે એ અડધી રાતે મારી માતા રે ઘૃણાવે લોહીના ઓંહુઁ મારી માતા રોવડાવે બધા દુઃખમાં મારી માતા જોડે રેશે હવે હું નઈ જોવું મારી માતા માતા માતા જોશે એ બધા ભલ ભલાનું અભિમોન પલમાં ઉતારી દેશે એ અઢાર કણનું વેણ માતા મારી બોલે પછી ભલે દુશ્મનો હજારો ઉભા થાવે મારી માતા જોશે માતા માતા માતા જોશે વખાની વેળા એ માતા આઈ ખોટા સમયનો હાચો ન્યાય લાઈ ખોટા મારા લેખમાં મેખ મારી મારી માતા મને ગઈ છે તારી ભારતલીરીક્સ.કોમ એ દુનિયા હોમેથી સલામ હવે કરશે મળવા લોકો હવે રાહ જોઈ રેશે માતા એવી વેળા મારી લાઈ એ હું નઈ જોવું મારી માતા માતા માતા જોશે એ અલ્યા ભલ ભલાનો પોણી મારી માતા ઉતારી દેશે અરે અઢાર કણનું વેણ માતા મારી બોલે પછી ભલે દુશ્મનો હજારો ઉભા થાવે મારી વારે મારી માત રે વળી છે હવે હું નઈ જોવું મારી માતા માતા માતા જોશે અલ્યા ભલ ભલાની ચરબી મારી માતા ઉતારી દેશે હવે હું નઈ જોવું મારી માતા માતા માતા જોશે અલ્યા ભલ ભલાની ચરબી મારી માતા ઉતારી દેશે. Mari mata joshe Mata mata mata joshe Ae adhar kannu ven mata mari bole Are adhar kannu ven mata mari bole Pachhi bhale dushmano hajaro ubha thave Mari vaare mari mata re vali chhe Have hu nahi jovu mari mata mata mata joshe Ae alya bhal bhalani charbi mari mata utari deshe Ae adhar kannu ven mata mari bole Pachhi bhale dushmano hajaro ubha thave Ao bandh kismat ne maadi khole Manthi matane je mone Mara jode ver je bodhe Kala choghadiye mata poche atozlyric.com Ae adadhi rate mari mata re dhrunave Lohina ohu mari mata rovdave Badha dukhma mari mata jode reshe Have hu nahi jovu mari mata mata joshe Ae badha bhal bhalanu abhimon palma utari deshe Ae adhar kannu ven mata mari bole Pachhi bhale dushmano hajar ubha thave Mari mata joshe Mata mata mata joshe Vakhani vela ae mata aai Khota samayno hacho nyay laai Khota mara lekhma mekh mari Mari mata mane gai chhe taari Ae duniya homethi salam have karshe Malva loko have rah joi reshe Mata aevi vela mari laai Ae hu nahi jovu mari mata mata mata joshe Ae alya bhal bhalano poni mari mata utari deshe Are adhar kannu ven mata mari bole Pachhi bhale dushmano hajar ubha thave Mari vaare mari mata re vali chhe Have hu nahi jovu mari mata mata mata joshe Alya bhal bhalani charbi mari mata utari deshe Have hu nahi jovu mari mata mata mata joshe Alya bhal bhalani charbi mari mata utari deshe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Nahi Jovu Mari Mata Joshe lyrics in Gujarati by Ashok Thakor, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.