Dhimo Dhimo Vayro by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Umaji Thakor |
Label: | Rakesh Barot Official |
Genre: | Love |
Release: | 2020-03-16 |
Lyrics (English)
Dhimo Dhimo Vayro lyrics, ધીમો ધીમો વાયરો the song is sung by Rakesh Barot from Rakesh Barot Official. Dhimo Dhimo Vayro Love soundtrack was composed by Mayur Nadiya with lyrics written by Umaji Thakor. Dhimo dhimo Ae dhimo dhimo Ae dhimo dhimo vayro ne ude tari odhani Dhimo dhimo vayro ne ude tari odhani Farrrar farke re janudi tari odhani.. Tari odhani..tari odhani.. Are farrrar farke re janudi tari odhani Tari odhani..tari odhani.. Hey dhimo dhimo vayro ne ude tari odhani Dhimo dhimo vayro ne ude tari odhani Farrrar farke re janudi tari odhani…. Tari odhani..tari odhani.. Are farrrar farke re janudi tari odhani…. Tari odhani..tari odhani.. Dhime dhime chalti ne mathe tari odhani Peli vaar joi mai to aavi naar namani Ae farrrar farke re navrangi tari odhani.. Tari odhani..tari odhani.. Ae farrrar farke re janudi tari odhani… atozlyric.com He odhani odhi ne jaanu madva tu aavti Mithu mithu boli mara dil ne tadpavti Ho prem kari ne janu bhuli na jaati Mari thai ne bija ni na thati Jordar lage janu lage hayfai re Jordar lage janu lage hayfai re Hacha dil thi karu tane pyar Bhul ti na mari preet ne.. Mari preet ne..mari preet ne.. Are hacha dil thi karu tane pyar Bhul ti na mari preet ne.. Mari preet ne..mari preet ne.. Aey dhimo dhimo vayro ne ude tari odhani Dhimo dhimo vayro ne ude tari odhani Farrrar farke re janudi tari odhani…. Tari odhani..tari odhani.. Ae hawaa ma lehrati re janudi tari odhani Mathe navrangi odhani ne gulaabi gaal se Harni sharmaay evi chatkanthi chaal se Hey taro ne maaro jeevan sangaath se Bhulti na aa preet parbhav no lekh se Odhani lai aalu tane bangadi lai aalu Maari banavi mara gom ma lai jaavu Prem ni nishaani re aalu tane prem thi.. Tane prem thi..tane prem thi.. Mara prem ni nishaani re aalu tane prem thi.. Tane prem thi..tane prem thi.. He dhimo dhimo vayro ne ude tari odhani Dhimo dhimo vayro ne ude tari odhani Farrrar farke re janudi tari odhani…. Tari odhani..tari odhani.. Ae farrrar farke re janudi tari odhani He mara dil na darwaje jaanu taru j naam se Saacho aa prem se ne tuj maari jaan se Oo prem ni dori aato todi na deta Lekh se vidhata na bhusi na deta Taara mate jaanu duniya jukaavu Maari banavi mara dil ma vasavu Hacha mara prem no re vishsvas tu rakhje.. Tu rakhje..tu rakhje.. Ae hacha mara prem no re vishsvas tu rakhje.. Tu rakhje..tu rakhje.. Ae dhimo dhimo vayro ne ude tari odhani Dhimo dhimo vayro ne ude tari odhani Farrrar farke re janudi tari odhani…. Tari odhani..tari odhani.. Ae farrrar farke re janudi tari odhani Dhimo dhimo..ae dhimo dhimo..dhimo dhimo.. ધીમો ધીમો.. એ ધીમો ધીમો .. એ ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી.. તારી ઓઢણી..તારી ઓઢણી અરે ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી.. તારી ઓઢણી..તારી ઓઢણી હે ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી.. તારી ઓઢણી..તારી ઓઢણી અરે ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી.. તારી ઓઢણી..તારી ઓઢણી ધીમે ધીમે ચાલતી ને માથે તારી ઓઢણી પેલીવાર જોઈ મેં તો આવી નાર નમણી એ ફરરરર ફરકે રે નવરંગી તારી ઓઢણી.. તારી ઓઢણી..તારી ઓઢણી એ ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી ભારતલીરીક્સ.કોમ હે ઓઢણી ઓઢી ને જાનુ મળવા તું આવતી મીઠું મીઠું બોલી મારા દિલ ને તડપાવતી હો પ્રેમ કરી ને જાનુ ભૂલી ના જાતી મારી થઇ ને બીજા ની ના થાતી જોરદાર લાગે જાનુ લાગે હાયફાય રે જોરદાર લાગે જાનુ લાગે હાયફાય રે હાચા દિલ થી કરું તને પ્યાર ભૂલતી ના મારી પ્રીત ને મારી પ્રીત ને..મારી પ્રીત ને.. અરે હાચા દિલ થી કરું તને પ્યાર ભૂલતી ના મારી પ્રીત ને મારી પ્રીત ને..મારી પ્રીત ને.. એ ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી.. તારી ઓઢણી..તારી ઓઢણી.. એ હવા માં લહેરાતી રે જાનુડી તારી ઓઢણી માથે નવરંગી ઓઢણી ને ગુલાબી ગાલ સે હરણી શરમાય એવી ચટકંઠી ચાલ સે હે તારો ને મારો જીવનસંગથ સે ભૂલતી ના આ પ્રીત પરભવ નો લેખ સે ઓઢણી લઇ આલુ તને બંગડી લઇ આલુ મારી બનાવી મારા ગોમ માં લઇ જાવું પ્રેમ ની નિશાની રે આલુ તને પ્રેમ થી તને પ્રેમ થી..તને પ્રેમ થી.. મારા પ્રેમ ની નિશાની રે આલુ તને પ્રેમ થી તને પ્રેમ થી..તને પ્રેમ થી.. હે ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી.. ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી.. તારી ઓઢણી..તારી ઓઢણી.. એ ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી હે મારા દિલ ના દરવાજે જાનુ તારું જ નામ સે સાચો આ પ્રેમ સે ને તું જ મારી જાન સે ઓ પ્રેમ ની દોરી આતો તોડી ના દેતા લેખ સે વિધાતા ના ભૂંસી ના દેતા તારા માટે જાનુ દુનિયા ઝુકાવું મારી બનાવી મારા દિલ માં વસાવું હાચા મારા પ્રેમ નો રે વિશ્વાસ તું રાખજે તું રાખજે..તું રાખજે.. અરે હાચા મારા પ્રેમ નો રે વિશ્વાસ તું રાખજે તું રાખજે..તું રાખજે.. એ ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી ધીમો ધીમો વાયરો ને ઉડે તારી ઓઢણી ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી.. તારી ઓઢણી..તારી ઓઢણી.. એ ફરરરર ફરકે રે જાનુડી તારી ઓઢણી ધીમો ધીમો..એ ધીમો ધીમો..ધીમો ધીમો.. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dhimo Dhimo Vayro lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.