Meldi Maa Mari by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Baldevsinh Chauhan |
Label: | Jigar Studio |
Genre: | Tran Tali (3 Tali) |
Release: | 2021-10-05 |
Lyrics (English)
MELDI MAA MARI LYRICS IN GUJARATI: Meldi Maa Mari (મેલડી માં મારી) is a Tran Tali (3 Tali) song, recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from album DJ Dil No Badshah . The music of "Meldi Maa Mari" song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , while the lyrics are penned by Baldevsinh Chauhan . Ho poch aogali na pun thi mali Ho poch aogali na pun thi mali Ho meldi ma mari Ho taru nom lau ghadi re ghadi Ho meldi ma mari atozlyric.com Ho maro shwas ne tu maro vishwas Koi di karati na madi tu nirash Ho meldi ma mari Poch aogali na pun thi mali Meldi ma mari Meldi ma mari Ho mari tu sanj ne mari tu savar che Mari par madi tari krupa re apar chhe Ho ho tari raja vina hu to pagalu na bharu Mavtar tu maru maa tu kare te kharu Ho rejo bhavo bhav thai ne rakhvad Lhor hajira ma madi tu vasnar Ho meldi ma mari Poch aogali na pun thi mali Meldi ma mari Meldi ma mari. હો પોંચ ઓગળીનાં પુણથી મળી હો પોંચ ઓગળીનાં પુણથી મળી હો મેલડી માં મારી હો તારું નોમ લઉ ઘડી રે ઘડી હો મેલડી માં મારી હો મારો શ્વાસ ને તું મારો વિશ્વાસ કોઈ દી કરતી ના માડી તું નિરાશ હો મેલડી માં મારી પોંચ ઓગળીનાં પુણથી મળી હો મેલડી માં મારી હો મેલડી માં મારી હો મારી તું સાંજ ને મારી તું સવાર છે મારા પર માડી તારી કૃપા રે અપાર છે હો હો તારી રજા વિના હું તો પગલું ના ભરું માવતર તું મારુ માં તું કરે તે ખરું હો રેજો ભવો ભવ થઇ ને રખવાળ લ્હોર હજીરામાં માડી તું વસનાર હો મેલડી માં મારી ભારતલીરીક્સ.કોમ પોંચ ઓગળીનાં પુણથી મળી હો મેલડી માં મારી હો મેલડી માં મારી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Meldi Maa Mari lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.