Sacha Mara Prem Ni Kadar Na Kari by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Harsad Thakor |
Lyricist: | Bhupendera (Richard), Altaf Diwan |
Label: | Zamzam Films Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-08-20 |
Lyrics (English)
LYRICS OF SACHA MARA PREM NI KADAR NA KARI IN GUJARATI: સાચા મારા પ્રેમ ની કદરના કરી, The song is sung by Bechar Thakor from Zamzam Films Official . "SACHA MARA PREM NI KADAR NA KARI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Harsad Thakor , with lyrics written by Bhupendera (Richard) and Altaf Diwan . The music video of the track is picturised on Bechar Thako, Payal Patidar, Mukesh Rana ZamZam, Jatin Amin and Dinesh Bariya. સાચા મારા પ્રેમ ની કદર ના કરી સાચા મારા પ્રેમ ની કદર ના કરી દિલ મા રહી ને દગો દઈ ગઈ સાચા મારા પ્રેમ ની કદર ના કરી દિલ મા રહી ને દગો દઈ ગઈ મારૂં દિલ ગઈ તોડી મને તડપતો રે મેલી મારૂં દિલ ગઈ તોડી મને તડપતો રે મેલી વાલી હતી એ વેરણ થઇ ઓળખી ના શક્યો તને ઓળખી ના શક્યો ઓ રે બેવફા તને ઓળખી ના શક્યો ઓળખી ના શક્યો તને ઓળખી ના શક્યો ઓ રે બેવફા તને ઓળખી ના શક્યો કાતિલ નજર ના બાણ તે ચલાવ્યા આંખો થી આંખો મળી દલડાં ગવાણા જીવથી વધારે તમને મેં ચાહ્યા પ્રેમ ના જુગાર મા અમને ફસાયા પ્રેમ ના જુગાર માં અમે ફસાયા તુંતો ભોળી રે બની અમને છેતરી ગઈ તુંતો ભોળી રે બની અમને છેતરી ગઈ મારી હારે રમત રમી ગઈ નહિ રે મળે તને નહિ રે મળે મારા જેવો પ્રેમ તને નહિ રે મળે સાચા મારા પ્રેમ ની કદર ના કરી દિલ મા રહી ને દગો દઈ ગઈ ભારતલીરીક્સ.કોમ તારા માટે પ્રેમ આ હતો વેપાર નો મારા માટે પ્રેમ દીકુ હતો એ હાચો મન મંદિર મા તમને મેં રાખ્યા નોતી ખબર તમે દોલત ના ભૂખ્યા નોતી ખબર તમે દોલત ના ભૂખ્યા ખેલ કેવા તે ખેલ્યા અમે જોતા રહી ગ્યા ખેલ કેવા તે ખેલ્યા અમે જોતા રહી ગ્યા જા જારે ધુતારી જા માફ નહિ કરે તને માફ નહિ કરે મારો ભગવાન તને માફ નહિ કરે માફ નહિ કરે તને માફ નહિ કરે મારો ભગવાન તને માફ નહિ કરે Sacha mara prem ni kadar na kari Sacha mara prem ni kadar na kari Dil maa rahi ne dago dai gai Sacha mara prem ni kadar na kari Dil maa rahi ne dago dai gai Maru dil gai todi mane tadapto re meli Maru dil gai todi mane tadapto re meli Vali hati ae veran thai Odkhi na sakyo tane odkhi na sakyo O re bewafa tane odkhi na sakyo Odkhi na sakyo tane odkhi na sakyo O re bewafa tane odkhi na sakyo atozlyric.com Kaatil najar na baan te chalavya Aakho thi aakho mali dalda gavana Jivthi vadhare tamne me chahya Prem na jugar maa ame fasavya Prem na jugar maa ame fasavya Tuto bholi re bani amne chhetri gai Tuto bholi re bani amne chhetri gai Mari hare ramat rami gai Nahi re male tane nahi re male Mara jevo prem tane nahi re male Sacha mara prem ni kadar na kari Dil ma rahi ne dago dai gai Tara mate prem aa hato vepar no Mara mate prem diku hato ae hacho Man mandir maa tamne me rakhya Noti khabar tame dolat na bhukhya Noti khabar tame dolat na bhukhya Khel keva te khelya ame jota rahi gya Khel keva te khelya ame jota rahi gya Jaa jaare dhutari jaa Maaf nahi kare tane maaf nahi kare Maro bhagwan tane maaf nahi kare Maaf nahi kare tane maaf nahi kare Maro bhagwan tane maaf nahi kare Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sacha Mara Prem Ni Kadar Na Kari lyrics in Gujarati by Bechar Thakor, music by Harsad Thakor. Includes YouTube video and lyrics in multiple languages.