Dil No Bungalow by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Love |
Release: | 2021-01-31 |
Lyrics (English)
LYRICS OF DIL NO BUNGALOW IN GUJARATI: દિલ નો બંગલો, The song is sung by Vinay Nayak from Pop Skope Music . "DIL NO BUNGALOW" is a Gujarati Love song, composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot . The music video of the track is picturised on Vinay Nayak and Zeel Joshi. હાય દિલ નો બાંધ્યો બંગલો બંગલા માં રહી જા હું તારો છું તું મારી થઇ જા અરે દિલ નો બાંધ્યો બંગલો બંગલા માં રહી જા હું તારો છું તું મારી થઇ જા દલ ની દલવાડી તારા નોમ કરી દઉં હું તારો છું તું મારી થઇ જા તને પ્રેમ કરું છું તારા પર મરું છું તને પ્રેમ કરું છું તારા પર મરું છું વાત મારી જાનુડી તું મોની જા હું તારો છું તું મારી થઇ જા હાય દિલ નો બાંધ્યો બંગલો બંગલા માં રહી જા હું તારો છું તું મારી થઇ જા હાય પટોળું પાટણ નું તારી હાટુ લાઉં પ્રીત ના પાનેતર માં તારલા જડાવું અરે તારી આંખો માં જિંદગી વિતાવું હસ્તી આંખો ને કદી નઈ રડાવું તારા કાજ રાતો જાગું બસ તને હું માંગુ તારા કાજે રાતો જાગું બસ તને હું માંગુ વાત મારી જાનુડી તું મોની જા હું તારો છું તું મારી થઇ જા અરે જિંદગી મારી નામે તારા કરી જા હું તારો છું તું મારી થઇ જા ભારતલીરીક્સ.કોમ હે સાત વચન સાત ફેરા નિભાવું તને છોડી ને હું ક્યાં નઈ જાઉં હે હૈયા ના હેત ને તારા પર વરસાવું જનમો જનમ તને મારી બનાવું તને યાદ કરું છું તારા વિના રડું છું તને યાદ કરું છું તારા વિના રડું છું વાત મારી જાનુડી તું મોની જા હું તારો છું તું મારી થઇ જા હાય દિલ નો બાંધ્યો બંગલો બંગલા માં રહી જા હું તારો છું તું મારી થઇ જા હાય દિલ ના નગર ની તું રાણી બની જા હું તારો છું તું મારી થઇ જા હાય હું તારો છું તું મારી થઇ જા અરે હું તારો છું ને તું મારી થઇ જા Haay dil no bandhyo banglo bangla maa rahi jaa Hu taaro chhu tu maari thai jaa Are dil no bandhyo banglo bangla maa rahi jaa Hu taaro chhu tu maari thai jaa Dal ni dalvadi tara nom kari dau Hu taaro chhu tu maari thai jaa Tane prem karu chhu taara par maru chhu Tane prem karu chhu taara par maru chhu Vaat maari janudi tu moni jaa Hu taaro chhu tu maari thai jaa Haay dil no bandhyo banglo bangla maa rahi jaa Hu taaro chhu tu maari thai jaa Patoru paatan nu tari haatu laau Prit naa panetar maa taarla jadavu Are taari aankho maa jindagi vitavu Hasti aankho ne kadi nai radavu atozlyric.com Tara kaaj raato jagu bus tane hu mangu Tara kaaje raato jagu bus tane hu mangu Vaat maari janudi tu moni jaa Hu taaro chhu tu maari thai jaa Are jindagi maari naame taara kari jaa Hu taaro chhu tu maari thai jaa He saat vachan saat fera nibhavu Tane chhodi ne hu kya nai jaau He haiyaa naa het ne tara par varsavu Janmo janam tane maari banavu Tane yaad karu chhu taara vina radu chhu Tane yaad karu chhu taara vina radu chhu Vaat maari janudi tu moni jaa Hu taaro chhu tu maari thai jaa Haay dil no bandhyo banglo bangla maa rahi jaa Hu taaro chhu tu maari thai jaa Haay dil naa nagar ni tu raani bani jaa Hu taaro chhu tu maari thai jaa Haay hu taaro chhu tu maari thai jaa Are hu taaro chhu ne tu maari thai jaa Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil No Bungalow lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.