Tane Jova Dhadake Dil by Gopal Bharwad song Lyrics and video
Artist: | Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Vipul Prajapati |
Lyricist: | Sandip Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2024-08-01 |
Lyrics (English)
TANE JOVA DHADAKE DIL LYRICS IN GUJARATI: Tane Jova Dhadake Dil (તને જોવા ધડકે દિલ) is a Gujarati Love song, voiced by Gopal Bharwad from Saregama Gujarati . The song is composed by Vipul Prajapati , with lyrics written by Sandip Rabari . The music video of the song features Partik Vekriya, Palak Patel and Ridhi. ઓ મારી આખી ઉમર તને લાગે જો ઓ મારી આખી ઉમર તને લાગે જો મારો જીવ આપી દવ તું માગે જો ઓ મારે દુનિયા જોવી તારી આંખે જો મારુ દિલ તું હાચવી રાખે તો ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ ઓ પેલા ચાંદ સિતારા ફીકા લાગે જો જીવ આપી દવ જો તું માગે તો હો જીવ આપી દવ જો તું માગે તો ઓ તમે કરજો રોજ મુલાકાતો રે મારે કરવી મન ભરી ને વાતો રે ઓ તમને જોયા કરે મારી આખો રે તમારી નજર ના આઈ આખો ને ઓ ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી પેલી સ્વર્ગ ની સુંદરી લાગે તું જીવ આપી દવ માગે તો હો જીવ આપી દવ જો તું માગે તો ઓ વહાલી તું તો દિલ નો ધબકારો રે જનમો જન્મ નો સથવારો રે ઓ ચહેરા જોયા અમે લાખો રે તમને જોયા તો ચોંટી આખો રે ઓ ધડકે છે ધડકે આ દિલ તને જોવા તડપે દિલ ચાહત છે ચાહત તારી તું છે જિંદગી મારી મારો શ્વાશ કર્યો તારા નામે જો જીવ આપી દવ જો તું માગે તો મારો જીવ આપી દવ જો તું માગે તો O mari aakhi umar tane lage jo O mari aakhi umar tane lage jo Maro jeev aapi dav tu mange jo O mare duniya jovi tari aankhe jo Maru dil tu hachvi rakhe to Dhadke che dhadke aa dil tane jova tadpe dil Dhadke che dhadke aa dil tane jova tadpe dil O pela chand sitara fika lage jo Jeev aapi dav jo tu mange to Ho jeev aapi dav jo tu mange to O tame karjo roj mulakato re Mare karvi man bhari ne vato re O tamne joya kare mari aankho re Tamari najar na aai aankho ne O chahat che chahat tari tu che zindgi mari Chahat che chahat tari tu che zindgi mari Peli swarg ni sundari lage tu jeev aapi dav mange to Ho jeev aapi dav jo mange to O vahali tu to dil no dhabkaro re Janmo janam no sathvaro re O chahera joya ame lakho re Tamne joya to chonti aankho re O dhadke che aa dil tane jova tadpe dil Chahat che chahat tari tu che zindgi mari Maro swas karyo tara name jo Jeev aapi dav jo tu mange to Maro jeev aapi dav jo tu mange to Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tane Jova Dhadake Dil lyrics in Gujarati by Gopal Bharwad, music by Vipul Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.